ETV Bharat / bharat

સંસદનું શિયાળુ સત્ર 18 નવેમ્બરથી 12 ડિસેમ્બર સુધી ચાલશે - government of india

નવી દિલ્હી: સંસદનું શિયાળુ સત્ર 18 નવેમ્બરથી શરૂ થશે અને 13 ડિસેમ્બર સુધી ચાલશે. સરકારે બંને ગૃહોના સચિવાલયોને સૂચના આપી દીધી છે.

parliament
author img

By

Published : Oct 21, 2019, 7:03 PM IST

Updated : Oct 23, 2019, 3:31 PM IST

સરકાર આ સત્ર દરમિયાન ઘણા મહત્વપૂર્ણ બિલ પસાર કરવાનો પ્રયાસ કરશે. જ્યારે વિપક્ષ અર્થવ્યવસ્થા, જમ્મુ કાશ્મીર સાથે જોડાયેલા વિષયો સહિત અન્ય મુદ્દાઓ પર સરકારે ધેરવાનો પ્રયાસ કરશે.

સરકાર આગામી સત્રમાં અનેક બિલ લાવવા સહિત બે મહત્વપૂર્ણ અધ્યાદેશને કાયદો બનાવવાની યોજના પર કામ કરી રહી છે. જેમાં એક અધ્યાદેશ સપ્ટેમ્બર આયકર અધિનિયમ 1961 અને નાણાં અધિનિયમ 2019માં સંશોધન માટે જાહેર કરવામાં આવ્યા હતા.

બીજો અધ્યાદેશ સપ્ટેમ્બરમાં જાહેર કરવામાં આવ્યો હતો. જેમાં ઈ-સિગરેટ અને તેના ઉત્પાદન વેચાણ અને નિર્માણ પર પ્રતિબંધના સંબધમાં છે.

ઉલ્લેખનીય છે કે, છેલ્લા બે વર્ષમાં શિયાળુ સત્ર 21 નવેમ્બરે શરૂ થયું હતું અને જાન્યુઆરીમાં પહેલા અઠવાડિયા સુધી ચાલ્યું હતું.

Intro:Body:

संसद का शीतकालीन सत्र 18 नवम्बर से 13 दिसम्बर तक चलेगा

સંસદનું ચોમાસું સત્ર 18 નવેમ્બરથી 12 ડિસેમ્બર સુધી

नयी दिल्ली : संसद का शीतकालीन सत्र 18 नवम्बर से शुरू हो कर 13 दिसम्बर तक चलेगा. सरकार ने दोनों सदनों के सचिवालयों को सूचित कर दिया है.

નવી દિલ્હી: સંસદનું ચોમાસું સત્ર 18 નવેમ્બરથી શરૂ થશે અને 13 ડિસેમ્બર સુધી ચાલશે. સરકારે બંને ગૃહોના સચિવાલયોને સૂચના આપી દીધી છે.

सरकार इस सत्र के दौरान कई महत्वपूर्ण विधेयक पारित कराने का प्रयास करेगी जबकि विपक्ष आर्थिक सुस्ती, जम्मू कश्मीर से जुड़े विषयों सहित अन्य मुद्दों पर सरकार को घेरने का प्रयास करेगा.

સરકાર આ સત્ર દરમિયાન ઘણા મહત્વપૂર્ણ બિલ પસાર કરવાનો પ્રયાસ કરશે. જ્યારે વિપક્ષ અર્થવ્યસ્થા, જમ્મુ કાશ્મીર સાથે જોડાયેલા વિષયો સહિત અન્ય મુદ્દાઓ પર સરકારે ધેરવાનો પ્રયાસ કરશે.

सरकार आगामी सत्र में अनेक विधेयक लाने के साथ ही दो महत्वपूर्ण अध्यादेशों को कानून बनाने की योजना पर काम कर रही है. इनमें एक अध्यादेश सितम्बर में आयकर अधिनियम, 1961 और वित्त अधिनियम, 2019 में संशोधन के लिए जारी किया गया था.

સરકાર આગામી સત્રમાં અનેક બિલ લાવવા સહિત બે મહત્વપૂર્ણ અધ્યાદેશને કાયદો બનાવવાની યોજના પર કામ કરી રહી છે. જેમાં એક અધ્યાદેશ સપ્ટેમ્બર આયકર અધિનિયમ 1961 અને નાણા અધિનિયમ 2019માં સંશોધન માટે જાહેર કરવામાં આવ્યા હતા.

दूसरा अध्यादेश भी सितम्बर में जारी किया गया था, जो ई सिगरेट और इसी तरह के उपकरणों की बिक्री, निर्माण और भंडारण पर प्रतिबंध से संबंधित है.

બીજો અધ્યાદેશ સપ્ટેમ્બરમાં જાહેર કરવામાં આવ્યો હતો. જેમાં ઈ સિગરેટ અને તેના ઉત્પાદન વેચાણ અને નિર્માણ પર પ્રતિબંધના સંબધમાં છે.

पिछले दो वर्षों में शीतकालीन सत्र 21 नवम्बर को शुरू हुआ था और जनवरी के पहले सप्ताह तक चला था.

ઉલ્લેખનીય છે કે, બે વર્ષમાં ચોમાસું સત્ર 21 નવેમ્બરે શરૂ થયું હતું અને જાન્યુઆરીમાં પહેલા અઠવાડિયા સુધી ચાલ્યું હતું.

Conclusion:
Last Updated : Oct 23, 2019, 3:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.