નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ઈસ્ટરની શુભેચ્છાઓ પાઠવતા પ્રાર્થના કરી હતી કે, COVID-19 ને સફળતાપૂર્વક પાર પાડવા માટે વધુ શક્તિ આપે.
વડાપ્રધાને ટ્વિટર પર લખ્યું કે, "ઇસ્ટરના વિશેષ પ્રસંગે દરેકને શુભેચ્છાઓ પાઠવતા કહ્યું હતું કે, અમે ભગવાન ખ્રિસ્તીના ઉમદા વિચારોને યાદ કરીએ છીએ. ખાસ કરીને ગરીબ લોકોને સશક્તિકરણ કરવાની તેમની અતુટ પ્રતિબધ્ધતા."
-
Best wishes to everyone on the special occasion of Easter. We remember the noble thoughts of Lord Christ, especially his unwavering commitment to empowering the poor and needy. May this Easter give us added strength to successfully overcome COVID-19 and create a healthier planet.
— Narendra Modi (@narendramodi) April 12, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Best wishes to everyone on the special occasion of Easter. We remember the noble thoughts of Lord Christ, especially his unwavering commitment to empowering the poor and needy. May this Easter give us added strength to successfully overcome COVID-19 and create a healthier planet.
— Narendra Modi (@narendramodi) April 12, 2020Best wishes to everyone on the special occasion of Easter. We remember the noble thoughts of Lord Christ, especially his unwavering commitment to empowering the poor and needy. May this Easter give us added strength to successfully overcome COVID-19 and create a healthier planet.
— Narendra Modi (@narendramodi) April 12, 2020
તેમણે કહ્યું, 'આ ઇસ્ટર અમને COVID-19 ને સફળતાપૂર્વક પાર પાડવા અને એક તંદુરસ્ત બનાવવા માટે શક્તિ આપશે.'
આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે જણાવ્યું હતું કે, છેલ્લા 24 કલાકમાં 34 મૃત્યુ અને 909 નવા કોરોના પોઝિટીવ કેસ નોંધાયા છે. તેની સાથે ભારતમાં રવિવારે કોરોના વાઈરસના કુલ કેસ 8356 પર પહોંચી ગયા છે. 716 લોકો રિકવર થાય છે. જ્યારે 273 લોકોના મોત થયા હોવાનું આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે જણાવ્યું છે.