રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કેબિનેટની ભલામણ બાદ સહી કરી દીધી છે. પંજાબના પ્રવાસથી પરત ફરેલા રાષ્ટ્રપતિએ સૌ પ્રથમ દિલ્હી આવીને ગૃહમંત્રાલયે મોકલેલા રાષ્ટ્રપતિ શાસનની ભલામણે ધ્યાને રાખી તેના પર મહોર લગાવી હતી. આ સાથે જ 24 ઓક્ટોબરથી ચાલી રહેલા રાજકીય દાવપેંચ પર અહીં અલ્પવિરામ લાગી ગયું છે.
મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાગૂ, સુપ્રીમ કોર્ટમાં આવતીકાલે શિવસેનાની અરજી પર સુનાવણી - maharashtra assembly
મુંબઈ: મહારાષ્ટ્ર રાજકીય ગરમાવો હજુ પણ શાંત થવાનું નામ નથી લેતો. હવે રાજ્યપાલ તરફ કરાયેલી ભલામણને લઈ કેન્દ્રીય કેબિનેટે રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવાની ભલામણને લીલી ઝંડી આપી દીધી છે. જેના પગલે રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાદી દેવામાં આવ્યું છે. જ્યારે શિવસેનાએ સરકાર રચવા માટે પુરતો સમય ન આપ્યો હોવાની ધા સુપ્રીમ કોર્ટમાં નાખી છે. જેની સુપ્રીમ કોર્ટમાં આવતીકાલે સુનાવણી થશે.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કેબિનેટની ભલામણ બાદ સહી કરી દીધી છે. પંજાબના પ્રવાસથી પરત ફરેલા રાષ્ટ્રપતિએ સૌ પ્રથમ દિલ્હી આવીને ગૃહમંત્રાલયે મોકલેલા રાષ્ટ્રપતિ શાસનની ભલામણે ધ્યાને રાખી તેના પર મહોર લગાવી હતી. આ સાથે જ 24 ઓક્ટોબરથી ચાલી રહેલા રાજકીય દાવપેંચ પર અહીં અલ્પવિરામ લાગી ગયું છે.
મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાગૂ, સુપ્રીમ કોર્ટમાં જશે શિવસેના
મુંબઈ: મહારાષ્ટ્ર રાજકીય ગરમાવો હજુ પણ શાંત થવાનું નામ નથી લેતો. હવે રાજ્યપાલ તરફ કરાયેલી ભલામણને લઈ કેન્દ્રીય કેબિનેટે રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવાની ભલામણને લીલી ઝંડી આપી દીધી છે.

Conclusion: