મમતાએ ટ્વીટ કરી જણાવ્યું છે કે, "હું ઔપચારીક આમંત્રણનો ભંગ કરવા નહોતી માનતી તે કારણે હું PM મોદીના શપથ સમારોહમાં હાજરી આપવાની હતી, પરંતુ મને જાણવા મળ્યુ છે કે BJP એ 54 કાર્યકર્તાઓની મોતની જવાબદારી બંગાળમાં થયેલી હિંસાને ગણાવી રહી છે. આ એક રાજકીય ષડયંત્ર છે. "

આ વાતને ધ્યાનમાં રાખીને તેમણે PMના સમારોહમાં જવાની ના પાડી દીધી છે. સાથે જ BJPના આ દાવાને પણ ખોટો ગણાવ્યો છે.