ETV Bharat / bharat

લૉકડાઉન 2.0: જાણો 20 એપ્રિલથી કોને મળશે રજા - કોરોના વાઇરસ લેટેસ્ટ અપડેટ્સ

કોરોના વાઇરસના ભયને ધ્યાનમાં રાખીને 25 માર્ચથી 14 એપ્રિલ સુધી 21 દિવસના લૉકડાઉન બાદ સરકારે વધુ 19 દિવસના લોકડાઉનની જાહેરાત કરી છે, જે 3 મે સુધી ચાલશે. વડાપ્રધાન મોદીએ મંગળવારે તેની જાહેરાત કરી હતી. બુધવારે ગૃહ મંત્રાલયે લૉકડાઉનને લઇને ગાઇડલાઇન જાહેર કરી છે.

Etv Bharat, Gujarati News, Home Affairs, Covid 19
Home Affairs
author img

By

Published : Apr 15, 2020, 11:50 AM IST

નવી દિલ્હીઃ લૉકડાઉન પાર્ટ 2ને લઇને ગૃહ મંત્રાલયે ગાઇડલાઇનની જાહેરાત કરી હતી. આ ગાઇડલાઇન અનુસાર ના તો પ્લેન ચાલશે અને ના તો મેટ્રો અથવા બસ ચાલશે. પહેલેથી જ રજા મળી છે તે યથાવત રહેશે. આ ઉપરાંત કૃષિ સાથે જોડાયેલા કામોમાં પણ છૂટછાટ આપવામાં આવી છે.

લૉકડાઉન 2.0 દરમિયાન આ ગતિવિધિઓ પર છૂટછાટ યથાવત રહેશે

-હેલ્થ સેવાઓ ચાલુ રહેશે

ખેતી સાતે જોડાયેલી તમામ ગતિવિધિઓ ચાલુ રહેશે, ખેડૂતો અને -કૃષિ મજૂરોને હાર્વેસ્ટિંગ સાથે જોડાયેલા કામ કરવામાંથી રજા મળશે

-કૃષિ ઉપકરણોની દુકાનો, તેમના સમારકામ અને સ્પેર પાર્ટ્સની દુકાનો ખુલ્લી રહેશે

-ખાતર, બીજ, કીટનાશકના નિર્માણ અને વિતરણની ગતિવિધિઓ ચાલુ રહેશે, તેની દુકાનો ખુલ્લી રહેશે

-માછલી પાલન સાથે જોડાયેલી ગતિવિધિઓ, ટ્રાન્સપોર્ટ ચાલુ રહેશે

-દૂધ અને દૂધ પ્રોડક્ટના પ્લાન્ટ અને તેની સપ્લાઇ શરુ રહેશે

-સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં મેન્યુફેક્ચરિંગ અને અન્ય ઔદ્યોગિક સંસ્થાનો, નિકાસ સાથે જોડાયેલી શરતો સાથેની છૂટ છાટ રહેશે

-રસ્તાઓના સમારકામ અને નિર્માણને છૂટ, જ્યાં ભીડ ન હોય

-બેન્ક શાખાઓ, ATM, પોસ્ટલ સર્વિસિસ ચાલુ રહેશે

-મનરેગાના કામની પરવાનગી

-તેલ અને ગેસ સેક્ટરનું ઓપરેશન ચાલુ રહેશે, તેનાથી જોડાયેલા ટ્રાન્સપોર્ટેશન, ડિસ્ટ્રીબ્યુશન, સ્ટોરેજ અને રિટેલ સાથે જોડાયેલી ગતિવિધિઓ ચાલતી રહેશે

-જરુરી સામાન જેવા કે, પેટ્રોલિયમ અને LPG પ્રોડક્ટસ, દવાઓ, ખાદ્ય સામગ્રીઓના ટ્રાન્સપોર્ટેશનનું રજા આપશે

- તમામ ટ્રકો અને ગુડ્સ/ કેરિયર વ્હીકલ્સને છૂટ મળશે, એક ટ્રકમાં 2 ડ્રાઇવરો અને એક હેલ્પરની પરવાનગી મળશે

- રેલવેની માલગાડીઓને છૂટ યથાવત

- તમામ જરુરી સામાનની સપ્લાઇ ચેનને પરવાનગી

- કરિયાણાની દૂકાનો, રાશનની દૂકાનો, ફળ, શાકભાજી, મીટ, માછલી, પોલ્ટ્રી, ડેરી અને મિલ્ક બુથ શરુ રહેશે

-પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાને છૂટ, ડીટીએચ અને કેબલ સર્વિસને પણ છૂટ

-આઇટી સાથે જોડાયેલી કંપનીઓના વર્કફોર્સના 50 ટકા લોકો સાથે કામ કરવાની રજા

-ઇ-કોમર્સ કંપનીઓની ગતિવિધિઓ, તેના ઓપરેટરની ગાડીઓને છૂટ, તે માટે રજા મળશે.

- સરકારી કામમાં લાગેલા ડેટા અને કૉલ સેન્ટર સર્વિસિઝની રાહત

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.