માર્ચમાં જાપાની દ્વીપ હોક્કાઇડોના ન્યૂ ચિટોજ એયરપોર્ટ પર તેમની ધરપકડ કરવામાં આવી હતી. રિપોર્ટ્સના જણાવ્યા અનુસાર, સ્નિફર ડોગે નેસ વાડિયાના ખિચામાં ડ્રગ્સ હોવાની પુષ્ટિ કરી હતી. નેસ વાડિયા નુસ્લી વાડિયાના મોટા પુત્ર છે.
![ટોક્યો](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/3147607_ness-wadia-pti-1200x675_3004newsroom_1556610817_518.jpg)
મીડિયા રિપોર્ટસના જણાવ્યા અનુસાર, તેઓ 7 અરબ ડોલરની પ્રોપર્ટીના માલિક છે અને તે અમીર બિઝનેસમેનના લીસ્ટમાં પણ સામેલ છે.