કર્ણાટકમાં ચાલી રહેલી રાજકીય ઉથલ-પાથલ વચ્ચે કુમારસ્વામી અમેરિકાથી સીધા બેંગ્લુરૂ આવી પહોંચ્યા છે. જ્યાં થોડીવારમાં જ JDSની બેઠક યોજાશે. કુમારસ્વામીએ આ પહેલા જ રાજીનામું આપવા સુધી તૈયારી દર્શાવી હતી, ત્યારે બેંગ્લુૂરૂ ખાતે યોજનારી બેઠકમાં શું નિર્ણય લેવાય છે તે જોવું રહ્યું.
'કરનાટક': કુમારસ્વામી પહોંચ્યા બેંગ્લુરૂ, JDSની બેઠક
ન્યૂઝ ડેસ્કઃ કર્ણાટકમાં કોંગ્રેસ-જેડીએસ ગઠબંધનની સરકાર સંકટમાં છે, ત્યારે શનિવારે 13 ધારાસભ્યોના રાજીનામા બાદ તેમને સમજાવવાના પ્રયત્નો ચાલી રહ્યાં છે.
કર્ણાટકમાં ચાલી રહેલી રાજકીય ઉથલ-પાથલ વચ્ચે કુમારસ્વામી અમેરિકાથી સીધા બેંગ્લુરૂ આવી પહોંચ્યા છે. જ્યાં થોડીવારમાં જ JDSની બેઠક યોજાશે. કુમારસ્વામીએ આ પહેલા જ રાજીનામું આપવા સુધી તૈયારી દર્શાવી હતી, ત્યારે બેંગ્લુૂરૂ ખાતે યોજનારી બેઠકમાં શું નિર્ણય લેવાય છે તે જોવું રહ્યું.
'કર+નાટક-2': કુમાર સ્વામી પહોંચ્યા બેંગ્લોર, થોડીવારમાં યોજાશે JDSની બેઠક
ન્યુઝ ડેસ્કઃ કર્ણાટકમાં કોંગ્રેસ-જેડીએસ ગઠબંધનની સરકાર સંકટમાં છે. શનિવારે 13 ધારાસભ્યોના રાજીનામા બાદ તેમને સમજાવવાના પ્રયત્નો ચાલી રહ્યાં છે.
કર્ણાટકમાં ચાલી રહેલી રાજકીય ઉથલ-પાથલ વચ્ચે કુમારસ્વામી અમેરિકાથી બેંગ્લોર આવી પહોંચ્યા છે. જ્યાં થોડીવારમાં જ JDSની બેઠક યોજાશે. કુમારસ્વામીએ આ પહેલા જ રાજીનામું આપવા સુધી તૈયારી દર્શાવી હતી. ત્યારે બેંગ્લોર ખાતે યોજનારી બેઠકમાં શું નિર્ણય લેવાય છે તે જોવું રહ્યું.
પરંતુ કોંગ્રેસ અને JDS દ્વારા રાજીનામા આપનાર તમામ ધારાસભ્યોને સમજાવવાના પ્રયત્નો ચાલી રહ્યાં છે. બીજીતરફ ધારાસભ્યો રાજીનામા પરત ખેંચવાને બદલે ભાજપમાં જોડાઈ જવા સુધીના સંકેત આપી રહ્યાં છે. ત્યારે ફરીથી કર+નાટક ભાગ-2 શરૂ થયો છે. નારાજ ધારાસભ્યોને સમજાવવાની જવાબદારી કેસી વેણુગોપાલને સોંપાઈ છે. ઉલ્લેખનીય છે કે હજી સુધી વિધાનસભા અધ્યક્ષે ધારાસભ્યોના રાજીનામા સ્વીકાર્યા નથી.
सरकार पर संकट के बीच बेंगलुरु पहुंचे कुमारस्वामी, कुछ देर में JDS की बैठक
कर्नाटक में कांग्रेस-जेडीएस गठबंधन सरकार का संकट गहराता जा रहा है. शनिवार को 13 विधायकों ने इस्तीफा देने के बाद अब उन्हें मनाने की कोशिश की जा रही है. हालांकि, बागी विधायकों ने यहां तक कह दिया है कि वो अब बीजेपी में शामिल हो जाएंगे. इस सियासी संकट के बीच मुख्यमंत्री एचडी कुमारस्वामी आज अमेरिका से लौट रहे हैं.
कर्नाटक में सियासी हलचल तेज, कांग्रेस-जेडीएस के 13 विधायकों ने दिया इस्तीफा
कर्नाटक प्रभारी केसी वेणुगोपाल और सिद्धारमैया नाराज विधायकों को मनाने में जुटे
हलचल के बीच CM कुमारस्वामी बेंगलुरु रवाना, अभी 106 विधायक साथ
अभी तक 13 विधायकों का इस्तीफा मंजूर नहीं, विधानसभा स्पीकर जल्द लेंगे फैसला
Conclusion:
TAGGED:
karnatak news