વૈજ્ઞાનિકોએ ઉડવાવાલા સરીસૃપ વિશે એક શોધ કરી છે. વૈજ્ઞાનિકોની શોધમાં લુપ્ત થઈ ગયેલા ટેરોડેક્ટાઈલસ ડાયનાસોરમાં જન્મથી ઉડાણ ભરવાની એક અદભૂત ક્ષમતા હતી. જીવાશ્મ રેકર્ડના આધાર ઉપર કરેલા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ઈતિહાસમાં એક પણ જીવમાં આ ક્ષમતા નહોતી.
ડાયનોસરની એક પ્રજાતિમાં જન્મથી જ ઉડવાની ક્ષમતા હતી, આવો કોઈ અન્ય જીવ નથી બીજીતરફ ચીનમાં આ જીવોના જીવાશઅમ ભ્રૂણ પર આધારિત એક શોધમાં એ વાત સામે આવી છે કે ટેરોડેક્ટાઈલસ ડાયનોસરની પાંખ નબળી હતી. શોધમાં એમ પણ કહેવાયું છે કે જ્યારે તેમની પાંખો પૂર્ણ રૂપથી વિકસિત થતી હતી તે ત્યારે જ ઉડી શકતા હતા. પરંતુ બ્રિટેનમાં લીસેસ્ટ વિશ્વવિદ્યાલય અને લિંકન વિશ્વવિદ્યાલયના શોધકર્તાઓએ આ પરિકલ્પનાઓને નકારી છે.
આ શોધે વર્તમાન દ્રષ્ટિકોણને પણ પડકાર આપ્યો છે કે ટેરોડેક્ટાઈળસના પક્ષીઓ અને ચમગાદડથી અલગ હતા. કારણ કે તેઓ જન્મથી જ ઉડવામાં અને વધવામાં સક્ષમ હતા, તે માટે તેમની પાંથો અન્ય જીવોથી વધારે મોટી અને આકાર પણ વિશાળ હતો.
લિંકન વિશ્વ વિદ્યાલયના ચાર્લ્સ ડીમિંગે જણાવ્યું કે આ અન્ય પક્ષી અને ચમગાદડથી અળગ હતા તે માટે અમે તેની તુલનાત્મક શરીરની રચનાથી વિલુપ્ત પ્રજાતિયોમાં વિકાસની રીતની શોધ કરી શકીએ છે.
Intro:Body:
डायनासोर की एक प्रजाति में जन्म से ही उड़ने की क्षमता थी, ऐसा कोई दूसरा जीव नहीं
वैज्ञानिकों ने एक अध्ययन में पाया है कि डायनासोर की एक प्रजाति में जन्म लेने के साथ ही उड़ने की क्षमता थी. इस अध्ययनमें यह तथ्य भी उजागर किया है कि वर्तमान में किसी जीवित या मृत प्राणी में यह क्षमता नहीं पाई गई है. पढ़ें इस डायनासोर के बारे में...
लंदन: वैज्ञानिकों ने उड़ने वाले सरीसृप के बारे में एक खोज की है. वैज्ञानिकों ने खोज में पाया है कि विलुप्त हो चुके टेरोडेक्टाइलस (Pterodactylus) डायनासोर में जन्म से उड़ान भरने की एक अद्भुत क्षमता थी. जीवाश्म रिकॉर्ड के आधार पर किए गए अध्ययन से पता चलता है कि इतिहास में भी किसी भी जीव में ऐसी क्षमता नहीं थी.
वहीं, चीन में इन जीवों के जीवाश्म भ्रूण पर आधारित एक शोध में यहा बात सामने आई कि टेरोडेक्टाइलस डायनासोर के पंख कमजोर हुआ करते थे. शोध में यह भी कहा गया है कि जब उनके पंख पूर्ण रूप से विकसित होते थे तभी वे उड़ान भर पाते थे. हालांकि, ब्रिटेन में लीसेस्टर विश्वविद्यालय और लिंकन विश्वविद्यालय के शोधकर्ताओं ने इस परिकल्पना को खारिज किया है.
उन्होंने टेरोडेक्टाइलस डायनासोर के भ्रूण की अन्य पक्षियों और मगरमच्छों के भ्रूण के आंकड़ों के साथ तुलना की. जिसमें पाया कि जब अन्य जीवों के भ्रूण विकास के प्रारंभिक चरण में थे तब टेरोडेक्टाइलस के पंख निकल आए थे. चीन और अर्जेंटीना में उच्च भ्रूणों की खोज से इस बात के प्रमाण उपलब्ध कराए गए कि टेरोडेक्टाइलस डायनासोर में जन्म से उड़ान भरने की क्षमता थी.
लीसेस्टर विश्वविद्यालय के एक जीवाश्म विज्ञानी डेविड अनविन ने कहा कि टेरोडेक्टाइलस डायनासोर के जन्म के बाद उसके माता-पिता उसकी देखभाल नहीं करते थे, उसे खुद ही खाना खोजना पड़ता था. इसलिए ये जन्म से ही उड़ने लगते थे. इसके साथ ही उड़ने की उनकी क्षमता से मांसाहारी डायनासोरों से बचने के लिए भी इस्तेमाल करते थे. हालांकि, जन्म के तुरंत बाद उड़ने की इस खतरनाक प्रक्रिया के कारण बहुत से टेरोडेक्टाइलस को कम उम्र में ही अपनी जान गंवानी पड़ी.
शोध ने वर्तमान दृष्टिकोण को भी चुनौती दी है कि टेरोडेक्टाइलस का पक्षियों और चमगादड़ों के समान ही व्यवहार था. चूंकि ये जन्म से ही उड़ान भरने और बढ़ने दोनों में सक्षम थे, इसलिए इनके पंख अन्य जीवों से कहीं अधिक बड़े और आकार भी विशाल होता था.
लिंकन विश्वविद्यालय के चार्ल्स डीमिंग ने बताया कि यह अन्य पक्षी और चमगादड़ से अलग थे इसलिए हम इनकी तुलनात्मक शरीर रचना से विलुप्त प्रजातियों में विकास के तरीकों की खोज कर सकते हैं.
ડાયનોસરની એક પ્રજાતિમાં જન્મથી જ ઉડવાની ક્ષમતા હતી, આવો કોઈ અન્ય જીવ નથી
ન્યુઝ ડેસ્ક/લંડનઃ વૈજ્ઞાનિકોના અભ્યાસમાં ડાયનોસરની એક પ્રજાતિ જન્મની સાથે જ ઉડવાની ક્ષમતા ધરાવતી હોવાનું સામે આવ્યું છે. આ અભ્યાસમાં એ તથ્ય પણ ઉજાગર કરે છે કે કોઈ પણ જીવિત કે મૃત પ્રાણીમાં આ ક્ષમતા નથી.
વૈજ્ઞાનિકોએ ઉડવાવાલા સરીસૃપ વિશે એક શોધ કરી છે. વૈજ્ઞાનિકોની શોધમાં લુપ્ત થઈ ગયેલા ટેરોડેક્ટાઈલસ ડાયનાસોરમાં જન્મથી ઉડાણ ભરવાની એક અદભૂત ક્ષમતા હતી. જીવાશ્મ રેકર્ડના આધાર ઉપર કરેલા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ઈતિહાસમાં એક પણ જીવમાં આ ક્ષમતા નહોતી.
બીજીતરફ ચીનમાં આ જીવોના જીવાશઅમ ભ્રૂણ પર આધારિત એક શોધમાં એ વાત સામે આવી છે કે ટેરોડેક્ટાઈલસ ડાયનોસરની પાંખ નબળી હતી. શોધમાં એમ પણ કહેવાયું છે કે જ્યારે તેમની પાંખો પૂર્ણ રૂપથી વિકસિત થતી હતી તે ત્યારે જ ઉડી શકતા હતા. પરંતુ બ્રિટેનમાં લીસેસ્ટ વિશ્વવિદ્યાલય અને લિંકન વિશ્વવિદ્યાલયના શોધકર્તાઓએ આ પરિકલ્પનાઓને નકારી છે.
આ શોધે વર્તમાન દ્રષ્ટિકોણને પણ પડકાર આપ્યો છે કે ટેરોડેક્ટાઈળસના પક્ષીઓ અને ચમગાદડથી અલગ હતા. કારણ કે તેઓ જન્મથી જ ઉડવામાં અને વધવામાં સક્ષમ હતા, તે માટે તેમની પાંથો અન્ય જીવોથી વધારે મોટી અને આકાર પણ વિશાળ હતો.
લિંકન વિશ્વ વિદ્યાલયના ચાર્લ્સ ડીમિંગે જણાવ્યું કે આ અન્ય પક્ષી અને ચમગાદડથી અળગ હતા તે માટે અમે તેની તુલનાત્મક શરીરની રચનાથી વિલુપ્ત પ્રજાતિયોમાં વિકાસની રીતની શોધ કરી શકીએ છે.
Conclusion: