- મુખ્યપ્રધાન મમતા બેનર્જીનો વડાપ્રધાનને પત્ર
- બટેટા-ડુંગળીના ભાવ ઘટાડવા માગ કરી
- ઉપભોક્તાને કિંમતનો માર સહન કરવાનો વારો
કોલકત્તા: પશ્વિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને આવશ્યક વસ્તુઓના વધતા ભાવને પગલે ચિંતા વ્યક્ત કરી હતી. બટેટા-ડુંગળીના ભાવમાં ઘટાડો કરવાની અપીલ કરી હતી.
મમતાનો મોદીને પત્ર
મમતા બેનર્જીએ પત્રમાં લખ્યુ કે, આવશ્યક વસ્તુ અધિનિયમમાં સંશોધન, હોલ્ડર્સ અને જમાખઓરીને પ્રોત્સાહિત કરી રહ્યા છે. તે બટેટા અને ડુંગળી જેવી આવશ્યક વસ્તુઓ પર નફાખોરી કરી રહ્યા છે. વધતી કિંમતોનો માર ઉપભોક્તાઓને ચૂકવવો પડે છે.