ETV Bharat / bharat

દેશભક્તોએ ચીની ઘુસણખોરીને સામે અવાજ ઉઠાવ્યો, સરકાર નજરઅંદાજ ન કરેઃ રાહુલ ગાંધી

પૂર્વ કોંગેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ લદ્દાખમાં ચીની ઘુસણખોરી પર સરકારને કાર્યવાહી કરવા માગ કરી છે. તેમણે કહ્યું કે, દેશભક્તો ચીની ઘુસણખોરીને લઈ અવાજ ઉઠાવી રહ્યાં છે. સરકારે એમના અવાજને નજરઅંદાજ ન કરવો જોઈએ.

Rahul Gandhi
Rahul Gandhi
author img

By

Published : Jul 4, 2020, 1:05 PM IST

નવી દિલ્હીઃ પૂર્વ કોંગેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ લદ્દાખમાં ચીની ઘુસણખોરી પર સરકારને કાર્યવાહી કરવા માગ કરી છે. તેમણે કહ્યું કે, દેશભક્તો ચીની ઘુસણખોરીને લઈ અવાજ ઉઠાવી રહ્યાં છે. સરકારે એમના અવાજને નજરઅંદાજ ન કરવો જોઈએ.

રાહુલ ગાંધીએ ટ્વિટર પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં કેટલાક લદ્દાખી લોકો ચીની ઘુસણખોરી પર વાત કરી રહ્યાં છે. આ વીડિયોમાં ચીની ઘુસણખોરીઓ અને તેમની ગતિવિધિઓ સંબંધિત કેટલીક તસવીર પણ જોવા મળી રહી છે.

  • Patriotic Ladakhis are raising their voice against Chinese intrusion. They are screaming a warning.

    Ignoring their warning will cost India dearly.

    For India’s sake, please listen to them. pic.twitter.com/kjxQ9QNpd2

    — Rahul Gandhi (@RahulGandhi) July 4, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

વીડિયો શેર કરતાં રાહુલ ગાંધીએ લખ્યું કે, 'દેશભક્ત ચીની ઘુસમખોરીઓ વિરુદ્ધ અવાજ ઉઠાવી રહ્યાં છે. જે મોટા મોટા અવાજે બોલી રહ્યાં છે. આવી ચેતવણીને નજરઅંદાજ કરવી ભારતને મોંઘુ પડી શકે છે. દેશ માટે આ લોકોનો અવાજ સાંભળો..'

નોંધનીય છે કે, રાહુલ ગાંધીએ આ વાત ભારત-ચીન તણાવ વચ્ચે પીએમ મોદીની લેહની યાત્રા બાદ કરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.