જાણવા મળી રહ્યું છે કે, સંતોષ ઠેકેદારીનું કામ કરતો હતો. જેથી લોખેડ ગામમાં માર્ગ નિર્માણનું કામ જોવા માટે પહોચ્યા હતા. જે દરમિયાન નક્સલીઓએ તેમનું અપહરણ કરીને હત્યા કરી નાખી. હત્યા કર્યા બાદ નક્સલીઓએ 4 વાહનોમાં આગ પણ લગાવી હતી. મૃતદેહ લેવા માટે પહોચેલા પરિવારજનોને નક્સલીઓ રોકી દીધા અને મૃતદેહ આપવાની ઈનકાર કર્યો છે.
અહીં ઉલ્લેખનીય છે કે, સંતોષ પુનેમ સપાના પ્રદેશ ઉપાધ્યક્ષ છે અને બે વાર વિધાનસભાની ચૂંટણી પડી લડી ચૂંક્યા છે. પુનેમ ગત વિધાનસભાની ચૂંટણી લડી હતી, પરંત તેઓ જીતી શક્યા નહોતા.
Intro:Body:
https://www.etvbharat.com/hindi/chhattisgarh/state/bijapur/naxalite killed samajwadi party leader in bijapur 2 2/ct20190619105857126
बीजापुर : नक्सलियों ने की सपा के प्रदेश उपाध्यक्ष की हत्या, परिजन को शव देने से किया इंकार
बीजापुर : नक्सलियों ने समाजवादी पार्टी के प्रदेश उपाध्यक्ष संतोष पुनेम की हत्या कर दी है. नक्सलियों ने मंगलवार रात संतोष का अपहरण कर लिया था और बुधवार सुबह नक्सलियों ने धारदार हथियार से संतोष की हत्या कर दी.
बताया जा रहा है कि संतोष ठेकेदारी का भी काम करते थे, लिहाजा वो लोदेड़ गांव में सड़क निर्माण कार्य देखने पहुंचे थे, इसी दौरान नक्सलियों ने उन्हें अगवा कर हत्या कर दी. वहीं नक्सलियों ने हत्या करने के बाद 4 वाहनों में भी आगजनी की है.
परिजनों को शव देने से किया इंकार
शव लेने पहुंचे परिजनों को नक्सलियों ने रोक दिया और शव देने से इंकार कर दिया, जिसके बाद परिजन बीजापुर विधायक विक्रम मंडावी के पास पहुंचे और मदद की गुहार लगाई है. वहीं मामले में बड़ी बात ये है कि अब तक पुलिस मौके पर नहीं पहुंची है.
दो बार लड़ चुके हैं विस चुनाव
मृतक संतोष पुनेम सपा के प्रदेश उपाध्यक्ष है और पार्टी के टिकट पर दो बार विधानसभा चुनाव भी लड़ चुके हैं. पुनेम ने पिछला विधानसभा चुनाव भी लड़ा था, हालांकि वो जीत नहीं पाए थे.
______________
naxalite killed samajwadi party leader in bijapur
naxalite, amajwadi party, bijapur, chhattisgarh
बीजापुर : नक्सलियों ने की सपा के प्रदेश उपाध्यक्ष की हत्या, परिजन को शव देने से किया इंकार
છત્તીસગઠ: નક્સલીઓએ સપાના પ્રદેશ ઉપાધ્યક્ષની કરી હત્યા
બીજાપુર: નક્સલિયોએ સમાજવાર્દી પાર્ટીના પ્રદેશ ઉપાધ્યક્ષ સંતોષ પુનેમની હત્યા કરી નાખી છે. નક્સલીઓએ મંગળવાર રાત્રે સંતોષનું અપહરણ કરી લીધું હતું. અને બુધવારે સવારે તીક્ષ્ણ હથિયાર વડે સંતોષની હત્યા કરી હતી.
જાણવા મળી રહ્યું છે કે, સંતોષ ઠેકેદારીનું કામ કરતો હતો. જેથી લોખેડ ગામમાં માર્ગ નિર્માણનું કામ જોવા માટે પહોચ્યા હતા. જે દરમિયાન નક્સલીઓએ તેમનું અપહરણ કરીને હત્યા કરી નાખી. હત્યા કર્યા બાદ નક્સલીઓએ 4 વાહનોમાં આગ પણ લગાવી હતી. મૃતદેહ લેવા માટે પહોચેલા પરિવારજનોને નક્સલીઓ રોકી દીધા અને મૃતદેહ આપવાની ઈનકાર કર્યો છે.
ઉલ્લેખનીય છે કે, સંતોષ પુનેમ સપાના પ્રદેશ ઉપાધ્યક્ષ છે અને બે વાર વિધાનસભાની ચૂંટણી પડી લડી ચૂંક્યા છે. પુનેમ ગત વિધાનસભાની ચૂંટણી લડી હતી, પરંત તેઓ જીતી નહતા શક્યા.
Conclusion: