મુંબઈના ભાયખલાના લાકડાની માર્કેટમાં બુધાવારે ભીષણ આગ લાગી છે. આગ લાગવાથી વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે. લોકોએ ફાયર બ્રિગેડની જાણકારી આપી, પરંતુ હજી સુધી આગ લાગવાનું કારણ સામે આવ્યું નથી.
મુંબઈ: ભાયખલાના લાકડાના માર્કેટમાં લાગી ભીષણ આગ - મુંબઈ
મુંબઈ: મહારાષ્ટ્રની રાજધાની મુંબઈના ભાયખલાના લાકડાના માર્કેટમાં બુધાવારે ભીષણ આગ લાગી છે. અત્યારે આગથી કોઈપણ જાનહાની નથી થઈ. આગ પર કાબૂ મેળવવા માટે ફાયર બિગ્રેડની 8 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ છે.
મુંબઈના ભાયખલાના લાકડાની માર્કેટમાં બુધાવારે ભીષણ આગ લાગી છે. આગ લાગવાથી વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે. લોકોએ ફાયર બ્રિગેડની જાણકારી આપી, પરંતુ હજી સુધી આગ લાગવાનું કારણ સામે આવ્યું નથી.
मुंबई: बायकुला के लकड़ी मार्केट में लगी भयंकर आग
મુંબઈ: બાયકુલાના લાકડાના માર્કેટમાં લાગી ભીષણ આગ
मुंबई के बायकुला के लकड़ी मार्केट में बुधवार तड़के आग लगने की घटना सामने आई है. फिलहाल आग से किसी के हताहत होने की कोई खबर नहीं मिली है. आग पर काबू पाने के लिए फायर टेंडर की 8 गाड़ियां मौके पर पहुंच चुकी हैं.
મુંબઈ: મહારાષ્ટ્રની રાજધાની મુંબઈના બાયકુલાના લાકડાના માર્કેટમાં બુધાવારે ભીષણ આગ લાગી છે. અત્યારે આગથી કોઈપણ જાનહાની નથી થઈ. આગ પર કાબૂ મેળવવા માટે ફાયર બિગ્રેડની 8 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ છે.
आग लगने से इलाके में हड़कंप मच गया है. लोगों ने फायर ब्रिगेड को सूचना दी. हालांकि अब तक आग लगने के कारणों का पता नहीं चल सका है.
આગ લાગવાથી વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે. લોકોએ ફાયર બ્રિગેડની જાણકારી આપી, પરંતુ હજી સુધી આગ લાગવાનું કારણ સામે નથી આવ્યું.
Conclusion: