ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ PM મોદી પર પાંચ વર્ષના કામનો હિસાબ ના આપવાનો આરોપ લગાવતા આરોપ લગાવ્યો કહ્યું કે, મોદી દેશના જવાનોના નામ પર વોટ માગી રહ્યા છે. આ સાથે વિપક્ષના ગણા દિગ્ગજ નેતા ચૂંટણી પંચથી લઈને સુપ્રીમ કોર્ટમાં જઈ ચૂંક્યા છે.
તમને જણાવી દઈ કે, PM મોદીએ અગાઉ પૂર્વ PM રાજીવ ગાંધી પર પ્રહાર કર્યા હતા. મોદીએ આરોપ લગાવ્યો હતો કે, રાજીવ ગાંધીએ INS વિરાટના ઉપયોગ પોતાના પરિવાર માટે કર્યો હતો.