ETV Bharat / bharat

રાહુલ ગાંધીના રાજીનામા બાદ મોતીલાલ વોરા બન્યા કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ - congress president

નવી દિલ્હીઃ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આજે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમણે કહ્યું કે, નવા કોંગ્રેસ પ્રમુખના નામનું સૂચન નહીં કરું. પરંતુ જલ્દી જ ચૂંટણી થવી જોઈએ. વરિષ્ઠ કોંગ્રેસી નેતા મોતીલાલ વોરા કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ બન્યા છે. તે હાલ રાજ્યસભાના સદસ્ય છે. જો કે, આ અંગે તેમને હજૂ કોઈ જાણકારી ન હોવાનો વાત કરી હતી.

gs
author img

By

Published : Jul 3, 2019, 7:02 PM IST

પોતાના રાજીનામાં બાદ રાહુલ ગાંધીનું કહેવું છે કે તાત્કાલિક ધોરણે પક્ષના નવા અધ્યક્ષની શોધ કરી નાખવી જોઈએ. મે પહેલા જ રાજીનામું આપી દીધું છે અને હું હવે પક્ષનો પ્રમુખ નથી. મોતીલાલ વોરાએ આ અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું કે, પક્ષના નેતૃત્વનો નિર્ણય કોંગ્રેસ વર્કીંગ કમિટીની બેઠકમાં લેવાશે. પરંતુ આ બેઠક ક્યારે થશે તે અંગે તેઓ પાસે માહિતી નહોતી.

આ પહેલા રાહુલ ગાંધીએ કહ્યું કે આ હવે કોંગ્રેસ વર્કીંગ કમિટીનું કામ છે. તાત્કાલિક બેઠક કરી તેનો ઉપાય શોધવો જોઈએ.

રાહુલ ગાંધીએ ટ્વીટ કરી પોતાના રાજીનામા અંગે સ્પષ્ટતા કરી છે. ટ્વીટમાં તેમણે લખ્યું કે 'મારા માટે કોંગ્રેસ પક્ષની સેવા કરવી સન્માનની વાત છે. પાર્ટીના મૂલ્યો અને આદર્શો મારા માટે હંમેશા સુંદર રાષ્ટ્રની જીવનધારાની રૂપમાં કામ કર્યું છે.' હું દેશ અને પોતાના સંગઠનને ખૂબ જ પ્રેમ કરું છું. સાથે જ આભાર વ્યક્ત કરૂં છુ. હું પાર્ટી અને દેશનો ઋણી રહીશ. જય હિંદ'

મોતીલાલ વોરાનો પરિચય

કોંગ્રેસના વરિષ્ઠ નેતા મોતીલાલ વોરાને 90 વર્ષની ઉંમરે કાર્યકારી અધ્યક્ષ બનાવાયા છે. છત્તીસગઢના દુર્ગ મૂળના મોતીલાલા ખૂબ જ સરળ સ્વભાવના નેતા માનવામાં આવે છે. તેઓ બૃહદ મધ્યપ્રદેશના બે વાર મુખ્યપ્રધાન રહી ચુક્યા છે. તે ઉત્તર પ્રદેશના રાજ્યપાલ સાથે કેન્દ્ર સરકારમાં કેબિનેટ પ્રધાન તરીકે પણ ફરજ બજાવી ચૂક્યા છે. લાંબા સમયથી તે કોંગ્રેસના કોષાધ્યક્ષ છે. તેમને ગાંધી પરિવારના અંગત માનવામાં આવે છે.

અર્જૂનસિંહના સ્થાને બનાવાયા હતા મુખ્યપ્રધાન

1985માં મોતીલાલ વોરાને પ્રથમવાર મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન બનાવાયા હતા. રાજીવ ગાંધીએ અચાનક તત્કાલિન મુખ્યપ્રધાન અર્જુનસિંહને પંજાબના રાજ્યપાલ જાહેર કરી દીધા હતા. ત્યારે તમની જગ્યાએ અનેક દિગ્ગજ નેતાઓને નજરઅંદાજ કરીને મોતીલાલને મધ્યપ્રદેશની જવાબદારી સોંપાઈ હતી. અહીંથી તેમણે રાજકારણમાં નવી સિદ્ધીઓ મેળવી હતી.

બાદમાં કેન્દ્રમાં રાજીવ ગાંધીની સરકારમાં તેઓને કેબિનેટ પ્રધાન તરીકે કામકાજ કરવાનો મોકો મળ્યો હતો. 1993થી 1996 સુધી ઉત્તર પ્રદેશના રાજ્યપાલ પણ રહ્યા અને બાદમાં રાજનાંદગાંવથી લોકસભા ચૂંટણી જીત્યા. 1999માં કેમને અહીં રમણસિંહ સામે હારનો સમાનો કરવો પડ્યો. ત્યારબાદ તે રાજ્યસભાના સાંસદ તરીકે સતત ચૂંટાતા આવ્યાં છે.

કોંગ્રેસ સંગઠનમાં ભૂમિકા

મોતીલાલ વોરા શરૂઆતથી જ સંગઠનમાં સક્રિય નેતા રહ્યાં છે, તેમાં પછી મધ્યપ્રદેશ કોંગ્રેસ કમિટીના પ્રમુખ તરીકે તેમનું કામ હોય કે પછી ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટીમાં તેમની ભૂમિકા હોય. ઉંમર વધવા છતાં તેમની સક્રિયતાથી લોકો સ્તબ્ધ છે. તેમણે પત્રકાર તરીકે પોતાના જીવનની શરૂઆત કરી હતી. બાદમાં તે ગાંધીવાદ તરફ આકર્ષાતા ગયા. મહાત્માં ગાંધીને માનનારા મોતીલાલ વોરા સાદગી માટે જાણીતા નેતા છે.

Intro:Body:

https://www.etvbharat.com/hindi/delhi/bharat/bharat-news/motilal-vora-may-become-next-congress-president-1-1/na20190703162955148

मोतीलाल वोरा बन सकते हैं कांग्रेस के नए अध्यक्ष, राहुल ने दिया इस्तीफा

कांग्रेस अध्यक्ष राहुल गांधी ने आज अपने पद से इस्तीफा दे दिया. उन्होंने कहा है कि वे नए कांग्रेस अध्यक्ष का नाम नहीं सुझाएंगे, लेकिन जल्द ही चुनाव होना चाहिए. सूत्रों के मुताबिक वरिष्ठ कांग्रेस नेता मोतीलाल वोरा कांग्रेस के अंतरिम अध्यक्ष हो सकते हैं. वे राज्यसभा सदस्य हैं. हालांकि, उन्होंने इस संबंध में किसी भी तरह की सूचना होने से इनकार किया है.

नई दिल्ली: राहुल गांधी का कहना है कि पार्टी को नए अध्यक्ष की तलास जल्द से जल्द पूरी कर लेनी चाहिए. इसमें अब और देरी नहीं होनी चाहिए. मैंने पहले ही इस्तीफा दे दिया है, और मैं अब पार्टी अध्यक्ष नहीं हूं. मोती लाल वोरा ने इस पर प्रतिक्रिया देते हुए कहा कि पार्टी नेतृत्व का फैसला कांग्रेस वर्किंग कमिटी की बैठक में लिया जाएगा. हालांकि, उन्होंने ये भी कहा कि बैठक कब होगी इसकी जानकारी उन्हें नहीं है.

इससे पहले राहुल गांधी ने कहा कि ये अब कांग्रेस वर्किंग कमेटी का काम है कि वे जल्द से जल्द बैठक करें और इसका हल निकाले.

राहुल गांधी ने ट्वीट कर के अपने इस्तीफे की पुष्टि कर दी है. ट्वीट करते हुए उन्होंने लिखा, 'मेरे लिए कांग्रेस पार्टी की सेवा करना एक सम्मान की बात है. पार्टी के मूल्यों और आदर्शों ने हमारे सुंदर राष्ट्र की जीवनधारा के रूप में काम किया है. मैं देश और अपने संगठन को बहुत प्यार करता हूं, साथ ही आभार भी व्यक्त करता हूं. मैं पार्टी और देश का कर्जदार हूं. जय हिंद.'

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.