ETV Bharat / bharat

PMC બેન્ક કૌભાંડ: દિલ્હી હાઈકોર્ટે કેન્દ્ર સરકાર, દિલ્હી સરકાર અને RBI પાસે જવાબ માગ્યો - PMC બેન્ક કૌભાંડ

નવી દિલ્હી: દિલ્હી હાઈકોર્ટે શુક્રવારના રોજ પીએમસી બેન્ક કૌભાંડમાં આરબીઆઈ તરફથી લગાવવામાં આવેલા પ્રતિબંધને હટાવા માટે એક જાહેરહિતની અરજી પર સુનાવણી કરી હતી.

pmc bank scam
author img

By

Published : Nov 1, 2019, 3:09 PM IST

દિલ્હી હાઈકોર્ટે આ અંગે કેન્દ્ર સરકાર, દિલ્હી સરકાર અને આરબીઆઈ પાસે જવાબ માગ્યો છે.

દિલ્હી હાઈકોર્ટે પંજાબ અને મહારાષ્ટ્ર સહકારી બેન્કની વાપસીની મર્યાદા વિરુદ્ધ કેન્દ્ર, ભારતીય રિઝર્વ બેન્ક અને અન્યો પાસેથી જવાબ માગ્યો છે. દલીલ પણ જમાકર્તાઓનો વીમો ઈચ્છે છે. આ કેસમાં આગામી સુનાવણી 22 જાન્યુઆરી 2020માં થશે.

મુખ્ય ન્યાયાધીશ ડીએન પટેલ અને ન્યાયમૂર્તી સી. હરિ શંકરની ખંડપીઠે નાણામંત્રાલય, દિલ્હી સરકાર, આરબીઆઈ અને પીએમસી બેન્કને નોટિસ જાહેર કરતા જણાવ્યું હતું કે, આ અરજી પર પોતાના વિચાર રજૂ કરે. જેને ગ્રાહકોને પોતાના પૈસા જમા કરવવા માટે 100 ટકા વીમા કવર માગ્યું છે.

આપને જણાવી દઈએ કે, 4355 કરોડ રુપિયાના કૌભાંડ બાદ પંજાબ અને મહારાષ્ટ્ર કૉઓપરેટિવ બેન્કને આરબીઆઈના નેજા હેઠળ પ્રતિબંધિત રાખવામાં આવી છે.

હાલમાં આ બેન્કમાં નિકાસની મર્યાદા 40 હજાર રુપિયા છે.

Intro:Body:

PMC બેન્ક કૌભાંડ: દિલ્હી હાઈકોર્ટે કેન્દ્ર સરકાર, દિલ્હી સરકાર અને RBI પાસે જવાબ માગ્યો

નવી દિલ્હી: દિલ્હી હાઈકોર્ટે શુક્રવારના રોજ પીએમસી બેન્ક કૌભાંડમાં આરબીઆઈ તરફથી લગાવવામાં આવેલા પ્રતિબંધને હટાવા માટે એક જાહેરહિતની અરજી પર સુનાવણી કરી હતી.

દિલ્હી હાઈકોર્ટે આ અંગે કેન્દ્ર સરકાર, દિલ્હી સરકાર અને આરબીઆઈ પાસે જવાબ માગ્યો છે.

દિલ્હી હાઈકોર્ટે પંજાબ અને મહારાષ્ટ્ર સહકારી બેન્કની વાપસીની મર્યાદા વિરુદ્ધ કેન્દ્ર, ભારતીય રિઝર્વ બેન્ક અને અન્યો પાસેથી જવાબ માગ્યો છે. દલીલ પણ જમાકર્તાઓનો વીમો ઈચ્છે છે.  આ કેસમાં આગામી સુનાવણી 22 જાન્યુઆરી 2020માં થશે.

મુખ્ય ન્યાયાધીશ ડીએન પટેલ અને ન્યાયમૂર્તી સી. હરિ શંકરની ખંડપીઠે નાણામંત્રાલય, દિલ્હી સરકાર, આરબીઆઈ અને પીએમસી બેન્કને નોટિસ જાહેર કરતા જણાવ્યું હતું કે, આ અરજી પર પોતાના વિચાર રજૂ કરે. જેને ગ્રાહકોને પોતાના પૈસા જમા કરવવા માટે 100 ટકા વીમા કવર માગ્યું છે.

આપને જણાવી દઈએ કે, 4355 કરોડ રુપિયાના કૌભાંડ બાદ પંજાબ અને મહારાષ્ટ્ર કૉઓપરેટિવ બેન્કને આરબીઆઈના નેજા હેઠળ પ્રતિબંધિત રાખવામાં આવી છે.

હાલમાં આ બેન્કમાં નિકાસની મર્યાદા 40 હજાર રુપિયા છે.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.