વડાપ્રધાન મોદી આજે મહારાષ્ટ્રમાં બે ચૂંટણી સભાઓને સંબોધિત કરશે. વડાપ્રધાન મોદી પહેલી રેલી જલગાંવમાં અને બીજી રેલી ભંડારા સાકોલીમાં સંબોધિત કરશે. ગૃહપ્રઘાન અમિત શાહ સવારે 11 વાગ્યે મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં દેવી અંબાબાઈના મંદિરના દર્શન કરશે. જે બાદ કોલ્હાપુરના તપોવન મેદાનમાં જનસભાને સંબોધિત કરશે. અમિત શાહ બીજી રેલી સતારા જિલ્લામાં કરશે. 3 વાગ્યે અમિત શાહ પુણેના સિરપુરમાં રોડ શો અને સાંજે 5 વાગ્યે ઔરંગાબાદમાં જનસભાને સંબોધિત કરશે.
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી મહારાષ્ટ્રના લાતુર અને મુંબઈમાં જનસભાને સંબોધિત કરશે. રાહુલ સાંજે 5 વાગ્યે મુંબઈના ચાંદીવલીમાં અને સાંજે 6 વાગ્યે ધારાવીમાં ચૂંટણી સભાને સંબોધિત કરશે.
ઉલ્લેખનીય છે કે, હરિયાણા અને મહારાષ્ટ્રમાં 21 ઓક્ટોબરે વિધાનસભા ચૂંટણી યોજશે. જેનું પરિણામ 24 ઓક્ટોબરે જાહેર કરવામાં આવશે. બંને રાજ્યોમાં ભાજપની સરકાર છે. ભાજપ આ રાજ્યોમાં કલમ 370ની નાબૂદીને મુખ્ય મુદ્દો બનાવી રહી છે.
Intro:Body:
https://khabar.ndtv.com/news/india/haryana and maharashtra assembly elections 2019 updates pm modi amit shah and rahul gandhi rally 2115966?pfrom=home topstories
pm modi amit shah and rahul gandhi rally in maharashtra
amit shah, maharashtra election latest news, rahul gandhi maharashtra rally, narendra modi maharashtra rally
Assembly Elections 2019 : महाराष्ट्र में आज पीएम मोदी, अमित शाह और राहुल गांधी की रैलियां
મહારાષ્ટ્ર ચૂંટણી: PM મોદી અને રાહુલ ગાંધી રેલીઓને સંબોધિત કરશે
नई दिल्ली: आज महाराष्ट्र और हरियाणा में कई चुनावी रैलियां और जनसभाएं हो रही हैं. प्रधानमंत्री नरेंद्र मोदी, गृह मंत्री अमित शाह, रक्षा मंत्री राजनाथ सिंह समेत कांग्रेस के पूर्व अध्यक्ष राहुल गांधी अलग अलग शहरों में कई रैलियां करेंगे. पीएम मोदी आज महाराष्ट्र में दो अहम चुनावी सभाओं को संबोधित करेंगे. पीएम मोदी की पहली सभा जलगांव में 11 बजे है. जबकि दूसरी भंडारा ज़िले के साकोली में दोपहर ढाई बजे से है. वहीं गृहमंत्री अमित शाह सुबह पौने 11 बजे महाराष्ट्र के कोल्हापुर में देवी अंबाबाई के मंदिर में मत्था टेकेंगे, फिर सवा 11 बजे कोल्हापुर के तपोवन मैदान में जनसभा को संबोधित करेंगे. इसके बाद दोपहर 1 बजे सतारा ज़िले में चुनावी सभा, फिर 3 बजे पुणे के सिरपुर में रोड शो और शाम साढ़े 5 बजे औरंगाबाद में चुनावी सभा में हिस्सा लेंगे. वहीं कांग्रेस के पूर्व अध्यक्ष राहुल गांधी महाराष्ट्र के लातूर में दोपहर सवा दो बजे लातूर के औसा विधानसभा और उसके बाद मुंबई में चुनावी सभा को संबोधित करेंगे. शाम 5 बजे से मुंबई के चांदीवली में और शाम 6.30 बजे से धारावी में चुनावी सभा को संबोधित करेंगे.
નવી દિલ્હી: આજે મહારાષ્ટ્ર અને હરિયાણામાં ઘણી ચૂંટણી રેલીઓ થશે. વડાપ્રધાન મોદી, ગૃહપ્રધાન અમિત શાહ, રક્ષાપ્રધાન રાજનાથ સિંહ સહિત કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી અલગ અલગ શહેરોમાં રેલીઓ કરશે.
વડાપ્રધાન મોદી આજે મહારાષ્ટ્રમાં બે ચૂંટણી સભાઓને સંબોધિત કરશે. વડાપ્રધાન મોદી પહેલી રેલી જલગાંવમાં અને બીજી રેલી ભંડારા સાકોલીમાં બીજી રેલી કરશે. ગૃહપ્રઘાન અમિત શાહ સવારે 11 વાગ્યે મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં દેવી અંબાબાઈના મંદિરના દર્શન કરશે. જે બાદ કોલ્હાપુરના તપોવન મેદાનમાં જનસભાને સંબોધિત કરશે. અમિત શાહ બીજી રેલી સતારા જિલ્લામાં કરશે. 3 વાગ્યે અમિત શાહ પુણેના સિરપુરમાં રોડ શો અને સાંજે 5 વાગ્યે ઔરંગાબાદમાં જનસભાને સંબોધિત કરશે.
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી મહારાષ્ટ્રના લાતુર અને મુંબઈમાં જનસભાને સંબોધિત કરશે. રાહુલ સાંજે 5 વાગ્યે મુંબઈના ચાંદીવલીમાં અને સાંજે 6 વાગ્યે ધારાવીમાં ચૂંટણી સભાને સંબોધિત કરશે.
आपको बता दें कि हरियाणा और महाराष्ट्र में विधानसभा चुनाव को लेकर मतदान 21 अक्टूबर को होंगे और नतीजे 24 अक्टूबर को आएंगे. दोनों ही राज्यों में बीजेपी की सरकार है और पार्टी इन राज्यों में अनुच्छेद 370 के मुद्दे को हटाए जाने को मुख्य मुद्दा बना रही है. शुक्रवार को भी महाराष्ट्र की रैली में गृह मंत्री अमित शाह ने कहा कि जम्मू कश्मीर में अनुच्छेद 370 हटाए जाने के बाद यह पहला चुनाव होने जा रहा है और पूरी दुनिया को यह संदेश जाना चाहिए कि इस फैसले पर देश एक साथ खड़ा है.
ઉલ્લેખનીય છે કે, હરિયાણા અને મહારાષ્ટ્રમાં 21 ઓક્ટોબરે વિધાનસભા ચૂંટણી યોજશે. જેનું પરિણામ 24 ઓક્ટોબરે જાહેર કરવામાં આવશે. બંને રાજ્યોમાં ભાજપની સરકાર છે. ભાજપ આ રાજ્યોમાં કલમ 370ની નાબૂદીને મુખ્ય મુદ્દો બનાવી રહી છે.
Conclusion: