ETV Bharat / bharat

ભૂસ્ખલનને કારણે જમ્મુ-શ્રીનગર હાઇવે પર અવર-જવર બંધ - traffic

જમ્મૂઃ શહેરમાં ભૂસ્ખલનને કારણે જમ્મૂના શ્રીનગર હાઈવે પર બુધવારે વાહન વ્યવહાર રોકી દેવામાં આવ્યો હતો.

jammu highway
author img

By

Published : Feb 20, 2019, 1:38 PM IST

પરિવહન વિભાગના એક અધિકારીએ જણાવ્યું હતું કે, "આખી રાત સતત વરસાદના કારણે રામસૂ-રામબન સેક્ટરમાં માર્ગો પર ભૂસ્ખલન થયું હતું. જેથી યાત્રીયોની સુરક્ષાને લઈને વાહન વ્યવહાર રોકી દેવામાં આવ્યો છે".

હવામાન વિભાગે જમ્મૂ-કાશ્મીરમાં આગામી 24 કલાકમાં વરસાદની આગાહી પણ કરી છે.

Intro:Body:

ભૂસ્ખલનને કારણે જમ્મુ-શ્રીનગર હાઇવે પર અવર-જવર બંધ

જમ્મૂઃ શહેરમાં ભૂસ્ખલનને કારણે જમ્મૂના શ્રીનગર હાઈવે પર બુધવારે વાહન વ્યવહાર રોકી દેવામાં આવ્યો હતો. 

પરિવહન વિભાગના એક અધિકારીએ જણાવ્યું હતું કે, "આખી રાત સતત વરસાદના કારણે રામસૂ-રામબન સેક્ટરમાં માર્ગો પર ભૂસ્ખલન થયું હતું. જેથી યાત્રીયોની સુરક્ષાને લઈને વાહન વ્યવહાર રોકી દેવામાં આવ્યો છે".

હવામાન વિભાગે જમ્મૂ-કાશ્મીરમાં આગામી 24 કલાકમાં વરસાદની આગાહી પણ કરી છે.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.