ETV Bharat / bharat

કેરળમાં ઓનલાઇન કલાસની સંખ્યા એક હજારને પાર

કેરળમાં ઓનલાઇન કલાસની સંખ્યા એક હજારને પાર થઇ છે. શિક્ષણ વિભાગ દ્વારા કેરળમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ ટેક્નોલોજી ફોર એજ્યુકેશન દ્વારા શરૂઆત કરવામાં આવી હતી. જેને વચગાળાની સિસ્ટમ તરીકે 'ફર્સ્ટ બેલ' તરીકે નામ આપવામાં આવ્યું હતું.

કેરળમાં ઓનલાઇન કલાસની સંખ્યા એક હજારને પાર
કેરળમાં ઓનલાઇન કલાસની સંખ્યા એક હજારને પાર
author img

By

Published : Jul 27, 2020, 10:20 AM IST

તિરૂવંનતપુરમ :કોરોના વાયરસના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે.આ દરમિયાન વિદ્યાર્થીઓના અભ્યાસ પર કોઈ અસર ન પડે તે માટે શાળાઓ દ્વારા ઓનલાઇન ક્લાસ શરૂ કરવામાં આવ્યો હતો.કોવિડ-19 મહામારીને કારણે શાળાઓ બંધ રહેતા કેરળ સરકાર દ્વારા 1 જૂનથી શરૂ કરવામાં આવેલ ઓનલાઇન કલાસની સંખ્યા 1 હજારને પાર થઇ ગઇ છે.

શિક્ષણ વિભાગ દ્વારા કેરળમાં શિક્ષણ માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ ટેક્નોલોજી ફોર એજ્યુકેશન દ્વારા શરૂઆત કરવામાં આવી હતી. જેને વચગાળાની સિસ્ટમ તરીકે 'ફર્સ્ટ બેલ' તરીકે નામ આપવામાં આવ્યું હતું.

શિક્ષકો અને આચાર્યોએ નક્કી કરવાનું હોય છે કે, વિદ્યાર્થી પાસે ટેલિવિઝન, સ્માર્ટફોન અથવા કમ્પ્યૂટર અને કલાસમાં બેસવા માટે ઇન્ટરનેટની સુવિધા છે. જે ન હોય તો તેમને અન્ય વિકલ્પ શોધવાની જરૂર છે. વિક્ટર્સ ચેનલ પર સત્ર કાઇટ વિક્ટર્સ વેબસાઇટ, મોબાઇલ એપ્લિકેશન્સ અને સોશિયલ મીડિયા પેજ પર એક સાથે ઉપલબ્ધ છે.

ફર્સ્ટ બેલ કાર્યક્રમ અંતર્ગત 274 કન્નડ માધ્યમના કલાસ, 163 તમિલ માધ્યમના કલાસ ઉપરાંત કાઇટ વિકટર્સ ચેનલ માધ્યમથી 604 કલાસ પ્રસારિત કરવામાં આવ્યા હતા. શિક્ષણ વિભાગે બે લાખથી વધુ વિદ્યાર્થીઓની જાણકારી મેળવી હતી. જેની પાસે ઓનલાઇન કલાસ માટેની સુવિધાનો અભાવ છે. તેમને પડોશીઓના ટીવી અને ઇન્ટરનેટ સુવિધાઓ , નજીકમાં રહેતા મિત્રો, પુસ્કાલયો સહિતના વિકલ્પો સૂચવ્યાં હતા.

આ અંગે કાઇટના મુખ્ય કાર્યકારી અનવર સદથે જણાવ્યું હતું કે, સામાન્ય સુવિધાઓ દ્વારા આ મુદ્દો મોટા પાયે ઉકેલી લેવામાં આવ્યો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.