ગઈકાલે જ 17મી લોકસભાની ચૂંટણીનું મતદાન પૂર્ણ થયુ છે. ગઈકાલ સાંજથી જ ચેનલો પર Exit Poll આવવાનું શરુ થઈ જાય છે. જો કે દરેક ચેનલના Exit Pollમાં વિવિધ પક્ષોને અલગ-અલગ બેઠકો આપવામાં આવી છે. ક્યારેક Exit Poll ખોટા પણ પડે છે. તો ક્યારેક તે સાચા પડે છે. Exit Pollની વિશ્વસનિયતા ઉપર પણ સવાલો ઉઠતા રહ્યા છે. ત્યારે આ Exit Poll કઈ રીતે તૈયાર થાય છે. Exit Pollમાં દર્શાવતા આંકડા કઈ રીતે રજૂ થાય છે એ આખી પ્રક્રિયા ખૂબ જ રસપ્રદ છે.
Exit Poll પહેલા ચૂંટણી સર્વેને સમજવુ જરૂરી છે. કેમ કે, આ જ પ્રક્રિયા Exit Pollમાં અપનાવવામાં આવે છે. Exit Poll માટે ખાસ કરીને મતદારો સાથે વાતચીત કરવામાં આવે છે. મતદાર પોતાનો મત આપીને બુથની બહાર નીકળે ત્યારે થોડા જ અંતરે મતદારોને પૂછવામાં આવે છે કે તમે કોને મત આપ્યો? આવા મતદારોના જવાબથી જ કોણ જીતશે? કેટલી બેઠકો મેળવશે? તેનો ક્યાસ લગાવવામાં આવે છે. આ પૂર્વધારણાને જ Exit Poll કહેવામાં આવે છે. મતદાનના છેલ્લા દિવસે સાંજે વિવિધ ચેનલો પર Exit દેખાડવામાં આવે છે.
પહેલીવાર Exit Poll કોણે શરુ કર્યો હતો
Exit Poll શરુ થવાનો ઈતિહાસ ખૂબ જુનો છે. Exit Poll શરુ કરવાનો શ્રેય નેધરલૈંડના સમાજશાસ્ત્રી અને પૂર્વ રાજનેતા માર્સેલ વૉન ડૈમને જાય છે. 15 ફેબ્રુઆરી 1967એ પહેલીવાર તેનો પ્રયોગ કરવામાં આવ્યો હતો. પહેલા જ પ્રયોગમાં તેમનો Exit Poll સાચો ઠર્યો હતો. જ્યારે ભારતમાં Exit Poll શરુ કરવાનો શ્રેય ઈન્ડીયન ઈન્સ્ટીટયુટ ઓફ પબ્લીક ઓપિનિયનના પ્રમુખ એરિક.ડી.કોસ્ટાને જાય છે. ચૂંટણીમાં આ ક્રિયા દ્વારા લોકોની નશ પારખનારા તેઓ પહેલા ભારતીય હતા.
Intro:Body:
जानिए क्या होते हैं एग्जिट पोल, कैसे निकलते हैं आंकड़े
हिंदुस्तान में 17वीं लोकसभा के चुनाव चल रहे हैं. इस बार लोकसभा चुनाव 7 चरणों में हो रहे हैं. अब तक 6 चरणों के मतदान हो चुके हैं. आखिरी और 7वें चरण में 8 राज्यों की 59 सीटों पर मतदान 19 मई को होंगे. इसके बाद 23 मई को काउंटिंग होगी और पता चलेगा कि वो 543 लोग कौन हैं, जिन्हें जनता ने संसद भेजने के लिए चुना है.
इससे पहले भी सोशल मीडिया पर दलों के जीत-हार को लेकर लोग सियासी कयास लगा रहे हैं. कोई ओपिनियल पोल, कोई चुनावी सर्वे तो कोई पर्सनल ओपिनियन दे रहा है, लेकिन सबसे सटीक आकलन एग्जिट पोल का होता है. इसमें यह पता चल जाता है कि किस पार्टी के पक्ष में हवा चल रही है. कौन-सा दल इस चुनाव में बाजी मारेगा? आइए आपको बताते हैं कि आखिर एग्जिट पोल होते क्या हैं? कैसे निकलते हैं एग्जिट पोल के आंकड़े? लोकसभा चुनाव अपने अंतिम पड़ाव पर पहुंच चुका है. रविवार को आख़िरी और सातवें चरण के मतदान के बाद अब सभी मतदाताओं ने नेताओं की चुनावी किस्मत को बैलेट बॉक्स और ईवीएम में बंद कर दिया है. 23 मई को जनता का जनादेश देश के सामने आएगा लेकिन आख़िरी चरण के मतदान और नतीजों की तारीख़ के बीच एक और दिन सामने आता है और वो है एग्ज़िट पोल का दिन.
मतदान के आख़िरी दिन वोटिंग की प्रक्रिया ख़त्म होने के आधे घंटे के भीतर तमाम न्यूज़ चैनलों पर एग्ज़िट पोल दिखाए जाने लगते हैं. दरअसल, ये एग्ज़िट पोल आने वाले चुनावी नतीजों का एक अनुमान होता है और बताता है कि मतदाताओं का रुझान किस पार्टी या गठगबंधन की ओर जा सकता है. न्यूज़ चैनल तमाम सर्वे एजेसियों के साथ मिलकर ये कराते हैं. ये सर्वे कई बार नतीजों से बिल्कुल मेल खाते हैं तो कभी उनके उलट होते हैं. ऐसे में हमने एग्ज़िट पोल की पूरी प्रक्रिया समझने की कोशिश की. एग्ज़िट पोल को लेकर जो धारणा है वो है ये कि मतदाता जो वोट देकर पोलिंग बूथ से बाहर निकलते हैं उनसे बात की जाती है.
सर्वे में कई सवाल मतदाता से पूछे जाते हैं लेकिन उनमें सबसे अहम सवाल होता है कि आपने वोट किसे दिया है. हज़ारों वोटर्स से इंटरव्यू करके आंकड़े जुटाए जाते हैं, इन आंकड़ों का विश्लेषण करके ये वोटिंग का अनुमान निकालते हैं यानी ये पता लगाते हैं कि इस पार्टी को कितने प्रतिशत वोटरों ने वोट किया है. एग्ज़िट पोल करने, आंकड़े जुटाने और उन आंकड़ों को आप तक ले आने में एक लंबी मेहनत और प्रक्रिया होती है. ऐसा नहीं है कि हर बार एग्ज़िट पोल सही ही साबित हुए हैं.
पहले समझिए चुनावी सर्वे का गणित
एग्जिट पोल से पहले समझिए चुनावी सर्वे को. क्योंकि इसी प्रक्रिया से होकर गुजरता है एग्जिट पोल. तो मोटा-मोटा यह है कि चुनाव के दौरान निर्वाचकों, वोटर से बातचीत अलग-अलग राजनीतिक दलों, कैंडिडेट्स की जीत-हार के पूर्वानुमानों के आकलन की एक पूरी प्रक्रिया होती है, जिसे चुनावी सर्वे कहा जाता है. ये सर्वे अलग-अलग तरह के होते हैं और आधार भी अलग-अलग होता है. इसी में शामिल होते हैं एग्जिट और ओपिनियन पोल.
क्या होते हैं एग्जिट पोल?
एग्जिट पोल हमेशा मतदान पूरा होने के बाद ही दर्शाए जाते हैं. लेकिन अगर चुनाव एक चरण से ज्यादा हो तो जो आखिरी चरण होता है, उस दिन मतदान पूरा होने के बाद इसके नतीजे दिखाए जाते हैं. लेकिन उससे पहले हर चरण के मतदान के दिन डाटा इकट्ठा किया जाता है. मसलन, मौजूदा लोकसभा चुनाव सात चरणों में हो रहा है. ऐसे में एग्जिट पोल के लिए हर चरण की वोटिंग के बाद डाटा इकट्ठा किया गया. वोटिंग के दिन जब मतदाता वोट डालकर निकल रहा होता है, तब उससे पूछा जाता है कि उसने किसे वोट दिया. इस आधार पर किए गए सर्वेक्षण से जो व्यापक नतीजे निकाले जाते हैं. इसे ही एग्जिट पोल कहते हैं. आमतौर पर टीवी चैनल वोटिंग के आखिरी दिन एग्जिट पोल ही दिखाते हैं.
पहली बार एग्जिट पोल किसने शुरू किया?
एग्जिट पोल शुरू करने का श्रेय नीदरलैंड के एक समाजशास्त्री और पूर्व राजनेता मार्सेल वॉन डैम को जाता है. उन्होंने 15 फरवरी, 1967 को पहली इसका इस्तेमाल किया था. नीदरलैंड में हुए चुनाव में उनका आकलन सटीक बैठा था. जबकि भारत में इसकी शुरुआत का श्रेय इंडियन इंस्टीट्यूट ऑफ पब्लिक ओपिनियन के मुखिया एरिक डी कोस्टा को जाता है. चुनाव के दौरान इस विधा द्वारा जनता के मिजाज को परखने वाले वे पहले व्यक्ति थे.
શું એકિઝટ પોલ માત્ર ધારણાઓનો પહાડ છે? એકિઝટ પોલનું ગણીત એટલું જ રસપ્રદ જેટલા એકિઝટ પોલ
ન્યુઝ ડેસ્કઃ ગઈકાલ સાંજથી આખા દેશમાં સર્વાધિક ચર્ચા એકિઝટ પોલની થઈ રહી છે. દરેક ચેનલ ચૂંટણીઓના આંકડાઓ અને જીતનું ગણીત દર્શાવી રહ્યા છે. પરંતુ આ એકિઝટ પોલ કઈ રીતે તૈયાર થાય છે તેનું ગણીત પણ રસપ્રદ છે.
ગઈકાલે જ 17મી લોકસભાની ચૂંટણીનું મતદાન પૂર્ણ થયુ છે. ગઈકાલ સાંજથી જ ચેનલો પર એકિઝટ પોલ આવવાનું શરુ થઈ જાય છે. જો કે દરેક ચેનલના એકિઝટ પોલમાં વિવિધ પક્ષોને અલગ-અલગ બેઠકો આપવામાં આવી છે. ક્યારેક એકિઝટ પોલ ખોટા પણ પડે છે. તો ક્યારેક તે સાચા પડે છે. એકિઝટ પોલની વિશ્વસનિયતા ઉપર પણ સવાલો ઉઠતા રહ્યા છે. ત્યારે આ એકિઝટ પોલ કઈ રીતે તૈયાર થાય છે. એકિઝટ પોલમાં દર્શાવતા આંકડા કઈ રીતે રજૂ થાય છે એ આખી પ્રક્રિયા ખૂબ જ રસપ્રદ છે.
એકિઝટ પોલ પહેલા ચૂંટણી સર્વેને સમજવુ જરૂરી છે. કેમ કે, આ જ પ્રક્રિયા એકિઝટ પોલમાં અપનાવવામાં આવે છે. એકિઝટ પોલ માટે ખાસ કરીને મતદારો સાથે વાતચીત કરવામાં આવે છે. મતદાર પોતાનો મત આપીને બુથની બહાર નીકળે ત્યારે થોડા જ અંતરે મતદારોને પૂછવામાં આવે છે કે તમે કોને મત આપ્યો? આવા મતદારોના જવાબથી જ કોણ જીતશે? કેટલી બેઠકો મેળવશે? તેનો ક્યાસ લગાવવામાં આવે છે. આ પૂર્વધારણાને જ એકિઝટ પોલ કહેવામાં આવે છે. મતદાનના છેલ્લા દિવસે સાંજે વિવિધ ચેનલો પર એકિઝટ દેખાડવામાં આવે છે.
પહેલીવાર એકિઝટ પોલ કોણે શરુ કર્યો હતો..
એકિઝટ પોલ શરુ થવાનો ઈતિહાસ ખૂબ જુનો છે. એકિઝટ પોલ શરુ કરવાનો શ્રેય નેધરલૈંડના સમાજશાસ્ત્રી અને પૂર્વ રાજનેતા માર્સેલ વૉન ડૈમને જાય છે. 15 ફેબ્રુઆરી 1967એ પહેલીવાર તેનો પ્રયોગ કરવામાં આવ્યો હતો. પહેલા જ પ્રયોગમાં તેમનો એકિઝટ પોલ સાચો ઠર્યો હતો. જ્યારે ભારતમાં એકિઝટ પોલ શરુ કરવાનો શ્રેય ઈન્ડીયન ઈન્સ્ટીટયુટ ઓફ પબ્લીક ઓપિનિયનના પ્રમુખ એરિક.ડી.કોસ્ટાને જાય છે. ચૂંટણીમાં આ ક્રિયા દ્વારા લોકોની નશ પારખનારા તેઓ પહેલા ભારતીય હતા.
Conclusion: