આ અગાઉ યોગી આદિત્યાનાથે ભારતીય સેના માટે વિવાદીત નિવેદન આપી કહ્યું હતું કે, 'મોદીજી કી સેના' શબ્દ વાપર્યો હતો. જેને વિપક્ષે સેનાનું અપમાન ગણાવ્યું હતું. આ અંગે ચૂંટણી પંચે આચાર સંહિતાનું ઉલ્લંઘન માની ફરિયાદ દ્વારા જવાબ માંગ્યો છે. મંગળવારે યોગીના આ નિવેદન પર ચૂંટણી પંચે જવાબ માંગ્યો છે.
યોગી બાદ હવે નકવીનું વિવાદીત નિવેદન, 'મોદીની સેના' કહી ફસાયા - lok sabaha election
ન્યૂઝ ડેસ્ક: મુખ્તાર અબ્બાસ નકવી બુધવારે રામપુરમાં આયોજીત ભાજપ ઉમેદવાર જયા પ્રદાની રેલીમાં કહ્યું હતું કે, મોદીની સેના આતંકીઓને ઘરમાં ઘૂસીને મારે છે. આ અંગે રામપુરના ડીએમ આંજનેય કુમારે વિડીયો જપ્ત કર્યો છે અને નકવી પાસે આ અંગે સ્પષ્ટતા માટે જવાબ માગ્યો છે. આ રિપોર્ટમાં વીડિયો રેકોર્ડીંગ પણ સામેલ છે.
આ અગાઉ યોગી આદિત્યાનાથે ભારતીય સેના માટે વિવાદીત નિવેદન આપી કહ્યું હતું કે, 'મોદીજી કી સેના' શબ્દ વાપર્યો હતો. જેને વિપક્ષે સેનાનું અપમાન ગણાવ્યું હતું. આ અંગે ચૂંટણી પંચે આચાર સંહિતાનું ઉલ્લંઘન માની ફરિયાદ દ્વારા જવાબ માંગ્યો છે. મંગળવારે યોગીના આ નિવેદન પર ચૂંટણી પંચે જવાબ માંગ્યો છે.
યોગી બાદ હવે નકવીનું વિવાદીત નિવેદન, 'મોદીની સેના' કહી ફસાયા

Conclusion: