ETV Bharat / bharat

જમ્મુ-કાશ્મીરના પૂંછમાં પાકિસ્તાની સેના દ્વારા સીઝ ફાયરનું ઉલ્લંઘન, સેનાએ આપ્યો વળતો જવાબ - સીઝ ફાયરનું ઉલ્લંઘન

પાકિસ્તાની સેનાએ ફરી એક વખત સરહદ પારથી ફાયરિંગ કર્યું હતું. ભારતીય સેનાએ ફાયરિંગનો વળતો જવાબ આપ્યો હતો.

જમ્મુ-કાશ્મીર
જમ્મુ-કાશ્મીર
author img

By

Published : Oct 16, 2020, 10:00 AM IST

શ્રીનગર: પાકિસ્તાની સેનાએ આજે ​​સવારે ફરીથી સીઝ ફાયરનું ઉલ્લંઘન કર્યું હતું. પાકિસ્તાની સેનાએ પૂંછ જિલ્લામાં નિયંત્રણ રેખા પરના માનકોટ સેક્ટરમાં ફાયરિંગ કર્યું હતું. અધિકારીઓએ આ માહિતી આપી. ભારતીય સૈનિકોએ પાકિસ્તાનને વળતો જવાબ આપ્યો છે.

મળતી માહિતી મુજબ આજે સવારે પાંચ વાગ્યે, પાકિસ્તાની સેનાએ પૂંછ જિલ્લાના માનકોટ સેક્ટરમાં LOC પર ફાયરિંગ કર્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.