ETV Bharat / bharat

મહારાષ્ટ્રમાં સત્તા સંગ્રામ: NCP, કોંગ્રેસ બાદ ઉદ્ધવ ઠાકરેએ પણ યોજી પ્રેસ કોન્ફરન્સ

મુંબઈઃ મહારાષ્ટ્રમાં સતા સંગ્રામ વચ્ચે રાષ્ટ્રપતિ શાસન લાગ્યા બાદ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી અને કોંગ્રેસની સંયુક્ત પત્રકાર પરિષદ યોજાઈ હતી. આ પરિષદમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલ અને શરદ પવારે હાજરી આપી હતી અને તમામ પ્રશ્નોના જવાબ આપ્યા હતાં.

મહારાષ્ટ્ર
author img

By

Published : Nov 12, 2019, 8:13 PM IST

Updated : Nov 13, 2019, 7:44 AM IST

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલે કહ્યું કે, મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસનની જરૂર ન હતી. તેમણે કહ્યું કે, કોંગ્રેસ રાષ્ટ્રપતિ શાસનની આલોચના કરે છે.

અહેમદ પટેલે કહ્યું કે, રાજ્યપાલનો કોંગ્રેસને સરકાર ગઠન માટે આમંત્રણ આપવું એ ખોટું પગલું હતું. તેમણે કહ્યું કે, NCP સાથે વાત કર્યા વિના કોઇપણ નિર્ણય લેવામાં આવશે નહીં.

અહેમદ પટેલ, NCP અને કોંગ્રેસે આજે રાજકીય વિકલ્પો પર ચર્ચા કરી હતી. તેમણે ક્હ્યું કે, વાતચીત બાદ આગળની નીતિ નક્કી કરવામાં આવશે. અત્યાર સુધીમાં તો સરકાર બનાવવા પર નિર્ણય લેવામાં આવ્યો નથી.

વધુમાં તેમણે કહ્યું કે, તમામ વાતો પર સ્પષ્ટીકરણ થયા બાદ જ અંતિમ નિર્ણય લેવામાં આવશે અને કેન્દ્ર પર પોતાની મનમાની કરવાનો પણ આરોપ મુક્યો હતો.

આ સાથે જ NCP પ્રમુખ શરદ પવારે કહ્યું હતું કે, તેઓ રાજ્યમાં બીજીવાર ચૂંટણી ઇચ્છતા નથી, જેથી કોંગ્રેસ સાથે વાતચીત કર્યા બાદ અંતિમ નિર્ણય કરશે. હાલ તો મહારાષ્ટ્રમાં NCP અને કોંગ્રેસના અંતિમ નિર્ણય પર સૌની નજર રહેશે.

આ ઉપરાંત મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન બાદ શિવસેના સુપ્રીમો ઉદ્ધવ ઠાકરેએ પણ પ્રેસ કોન્ફરન્સ યોજીને પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું કે, તેઓ મહારાષ્ટ્રમાં સરકાર બનાવી શકે છે, પરંતુ રાજ્યપાલે તેમની પાર્ટીને સમય આપ્યો નહીં.

ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, બહુમત સાબિત કરવા માટે 24 કલાકનો સમય ઓછો હોય છે. આ સાથે જ તેમણે ભાજપ સાથેના વિકલ્પ પર પ્રશ્ન પૂછતાં કહ્યું કે, BJPએ શિવસેના સાથે છેડો ફાડ્યો છે, શિવસેનાએ નહીં અને આ રાજકારણ છે કંઇપણ થઇ શકે છે.

Intro:Body:

https://www.etvbharat.com/hindi/uttar-pradesh/bharat/bharat-news/press-conference-of-congress-ncp-after-president-rule-in-maharashtra/na20191112194242353

महाराष्ट्र में राष्ट्रपति शासन : कांग्रेस बोली- संविधान का मजाक उड़ाने की कोशिश हुई

Conclusion:
Last Updated : Nov 13, 2019, 7:44 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.