ETV Bharat / bharat

નોઈડામાં આવેલી છે પાકિસ્તાની શેરી ! આવા વિચિત્ર નામથી આજે પણ હેરાન છે સ્થાનિક

author img

By

Published : Jul 31, 2019, 4:52 PM IST

ગ્રેટર નોઈડા(નવી દિલ્હી): 70 વર્ષ પહેલા પાકિસ્તાન છોડી ભારતમાં આવેલા હિન્દુ પરિવારમાંથી અમુક પરિવાર ગૌતમબુદ્ધ નગરના દાદરી વિસ્તારમાં વસી રહ્યા છે. આ તમામના દસ્તાવેજમાં ભારતીય લખેલું છે પણ વોટર કાર્ડ, આધાર કાર્ડમાં સરનામાની જગ્યાએ પાકિસ્તાની શેરી લખેલું છે. જેને કારણે આ સ્થાનિક લોકો હેરાન-પરેશાન થઈ ગયા છે.

પાકિસ્તાની શેરી

પાકિસ્તાની શેરી બની રહી છે મુશ્કેલીનું કારણ

ચૂંટણી કાર્ડ તથા આધાર કાર્ડમાં સરનામાની જગ્યાએ પાકિસ્તાની શેરી લખેલું છે. આ સરનામું તેમના માટે માથાનો દુખાવો બની ગયું છે. સરનામાની જગ્યાએ પાકિસ્તાની શેરી લખેલું હોવાના કારણે સંતાનોના લગ્ન તથા બાળકોના સ્કૂલમાં એડમિશનમાં મોટી મુશ્કેલીઓ આવી રહી છે.

અમુક વૃદ્ધ લોકો પોતાના ભાઈઓ સાથે અહીં આવ્યા હતા.

દાદરી નગર પાલિકાના વોર્ડ નં.2માં ગૌતમપુરી વિસ્તાર આવેલો છે. અહીંયા રહેતા લોકો જણાવી રહ્યા છે કે, દેશના ભાગલા વખતે ચુન્નીલાલ નામના એક વૃદ્ધ પોતાના અમુક ભાઈઓ સાથે કરાંચીથી આવીને અહીંયા વસ્યા હતાં. ગૌતમપુરી વિસ્તારમાં આવેલી પાકિસ્તાની શેરીમાં તેઓ વસવાટ કરવા લાગ્યા હતાં. આજ સમયથી આ શેરીનું નામ પણ પાકિસ્તાની શેરી પડી ગયું હતું.

લોકો શંકાની દ્રષ્ટિથી જોઈ રહ્યા છે આ લોકોને...

ત્યાંના લોકોનું કહેવું છે કે, જો તેમને પાકિસ્તાન પસંદ હોત તો તેમના વડીલો પાકિસ્તાનથી અહીંયા ભારતમાં ન આવ્યા હોત. અહીંના રહેવાસીઓ કહી રહ્યા છે તેમને ભારતમાં આસ્થા અને વિશ્વાસ છે, છતાં પણ લોકો શંકાની દ્રષ્ટિએ તેમની સામે જોઈ રહે છે.

એરપોર્ટ પર ખાસ તકલીફોનો સામનો કરવો પડે છે.

લોકોએ અહીં વાત કરતા પોતાનું દુ:ખ વ્યક્ત કરતા કહ્યું કે, રેલવે તથા હવાઈ મુસાફરી દરમિયાન તેમની ખાસ તપાસ કરવામાં આવે છે. તેમના સંતાનો લગ્ન કરવા જાય તો ત્યાં પણ ઘણી મુશ્કેલીઓ આવી રહી છે. ખાસ તો જ્યારે સરનામું પૂછવામાં આવે ત્યારે કહેવામાં પણ શરમ આવે છે.

Intro:Body:

નોઈડામાં આવેલી છે પાકિસ્તાની શેરી ! આવા વિચિત્ર નામથી આજે પણ હેરાન છે સ્થાનિક 

ગ્રેટર નોઈડા(નવી દિલ્હી): 70 વર્ષ પહેલા પાકિસ્તાન છોડી ભારતમાં આવેલા હિન્દુ પરિવારમાંથી અમુક પરિવાર ગૌતમબુદ્ધ નગરના દાદરી વિસ્તારમાં વસી રહ્યા છે. આ તમામના દસ્તાવેજમાં ભારતીય લખેલું છે પણ વોટર કાર્ડ, આધાર કાર્ડમાં સરનામાની જગ્યાએ પાકિસ્તાની શેરી લખેલું છે. જેને કારણે આ સ્થાનિક લોકો હેરાન-પરેશાન થઈ ગયા છે.

પાકિસ્તાની શરે બની રહી છે મુશ્કેલીનું કારણ

ચૂંટણી કાર્ડ તથા આધાર કાર્ડમાં સરનામાની જગ્યાએ પાકિસ્તાની શેરી લખેલું છે. આ સરનામું તેમના માટે માથાનો દુખાવો બની ગયું છે. સરનામાની જગ્યાએ પાકિસ્તાની શેરી લખેલું હોવાના કારણે સંતાનોના લગ્ન તથા બાળકોના સ્કૂલમાં એડમિશનમાં મોટી મુશ્કેલીઓ આવી રહી છે.

અમુક વૃદ્ધ લોકો પોતાના ભાઈઓ સાથે અહીં આવ્યા હતા.

દાદરી નગર પાલિકાના વોર્ડ નં.2માં ગૌતમપુરી વિસ્તાર આવેલો છે. અહીંયા રહેતા લોકો જણાવી રહ્યા છે કે, દેશના ભાગલા વખતે ચુન્નીલાલ નામના એક વૃદ્ધ પોતાના અમુક ભાઈઓ સાથે કરાંચીથી આવીને અહીંયા વસ્યા હતાં. ગૌતમપુરી વિસ્તારમાં આવેલી પાકિસ્તાની શેરીમાં તેઓ વસવાટ કરવા લાગ્યા હતાં. આજ સમયથી આ શેરીનું નામ પણ પાકિસ્તાની શેરી પડી ગયું હતું.

લોકો શંકાની દ્રષ્ટિથી જોઈ રહ્યા છે આ લોકોને...

ત્યાંના લોકોનું કહેવું છે કે, જો તેમને પાકિસ્તાન પસંદ હોત તો તેમના વડીલો પાકિસ્તાનથી અહીંયા ભારતમાં ન આવ્યા હોત. અહીંના રહેવાસીઓ કહી રહ્યા છે તેમને ભારતમાં આસ્થા અને વિશ્વાસ છે, છતાં પણ લોકો શંકાની દ્રષ્ટિએ તેમની સામે જોઈ રહે છે.

એરપોર્ટ પર ખાસ તકલીફોનો સામનો કરવો પડે છે.

લોકોએ અહીં વાત કરતા પોતાનું દુ:ખ વ્યક્ત કરતા કહ્યું કે, રેલવે તથા હવાઈ મુસાફરી દરમિયાન તેમની ખાસ તપાસ કરવામાં આવે છે. તેમના સંતાનો લગ્ન કરવા જાય તો ત્યાં પણ ઘણી મુશ્કેલીઓ આવી રહી છે. ખાસ તો જ્યારે સરનામું પૂછવામાં આવે ત્યારે કહેવામાં પણ શરમ આવે છે.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.