ETV Bharat / bharat

આંતરરાષ્ટ્રીય ગીતા જયંતી મહોત્સવમાં ભાગ લેશે જેપી નડ્ડા, સુભાષ બરાલા પણ રહેશે હાજર - જેપી નડ્ડા

કુરૂક્ષેત્ર: ધર્મનગરી કુરૂક્ષેત્રમાં ચાલી રહેવા આંતરરાષ્ટ્રીય ગીતા મહોત્સવમાં ભાગ લેવા માટે ભાજપના કાર્યકારી રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા કુરૂક્ષેત્રમાં હાજર રહેશે. આ દરમિયાન જે.પી. નડ્ડા મંત્રોચ્ચાર વચ્ચે મહાઆરતીનો લ્હાવો લેશે.

JP Ndda
જેપી નડ્ડા
author img

By

Published : Dec 7, 2019, 2:49 PM IST

આંતરરાષ્ટ્રીય ગીતા જયંતી મહોત્સવમાં ફિલ્મી હસ્તિઓ, ટિક-ટૉક સ્ટાર, રાજકીય નેતાઓ સહિત મોટી સંખ્યામાં લોકો પહોંચી રહ્યા છે. શનિવારે ભાજપના કાર્યકારી રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા પણ કુરૂક્ષેત્રમાં પહોંચશે. આ દરમિયાન એમની સાથે BJP પ્રદેશ અધ્યક્ષ સુભાષ બરાલા પણ હાજર રહેશે.

બ્રહ્મસરોવરના ઘાટની સુંદરતા
આંતરરાષ્ટ્રીય ગીતા મહોત્સના પાવન પર્વ પર પવિત્ર બ્રહ્મસરોવરનો ઘાટ કલા અને સંસ્કૃતિનો સંગમ બની ગયા છે. દરેક વ્યક્તિ બ્રહ્મસરોવરના ઘાટના આ સુંદર દ્રશ્યના સાક્ષી બનવા માગે છે. આ કડીમાં શનિવારે ભાજપ કાર્યકારી અધ્યક્ષ જેપી નડ્ડા પણ આંતરરાષ્ટ્રીય ગીતા જયંતીમાં ભાગ લેવા માટે કુરૂક્ષેત્રમાં હાજર રહેશે.

જેપી નડ્ડાના સ્વાગતની તૈયારી
ભાજપ કાર્યકારી અધ્યક્ષ જે.પી. નડ્ડાના સ્વાગત માટે ભાજપ કાર્યકર્તાઓમાં પણ ભારે જોશ જોવા મળે છે. આ માટે તેમના સ્વાગતને ધ્યાનમાં રાખીને લગભગ તમામ તૈયારી પૂર્ણ કરી લેવામાં આવી છે. કુંડલી બોર્ડરથી કુરૂક્ષેત્ર સુધી ઘણા સ્થળોએ ભાજપ કાર્યકર્તાઓ તેમનું જોરદાર સ્વાગત કરશે.

મહાઆરતીમાં લેશે ભાગ
ધર્મનગરી કુરૂક્ષેત્રમાં ચાલી રહેલા આંતરરાષ્ટ્રીય ગીતા મહોત્સવમાં બ્રહ્મસરોવર પર સાંજની આરતીમાં જેપી નડ્ડા ભાગ લેશે. આ દરમિયાન ભાજપ પ્રદેશ અધ્યક્ષ સુભાષ બરાલા પણ તેમની સાથે હાજર રહેશે, બન્ને નેતા મંત્રોચ્ચાર સાથે મહાઆરતી કરશે.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.