ETV Bharat / bharat

2જી ઓક્ટોબર: આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ - biography og mahatma gandhi

2જી ઓક્ટોબરએ આંતરરાષ્ટ્રીય અહિંસા  દિવસ છે. જે દિવસ સહિષ્ણુતા , શાંતિ અને સમજણના વિચારને લોકો સુધી પહોંચતો કરવા માટે  આ દિવસ ઉજવવામાં આવે છે. આજે આપણે એવા વ્યક્તિના જન્મદિવસની ઉજવણી કરીએ છીએ કે જેમણે અંહિસાની કલ્પનાને  આગળ ધપાવવામાં મદદ કરી હતી.   અને જેના કારણે  સામાજીક પડઘાના સ્વરુપે દુનિયામાં છેલ્લી સદીમાં જબરજસ્ત અસર જોવા મળી  હતી.

આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ
આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ
author img

By

Published : Oct 2, 2020, 12:53 PM IST

હૈદરાબાદ: 2જી ઓક્ટોબરએ આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ છે. જે દિવસ સહિષ્ણુતા , શાંતિ અને સમજણના વિચારને લોકો સુધી પહોંચતો કરવા માટે આ દિવસ ઉજવવામાં આવે છે. આજે આપણે એવા વ્યક્તિના જન્મદિવસની ઉજવણી કરીએ છીએ કે જેમણે અંહિસાની કલ્પનાને આગળ ધપાવવામાં મદદ કરી હતી. અને જેના કારણે સામાજીક પડઘાના સ્વરુપે દુનિયામાં છેલ્લી સદીમાં જબરજસ્ત અસર જોવા મળી હતી. વર્ષ 2007થી યુનાઇટેડ નેશન્સ દ્વારા ઉજવવામાં આવતા આંતરરાષ્ટ્રીય અંહિસા દિવસ પર પાછુ વળીને જોઇએ તો ભારતમાં જન્મેલા મોહનદાસ કરમચંદ ગાંધીને વિશ્વ મહાત્મા ગાંધી તરીકે ઓળખે છે. આંતરરાષ્ટ્રીય દિવસ દ્વારા સન્માન કરવામાં આવે છે કે ગાંધીના કાર્ય અને વારસોએ વૈશ્વિક, અહિંસક વિરોધ પર અસર કરી છે.

યુએન પાસે ગાંધીજીનાજન્મદિવસને આંતરરાષ્ટ્રીય અંહિંસા દિવસ તરીકે ઉજવવા માટે અનેક સારા કારણો છે. ભારતની સ્વતંત્રકતા પ્રત્યે ગાંધીજીની કટિબદ્ધતા અને તેમની પધ્ધતિએ સમગ્ર વિશ્વમાં નાગરિકતા અને માનવ અધિકારતાની પહેલનો પાયો નાખ્યો છે. સરળ શબ્દોમાં કહીએ તો, શાંતિ પ્રાપ્ત કરવા માટે ગાંધીજીએ હિંસાનો ઉપયોગ કરવો તે સંપૂર્ણ તર્કસંગત તરીકે જ નહી. , પરંતુ તેના બદલે, “ફક્ત અંત થાય છે તે રીતે .” જોયુ હતુ. આ એક પાઠ છે જે આપણા મન સુધી પહોંચે છે.

મહાત્મા ગાંધી માટે અહિંસા શુ છે?

અહિંસાનો વિચાર તેમણે જૈન ધર્મથી અપનાવ્યો હતો અને તે માનવીઓ સુધી વિસ્તર્યો –જે ધર્મ પ્રાણીઓને પૃથ્વીના હિસ્સેદારો તરીકે જુએ છે.. અહિંસા પર આ ભાર શારીરિક અને ભાવનાત્મક બંને સ્તરે છે. મહત્ત્વની વાત એ છે કે, તેમની અહિંસાની કલ્પનામાં સત્ય, બધા જીવો માટે બિનશરતી પ્રેમ અને સાંપ્રદાયિક સુમેળ સહિતના તથ્યો સમાવિષ્ઠ છે.

સત્યગ્રાહ

“સત્યાગ્રહ”. આ સંસ્કૃત શબ્દો સત્ય (સત્ય) અને આગ્રહ (જપ્ત કરવું અથવા રાખવું) માંથી આવેલો છે. ગાંધીજી માનતા હતા કે જેમણે સત્યાગ્રહ કર્યો હતો તેઓ પોતાને એક મોટી નૈતિક, દૈવી, શક્તિ સાથે જોડાયેલા છે. તે આત્મા શક્તિનું એક સ્વરૂપ છે,. 1908 ના એક લેખમાં, ગાંધીજીએ કહ્યું હતું કે એક સત્યાગ્રહી (સત્યાગ્રહનો સાધક) તેના ડરથી મુક્તિ મેળવે છે અને બીજાના ગુલામ બનવાનો ઇનકાર કરે છે. સત્યાગ્રહ એ મનનું વલણ છે , અને કોઈપણ કે જેણે આ ભાવનાથી વર્તે છે – તે વિજય મેળવે છે કારણ કે તે વ્યક્તિ ભગવાન દ્વારા આશીર્વાદ પામે છે. ગાંધીજીના અનુયાયીઓએ હિન્દુ અને મુસ્લિમ બંને હતા.અને તેમણે આ પધ્ધતિથી તેમનામાં મોટો વિશ્વાસ આપવામાં મદદ કરી હતી.

શાંતિપૂર્વકનો વિરોધ જે સામાજીક અને રાજકીય બદલાવ લાવ્યો

1. બ્લેક લાઇવ મેટર

2020નો બળવો 1919, 1943 અને 1968ની માફક અમુક બાબતોમાં મળતો આવે છે: જેમાં આફ્રિકનોએ અમેરિકનો સામે શ્વેતવાદી હિંસા અને પોલીસ બર્બરતા કારણે ઉભી થયેલી નફરત છે. જેમાં ફ્લોડ સહિત, વર્ષો દરમિયાન સેંકડો લોકોનો જીવ લીધો છે. બ્રેનોના ટેલર અને અહમૌદ આર્બરી, તાજેતરના ત્રણ પીડિતો હતા. પ્રારંભિક અહેવાલો મુજબ, 2020ના મોટાભાગના વિરોધ પ્રદર્શન શાંતિપૂર્ણ રહ્યા, કેટલાંક હિંસક બન્યા..

ગુરુવારે બહાર પાડવામાં આવેલા એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે 93 ટકા વંશીય વિરોધ કરનારાઓએ અમેરિકામાં શાંતિપૂર્વક અને બિન વિનાશક રીતે વિરોધ કર્યો હતો. પણ એક મિનિટમાં રાજકીય ઉશ્કેરણીજનક ભાષણો અને જ્યોર્જ ફ્લોયડની હત્યા બાદ હિંસા થઇ હતી. બ્લેક લાઇવ મેટર આંદોલનમાં26મી મે થી 26 ઓગસ્ટ દરમિયાન 7,750 વિરોધ પ્રદર્શનો 50 રાજ્યો અને 2400 જીલ્લાઓમાં થયા હતા.

2. સોલ્ટ માર્ચ

ભીનાશ થી શુષ્ક સીઝન વચ્ચેના સંક્રમણ દરમિયાન 1930માં બ્રિટન દ્વારા લદાયેલા મીઠાના કાયદા સામે ગાંધીજીએ અહિંસક રીતે વિરોધ નોંધાવ્યો હતો, આ કાયદામાં જેમાં કોઈ પણ ભારતીય દેશમાં મીઠું એકત્રિત કરી ન શકે કે વેચી શકતો ન હતો. જેથી ગાંધીજીએ સમુદ્રના કાદવવાળા પાણીમાંથી થોડો મુઠ્ઠીભર મીઠું લેવા અરબી સમુદ્ર તરફ ૨0૦ માઇલની દાંડી યાત્રા કરી હતી. આ શાંતિપૂર્ણ હોવા છંતાય, તેના કારણે સત્તર વર્ષ બાદ ભારતને બ્રિટનથી આઝાદી મળી.

3. મતાધિકાર પરેડ

1913ના મતાધિકાર પરેડ જેવા શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શનમાં સમાન રાજકીય ભાગીદારીના હક માટે લડી રહેલી 5,000 થી વધુ હિંમતવાન મહિલાઓનો અવાજ બુલંદ થયો હતો.. આ વિરોધ એ વાતની યાદ આવે છે કે શાંતિપૂર્ણ રીતે વિરોધ કરીને સિસ્ટમ બદલી શકાય છે.

4. ડેલાનો દ્રાક્ષનો બહિષ્કાર

સીઝર ચાવેઝે શાંતિપૂર્ણ બહિષ્કાર, વિરોધ અને 25 દિવસની અહિંસક હડતાલની હિમાયત કરી હતી જેના પગલે 1960ના દાયકાના અંતમાં અમેરિકાના ખેતમજૂરો પરના શોષણકારક દુરૂપયોગને સમાપ્ત કરવા કાયદાકીય ફેરફારો થયા હતા. તેમણે ડેલાનો, કેલિફોમાં પાંચ વર્ષની હડતાલનું નેતૃત્વ કર્યું હતું, જેમાં મુખ્યત્વે અન્ડરપેડ ઓવર વર્ક ફિલિપિનો ફાર્મવર્કર્સ માટે ઓછામાં ઓછા વેતનની માંગ માટે 2,000 થી વધુ ખેડુતોને ભેગા કર્યા હતા. આને કારણે 17 મિલિયનથી વધુ અમેરિકનોએ કેલિફોર્નિયા દ્રાક્ષનો બહિષ્કાર કર્યો, જેણે સંગઠનો, વધુ સારી વેતન અને ખેતમજૂરો માટે સલામતીમાં મદદ કરી.

5. મોન્ટગોમરી બસ બહિષ્કાર

એવા સમયે હોય છે જ્યારે કોઈ વ્યક્તિની શાંતિપૂર્ણ વિરોધ કોઈની કલ્પના કરતા વધુ બદલાવ લાવી શકે છે. રોઝા પાર્ક્સ’એ મોન્ટગોમરી, અલાને બસ પર સફેદ પેસેન્જરે પોતાની બેઠક આપવાની ના પાડી અને બાદમાં સમાન હક માટે શરુ થયેલા આંદોલનને કારણે યુએસની સુપ્રિમ કોર્ટે 1956માં ચુકાદો આપ્યો કે બસની બેઠક બધા લોકો માટે એક સમાન છે.

6.સંગીત ક્રાંતિ

સંગીત અને સામાજિક સક્રિયતા લાંબા સમયથી અંહિંસા સમાન ભાગીદાર છે." સંગીત ક્રાતિ દરમિયાન, એસ્ટોનિયાએ સોવિયત યુનિયન હેઠળના શાસનમાંથી બહાર નીકળવા માટે શાબ્દિક રીતે ગાયન કર્યું. 1988 માં, 100,000 થી વધુ એસ્ટોનીયન સોવિયત શાસનનો વિરોધ કરવા સતત પાંચ રાત માટે એકઠા થયા. જે સંગીત ક્રાંતિ તરીકે જાણીતું હતું. એસ્ટોનીયન લોકો માટે, સંગીત અને ગાયન સંસ્કૃતિને જાળવવાની રીત તરીકે કામ કરે છે ..જ્યારે જર્મન, સ્વીડન, ડેનમાર્ક અને અન્ય લોકોના આક્રમણ દરમિયાન નાના પરંતુ વિકરાળ દેશમાં એસ્ટોનીયને 1991 માં, સોવિયત શાસનના દાયકાઓ પછી, ફક્ત 1.5 મિલિયન લોકો ધરાવતા આ દેશએ તેની સ્વતંત્રતા મેળવી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.