લોકસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને મળેલા જંગી બહુમતીને કારણે વિપક્ષનો વિશ્વાસ ડગમગી ગયો છે. સંસદનું સત્ર સોમવારથી શરૂ થવા જઈ રહ્યું છે, પરંતુ વિપક્ષ હજુ પણ નરેન્દ્ર મોદીને મળેલી જંગી જીતના આઘાતમાંથી બહાર આવી શક્યા નથી. એટલે વિપક્ષ સદનમાં સત્તા પક્ષનો સામનો કરવા માટે તૈયાર જોવા મળી રહ્યો નથી. મોદી સરકારને તમામ મુદ્દાઓ પર ઘેરવા માટે વિપક્ષ પક્ષની વચ્ચે અત્યાર સુધી કોઈ સમન્વય કરવાનો પ્રયત્ન પણ જોવા મળ્યા નથી. સાથે જ આ દળ તરફથી સત્તાવાર રીતે અત્યાર સુધી કોઈ નિવેદન પણ આપવામાં આવ્યું નથી.
કોંગ્રેસ નેતા પી.એલ.પુનિયાએ કહ્યું કે, હજુ તો સમય છે. વાસ્તવમાં લોકસભામાં 20 જૂનથી જ કામની શરૂઆત થશે. શરૂઆતના ત્રણ દિવસ તો નવ નિયુક્ત સભ્યોને શપથ લેવડાવવામાં અને પ્રશાસનિક કાર્યોને પૂર્ણ કરવામાં લાગી જશે. મને વિશ્વાસ છે કે, લોકસભામાં મોદી સરકારને વિવિધ મુદ્દાઓ પર ઘેરવા માટે વિપક્ષના નેતા એક સ્ટેજ પર આવશે અને આગળની રણનીતિ નક્કી કરશે.
કોંગ્રેસ અધ્યક્ષની ઉપસ્થિતિને લઈને પણ દુવિધાની સ્થિતિ બની ગઈ છે. હજુ સુધી તેનો નિર્ણય થયો નથી કે, લોકસભામાં કોંગ્રસના નેતા કોણ હશે? પી.એલ. પુનિયા કહે છે કે, સદનમાં નેતા પસંદ કરવા માટે હજુ સમય છે. આ કામ આપણી સંસદીય દળના નેતા સોનિયા ગાંધી પૂરી કરશે.
વધુમાં તેમણે કહ્યું કે, મને વિશ્વાસ છે કે, વિપક્ષ દળના નેતા એકસાથે આવશે અને લોકસભામાં રાષ્ટ્રહિતના મુદ્દાઓને ઉઠાવશે. તો બીજી બાજુ આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાસંદ સંજયસિંહનું કહેવું છે કે, AAPની પાસે રાજ્યસભામાં ત્રણ જ્યારે લોકસભામાં એક સભ્ય છે. અમારી પરિસ્થિતિ એનડીએથી નબળી છે, પરંતુ અમે તેને આટલા સરળતાથી તો જવા દેશું નહીં. તેમણે કહ્યું કે, અમે બધા મુદ્દા જેવા કે આર્થિક મંદી, બેરોજગારી, કૃષિ સંકટ અને દેશમાં સૂકાની સ્થિતિને લઈને પ્રશ્નો ઉઠાવીશું.
ઉલ્લેખનીય છે કે, સત્રના પ્રથમ બે દિવસે પ્રોટેમ સ્પીકર વીરેન્દ્ર કુમાર શપથ લેવડાવશે. લોકસભા અધ્યક્ષની ચૂંટણી 19 જૂનના રોજ યોજાશે. અને અગામી દિવસોમાં બંને ગૃહને રાષ્ટ્રપતિ અભિભાષણ આપશે અને બજેટ 5 જૂલાઈના રોજ રજૂ કરવામાં આવશે.

Intro:Body:
संसद सत्र कल से शुरू, अब तक लोकसभा में कांग्रेस का नेता तय नहीं
नई दिल्ली-नव निर्वाचित लोकसभा का सत्र सोमवार से शुरू हो रहा है, लेकिन विपक्षी खेमा अभी भी तितर-बितर नजर आ रहा है. राष्ट्रीय जनतांत्रिक गठबंधन (एनडीए) ने रविवार को सर्वदलीय बैठक बुलाई. मगर विपक्ष की तरफ से अभी तक ऐसी कोई पहल देखने को नहीं मिली. कांग्रेस नेता और राज्यसभा सांसद पीएल पुनिया ने कहा है कि लोकसभा के नव निर्वाचित सांसदों को शपथ दिलाने के बाद विपक्षी दलों के नेता मिल सकते हैं. कांग्रेस ने सदन में अभी अपने नेता की घोषणा नहीं की है.
लोकसभा चुनावों में भारतीय जनता पार्टी (बीजेपी) को मिले भारी जनादेश से विपक्ष का विश्वास हिल गया है. संसद का सत्र सोमवार से शुरू होने जा रहा है, लेकिन विपक्षी पार्टियां अब भी नरेंद्र मोदी को मिली बड़ी जीते के सदमे से उबर नहीं पाई हैं. यानी विपक्ष सदन में सत्ता पक्ष का सामना करने के लिए तैयार भी नहीं दिख रहा है. मोदी सरकार को तमाम मुद्दों पर घेरने के लिए विपक्षी पार्टियों के बीच अभी तक कोई समन्वय करने की कोशिश भी नजर नहीं आई, और न ही इन दलों की तरफ से आधिकारिक तौर पर अभी तक कोई बयान आया है.
कांग्रेस नेता पीएल पुनिया ने 'आजतक' से कहा, 'अभी तो समय है. वास्तव में लोकसभा में 20 जून से ही काम शुरू होगी. शुरू के तीन दिन तो नव निर्वाचित सदस्यों को शपथ दिलाने और प्रशासनिक कामों को पूरा करने में लग जाएंगे.' उन्होंने कहा, 'मुझे भरोसा है कि लोकसभा में मोदी सरकार को विभिन्न मुद्दों पर घेरने के वास्ते विपक्ष के नेता एक मंच पर आएंगे और आगे की रणनीति तय करेंगे.'
कांग्रेस अध्यक्ष की मौजूदा स्थिति को लेकर भी असमंजस की स्थिति बनी हुई है, और अभी तक इसका फैसला नहीं हो पाया है कि लोकसभा में कांग्रेस का नेता कौन होगा? पीएल पुनिया कहते हैं कि सदन का नेता चुनने के लिए अभी समय है. यह काम हमारी संसदीय दल की नेता सोनिया गांधी पूरा करेंगी.
पुनिया कहते हैं, 'मुझे विश्वास है कि विपक्षी दलों के नेता एक साथ आएंगे और लोकसभा में राष्ट्र हित के मुद्दों को उठाएंगे.' वहीं आम आदमी पार्टी के राज्यसभा सासंद संजय सिंह का कहना है कि AAP के पास राज्यसभा में तीन जबकि लोकसभा में एक सदस्य है. हमारी स्थिति भले ही एनडीए से कमजोर है लेकिन हम उसे इतना आसानी से नहीं जाने देंगे. उन्होंने कहा कि हम सभी मुद्दों मसलन आर्थिक मंदी, बेरोजगारी, कृषि संकट और देश में सूखे की स्थिति को लेकर सवाल को उठाएंगे.
ૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃ
આવતીકાલથી નવનિર્માણ લોકસભાની થશે શરૂઆત, વિપક્ષ વેરવિખેર પરિસ્થિતિમાં
નવી દિલ્હી: નવ નિર્માણ લોકસભાનું સત્ર સોમવારથી શરૂ થવા જઈ રહ્યું છે. ત્યારે વિપક્ષ તો હજુ પણ વેર વિખેરની સ્થિતિમાં જોવા મળી રહ્યું છે. રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન (NDA)એ રવિવારે બેઠક યોજી હતી. પરંતુ વિપક્ષ તરફથી હજુ સુધી કોઈ પહેલ જોવા મળી નથી. કોંગ્રેસ નેતા અને રાજ્યસભા સાંસદ પી.એલ.પુનિયાએ કહ્યું છે કે, લોકસભાના નવ નિર્માણ સાંસદોને શપથ આપ્યા બાદ વિપક્ષ દળના નેતા સાથે મુલાકાત કરી શકે છે. સાથે જ કોંગ્રેસે સદનમાં પોતાના નેતાની ઘોષણા કરી નથી.
લોકસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને મળેલા જંગી જનાદેશને કારણે વિપક્ષનો વિશ્વાસ ડગમગી ગયો છે. સંસદનું સત્ર સોમવારથી શરૂ થવા જઈ રહ્યું છે, પરંતુ વિપક્ષ હજુ પણ નરેન્દ્ર મોદીને મળેલી જંગી જીતના આઘાતમાંથી બહાર આવી શક્યા નથી. એટલે વિપક્ષ સદનમાં સત્તા પક્ષનો સામનો કરવા માટે તૈયાર જોવા મળી રહ્યાં નથી. મોદી સરકારને તમામ મુદ્દાઓ પર ઘેરવા માટે વિપક્ષ પક્ષની વચ્ચે અત્યાર સુધી કોઈ સમન્વય કરવાના પ્રયત્ન પણ જોવા મળ્યા નથી. સાથે જ આ દળ તરફથી સત્તાવાર રીતે અત્યારસુધી કોઈ નિવેદન પણ આપવામાં આવ્યું નથી.
કોંગ્રેસ નેતા પી.એલ.પુનિયાએ કહ્યું કે, હજુ તો સમય છે. વાસ્તવમાં લોકસભામાં 20 જૂનથી જ કામની શરૂઆત થશે. શરૂઆતના ત્રણ દિવસ તો નવ નિર્માણ સભ્યોને શપથ દેવડાવવામાં અને પ્રશાસનિક કાર્યોને પૂર્ણ કરવામાં લાગી જશે. મને વિશ્વાસ છે કે, લોકસભામાં મોદી સરકારને વિભિન્ન મુદ્દાઓ પર ઘેરવા માટે વિપક્ષના નેતા એક સ્ટેજ પર આવશે અને આગળની રણનીતિ નક્કી કરશે.
કોંગ્રેસ અધ્યક્ષની ઉપસ્થિતિને લઈને પણ દુવિધાની સ્થિતિ બની ગઈ છે. હજુ સુધી તેનો નિર્ણય થયો નથી કે, લોકસભામાં કોંગ્રસના નેતા કોણ હશે? પી.એલ. પુનિયા કહે છે કે, સદનમાં નેતા પસંદ કરવા માટે હજુ સમય છે. આ કામ આપણી સંસદીય દળની નેતા સોનિયા ગાંધી પૂરી કરશે.
વધુમાં તેમણે કહ્યું કે, મને વિશ્વાસ છે કે, વિપક્ષ દળના નેતા એકસાથે આવશે અને લોકસભામાં રાષ્ટ્રહિતના મુદ્દાઓને ઉઠાવશે. તો બીજી બાજુ આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાસંદ સંજયસિંહનું કહેવું છે કે, AAPની પાસે રાજ્યસભામાં ત્રણ જ્યારે લોકસભામાં એક સભ્ય છે. અમારી પરિસ્થિતિ એનડીએથી નબળી છે, પરંતુ અમે તેને આટલા સરળતાથી તો જવા દેશું નહીં. તેમણે કહ્યું કે, અમે બધા મુદ્દા જેવા કે આર્થિક મંદી, બેરોજગારી, કૃષિ સંકટ અને દેશમાં સૂકાની સ્થિતિને લઈને પ્રશ્નો ઉઠાવશું.
Conclusion: