ETV Bharat / bharat

જોધપુર: નવવધૂ સહિત લગ્નમાં સામેલ થયેલા 20 લોકો કોરોના સંક્રમિત થયા - Corona case Jodhpur

વૈશ્વિક મહામારી કોરોના દિવસેને દિવસે વધી રહી છે અને લોકો તેના સંક્રમણમાં આવી રહ્યા છે. રાજસ્થાનના જોધપુર શહેરમાં એક લગ્નપ્રસંગમાં દુલ્હન સહિત 20 લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

જોધપુર શહેરમાં લગ્નમાં સામેલ દુલ્હન સહિત 20 લોકો કોરોના સંક્રમિત થયા

author img

By

Published : Jul 9, 2020, 4:31 PM IST

જોધપુર: શહેરમાં કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે. શહેરના મદેરના કોલોનીના એક પરિવારના 20 સભ્ય પોઝિટિવ આવ્યા હતા. આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરેલા 143 પોઝિટિવ દર્દીઓમાં આ સભ્યોનો પણ સમાવેશ થાયો છે.

એક પરિવારના 20 સભ્ય આ બધા લોકો એક વિવાહ સમારોહમાં સામેલ થયા હતા. આ વિવાહમાં દુલ્હન સહીત બધા લોકો પોઝિટિવ આવ્યા હતા. ગુરૂવારના રોજ આરોગ્ય વિભાગે કોરોનાની તપાસ કરવાનું શરૂ કર્યું ત્યારબાદ આરોગ્ય વિભાગ કર્મચારીઓએ તે એરિયાને સેનેટાઈઝ કર્યો હતો અને 200 જેટલા લોકોની કોરોનાની તપાસ કરી હતી. આ વિસ્તારના આરોગ્ય કેન્દ્રના પ્રભારી ડો.દેવેન્દ્રસિંહે જણાવ્યું હતું કે, લગ્ન સમારોહને કારણે કોરોનાનો વ્યાપ વધ્યો હતો.

ડોક્ટર દેવેન્દ્રસિંહ જણાવ્યું હતું કે લોકોને અપીલ છે કે સોશિયલ ડિસ્ટન્સનુ પાલન કરે અહીં ગુરૂવારના રોજ મેડિકલ કોલેજ જોધપુર જિલ્લામાં 40 નવા કોરોના પોઝિટિવ દર્દીઓની લીસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાંથી 10 દર્દી જિલ્લાના બિલાડા નગરના છે. બાકીના જોધપુર શહેરના કેસ છે, જોધપુર શહેરના મોટાભાગના પ્રતાપ નગર વિસ્તારમાંથી 25 નવા કેસ નોંધાયા છે. મેડિકલ કોલેજ દ્વારા જાહેર કરેેલ સૂચિ સિવાયના ઘણા કેસ સામે આવ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.