સ્લોટ વ્યૂવરશિપ 3.69 મિલિયન સુધી વધી ગઇ છે.જેમાં GFC લીડર સ્ટાર પ્લસની વ્યૂવરશિપ 3.67 મિલિયન ઇમ્પ્રેશનને પણ પાછળ કરી દીધું છે. ડિસ્કવરી નેટવર્કના 12 ચેનલ્સ પર પ્રસારિત આ શોએ infotainment genre 6.1 મિલિયનની ટ્યૂન-ઇન વ્યૂવરશિપની સાથે સૌથી વધારે સ્લોટ મેળવ્યા છે.જો કે ડિસ્કવરીના છેલ્લા 4 અઠવાડિયાની સરખામણીએ 15 ટકા વધારે છે.
ડિસ્કવરી 3.05 મિલિયન ઇમ્પ્રેશન્સની સાથે સ્ટાર પલ્સ 3.67 મિલિયન અને ZEE 3.3 મિલિયનની સાથે ત્રીજા સ્થાને છે. ડિસ્કવરી નેટવર્કને આ શોની રિચ 42.7 મિલિયન છે.આ શો 179 દેશોમાં પ્રસારિત કરવામાં આવ્યો હતો.