આ જાણકારી હેમંત બિસ્વ સરમાએ શુક્રવારે આપી હતી. સમજૂતી પર 27 જાન્યુઆરીએ થયેલા હસ્તાક્ષરના ઉપલક્ષ્યમાં વડાપ્રધાન મોદીએ શુક્રવારે કોકરાઝારમાં એક રેલીને સંબોધિત કરી હતી. સરમાએ કહ્યું કે, વડાપ્રધાન મોદીએ આ મામલે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ સાથે ચર્ચા કરવા માટે કહ્યું છે.
મોદી ઉલ્ફા મુદ્દાનું સમાધાન ઇચ્છે છે. જેથી પૂર્વોત્તરમાં બીજી કોઇ સમસ્યા નારહે. અમે જલ્દી ગૃહપ્રધાનને આ મામલે વાતચીત કરીશું. હેમંત બિસ્વ સરમાએ વધુમાં કહ્યું કે, ઉલ્ફા આઈની વાત કરવા માટે ઐપચારિક આમંત્રણ માટે રાજ્યના પ્રધાનમંડળમાં નિર્ણય લેવામાં આવશે.
Intro:Body:
6002150
https://www.etvbharat.com/hindi/delhi/bharat/bharat news/pm discusses ulfa i issue with assam cm/na20200208113819569
पीएम मोदी, सीएम सोनोवाल और वित्त मंत्री हिमंत बिस्व के बीच ‘उल्फा आई’ पर चर्चा
PM મોદી અને આસામના CM સોનોવાલ હેમંત બિસ્વની વચ્ચે ઉલ્ફા આઈ પર ચર્ચા
गुवाहाटी : बोडो शांति समझौते पर हस्ताक्षर के कुछ दिन बाद प्रधानमंत्री नरेंद्र मोदी ने असम के मुख्यमंत्री सर्बानंद सोनोवाल और वित्त मंत्री हिमंत बिस्व सरमा से प्रतिबंधित उल्फा इंडिपेंडेंट से वार्ता करने के मुद्दे पर बात की.
ગુવાહાટી: બોડો શાંતિ સમજૂતી પર હસ્તાક્ષરના કેટલાક દિવસ બાદ વડાપ્રધાન મોદીએ આસામના મુખ્યપ્રધાન સર્વાનંદ સોનોવલ અને આસામના નાણાં પ્રધાન બિસ્વા સરમાએ પ્રતિબંધિત ઉલ્ફા ઈન્જિપેન્ડેન્ટ સાથે વાતચીત કરવાના મુદ્દા પર વાત કરી હતી.
सरमा ने शुक्रवार रात पत्रकारों को यह जानकारी दी.
હેમંત બિસ્વ શર્માએ શુક્રવારે આપી હતી.
समझौते पर 27 जनवरी को हुए हस्ताक्षर के उपलक्ष्य में प्रधानमंत्री नरेंद्र मोदी ने शुक्रवार को कोकराझार में एक बड़ी रैली को संबोधित किया.
સમજૂતી પર 27 જાન્યુઆરીએ થયેલા હસ્તાક્ષરના ઉપલક્ષ્યમાં વડાપ્રધાન મોદીએ શુક્રવારે કોકરાઝારમાં એક રેલીને સંબોધિત કરી હતી.
सरमा ने कहा, 'प्रधानमंत्री ने हमें इस मामले पर केंद्रीय गृह मंत्री अमित शाह से विस्तृत चर्चा करने को कहा है. वह (मोदी) उल्फा मुद्दे को निपटाना चाहते हैं ताकि पूर्वोत्तर में और कोई समस्या न रहे. हम जल्द ही इस मामले पर गृह मंत्री से बात करेंगे.
સરમાએ કહ્યું કે, વડાપ્રધાન મોદીએ આ મામલે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ સાથે ચર્ચા કરવા માટે કહ્યું છે. મોદી ઉલ્ફા મુદ્દાનું સમાધાન ઇચ્છે છે. જેથી પૂર્વોત્તરમાં બીજી કોઇ સમસ્યા ના રહે. અમે જલ્દી ગૃહપ્રધાનને આ મામલે વાતચીત કરીશું.
उन्होंने आगे कहा, 'उल्फा आई को वार्ता की मेज तक लाने के लिए औपचारिक आमंत्रण, अपील या अनुरोध भेजने के बारे में राज्य मंत्रिमंडल के स्तर पर निर्णय लिया जाएगा.'
હેમંત બિસ્વ શર્માએ વધુમાં કહ્યું કે, ઉલ્ફા આઈની વાત કરવા માટે ઐપચારિક આમંત્રણ, અપીલ અથવા અનુરોધ માટે રાજ્યના પ્રધાનમંડળમાં નિર્ણય લેવામાં આવશે.
Conclusion: