ETV Bharat / bharat

ગુજરાતની બસનો મહારાષ્ટ્રમાં અકસ્માત, એકનું મોત-એક ઘાયલ - one dead and one injured in GSRTC bus accident

વિસરવાડીઃ મહારાષ્ટ્રમાં ઓવરટેક કરવા જતાં GSRTCની બસે મોટર સાયકલને ટક્કર મારતા એક યુવાનનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. અન્ય ઘાયલ યુવકની વિસારવાડી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આ મામલે બસ ચાલક વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે.

ગુજરાતની બસનું મહારાષ્ટ્રમાં એક્સિડન
ગુજરાતની બસનું મહારાષ્ટ્રમાં એક્સિડન
author img

By

Published : Dec 22, 2019, 5:09 PM IST

ગુજરાતની બિહારપુર-સુરત એસ.ટી. બસ વિસારવાડીથી નંદુરબાર રોડ તરફ આવી હતી, આ બસે ફોર વ્હીલરને ઓવરટેક કરવા જતાં બાઇક ચાલક અડફેટમાં આવી ગયો હતો. જ્યારે એક યુવાનનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. તેમજ પંકજ લક્ષ્મણ વસાવા નામનો યુવાન ગંભીર રીતે ઘાયલ થયો હતો. આ ઘટના નવાપુર તાલુકાના બોદવાડ ગામના વળાંકની છે.

ગુજરાતની બસનું મહારાષ્ટ્રમાં એક્સિડન
ગુજરાતની બસનું મહારાષ્ટ્રમાં એક્સિડન
એકનું મોત એક ઘાયલ
એકનું મોત એક ઘાયલ

આ અંગે જયેશ સખારામ વસાવાએ વિસારવાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તદનુસાર બસ ડ્રાઈવર છોટુ લુકાસ પાટીલ સામે કલમ 304 (એ), 279, 337, 338, 427, 184 સામે ગુનો દાખલ કરાયો છે.

Intro:विसरवाडी - ओव्हरटेक करण्याच्या नादात पुढे धावणार्‍या दुचाकीला गुजरात राज्याच्या बसने धडक दिल्यामुळे एक तरुण जागीच ठार झाल्याची घटना विसरवाडी-नंदुरबार रस्त्यावरील बोदवड गावाजवळ घडली. तर जखमी झालेल्या दुसर्‍या तरुणावर विसरवाडी रुग्णालयात उपचार सुरु आहे. या प्रकरणी बस चालकाविरुध्द गुन्हा दाख करण्यात आला आहे.Body:उच्छल येथील जयेश सखाराम वसावा, पंकज लक्ष्मण वसावा, हितेश ईश्‍वर वसावा, अंकुश उदेसिंग वसावा हे चौघे मित्र दोन दुचाकींनी विसरवाडी येथे रुग्णालयात आले होते. चौघेही दुचाकींनी जात असतांना विसरवाडी ते नंदुरबार रस्त्यादरम्यान समोरुन येणार्‍या गुजरात राज्याची बर्‍हाणपूर-सुरत एस.टी.बसने क्र.जी.जे.18- झेड 5677 चारचाकी गाडीला ओव्हरटेक करण्याच्या नादात दुचाकीला क्रं.जी.जे.26-4015 धडक दिली. या अपघाता दुचाकीवरील अंकुल उदेसिंग वसावा (वय 21) रा. नवा वडगाम ता. उच्छल हा तरुण जागीच ठार झाला. तसेच पंकज लक्ष्मण वसावा हा तरुण गंभीर जखमी झाला आहे. ही घटना नवापूर तालुक्यातील बोदवड गावाच्या वळणावर घडली. यावेळी जखमींना नागरीकांनी मदतकार्य करीत विसरवाडी ग्रामिण रुग्णालयात दाखल केले. याबाबत जयेश सखाराम वसावा यांनी विसरवाडी पोलीस ठाण्यात फिर्याद दिली आहे. त्यानुसार बसचालक छोटू लुका पाटील याच्या विरुध्द भादवी कलम 304 (अ), 279, 337, 338, 427, 184 प्रमाणे गुन्हा दाखल करण्यात आला आहे. घटनास्थळी पोलीस उपनिरिक्षक चंद्रकांत शिंदे यांनी भेट दिली असून तपास हेकॉ अरुण कोकणी, अतुल पानपाटील, प्रदिप वाघ करीत आहेत.
Conclusion:नंदुरबार
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.