ETV Bharat / bharat

ઝાલાવાડ: ACBએ વિદ્યુત વિભાગના કાર્યાલયમાં લાંચ લેતા શખ્સની ધરપકડ કરી - Jhalawar Anti Corruption Bureau

ખાનપુર વિદ્યુત વિભાગના કાર્યાલયમાં ધમકી આપી રિશ્વત લેવામાં આવી રહી છે તેની જાણ ઝાલાવાડ એન્ટી કરપ્શન બ્યુરોની ટીમને થતાં કાર્યવાહી હાથ ધરી હતી.

ઝાલાવાડ: ACBએ  વિદ્યુત વિભાગના કાર્યાલયમાં લાંચ લેતા શખ્સની  ધરપકડ કરી

author img

By

Published : Jul 20, 2020, 10:02 PM IST

ઝાલાવાડ: ઝાલાવાડની એન્ટી કરપ્શન બ્યુરોની ટીમે ખાનપુરમાં કાર્યવાહી હાથ ધરી હતી. જેમા ACBએ જયપુર ડિસ્કોમના ખાનપુર વિદ્યુત વિભાગના કાર્યાલયમાં કાર્યરત લાઇનમેનને VCR ભરવાની ધમકી આપીને 7000 રૂપિયાનીની લાંચ લેતા ઝાલાવાડ ACB ટીમે રંગે હાથ ઝડપી પાડયો હતો.

ACBના મુખ્ય પોલીસ અધિકારી ભવાનીશંકરએ જણાવ્યું કે તેમના કાર્યાલયમાં 17 જુલાઈના રોજ ડુંડી ગામના રહેવાસી રામપાલ મહેતાએ ફરિયાદ કરી હતી. જેમાં તેમણે જણાવ્યું કે ખાનપુરના વિદ્યુત વિભાગના કાર્યાલયમાં ધમકી આપીને લાંચ લેવામાં આવી રહી છે.

ભવાની શંકરે જણાવ્યું આરોપી દ્વારા ફરીયાદીને ધમકી આપી રૂપિયા 10,000 રિશ્વત ની માગ કરી હતી પરંતુ 7000 રૂપિયા આપવામાં આરોપી સામત થયો હતો ત્યારબાદ ACB ટીમે મામલો સમાપ્ત કર્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.