ETV Bharat / bharat

સ્વાસ્થ્યકર્મીની સુરક્ષામાં સંપૂર્ણ ધ્યાન અપાશે: PM મોદી - Prime Minister Narendra Modi

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે કહ્યું કે, કોવિડ -19 રોગચાળા સામે લડતા આરોગ્ય કર્મચારીઓની સલામતી સાથે કોઈ સમાધાન કરવામાં આવશે નહીં. તેમણે કહ્યું કે, સરકારની આ પ્રતિબદ્ધતાને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય કેબિનેટે અધ્યાદેશને મંજૂરી આપી દીધી છે.

New ordinance shows our commitment to protect healthcare workers: PM
સ્વાસ્થ્ય કર્મીઓની સુરક્ષામાં સંપૂર્ણ ધ્યાન આપવામાં આવશે : PM મોદી
author img

By

Published : Apr 22, 2020, 10:49 PM IST

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે કહ્યું કે, કોવિડ-19 સામે લડતા આરોગ્ય કર્મચારીઓની સલામતી સાથે કોઈ સમાધાન કરવામાં આવશે નહીં. તેમણે કહ્યું કે, સરકારની આ પ્રતિબદ્ધતાને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય કેબિનેટે એક અધ્યાદેશને મંજૂરી આપી દીધી છે.

  • The Epidemic Diseases (Amendment) Ordinance, 2020 manifests our commitment to protect each and every healthcare worker who is bravely battling COVID-19 on the frontline.

    It will ensure safety of our professionals. There can be no compromise on their safety!

    — Narendra Modi (@narendramodi) April 22, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

મોદીએ કહ્યું કે, આ અધ્યાદેશ આપણા સ્વાસ્થ્ય કર્મીઓની સલામતી સુનિશ્ચિત કરવા માટે છે. વડાપ્રધાને કહ્યું કે, "તેમની સલામતી સાથે કોઈ સમાધાન કરવામાં આવશે નહીં."

કેબિનેટે બુધવારે અધ્યાદેશને મંજૂરી આપી દીધી છે, જેઓ કોરોના વાઈરસ સામે લડી રહ્યાં છે અને આરોગ્ય કર્મચારીઓ પર હુમલો કરનારા સામે કડક સજાની જોગવાઈ કરી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.