ETV Bharat / bharat

મન કી બાતઃ PM મોદીએ કહ્યું, પાકિસ્તાના નાપાક ઈરાદાઓનો જવાનોએ આપ્યો જવાબ

વડાપ્રધાન મોદીએ પોતાના 'મન કી બાત' નામના કાર્યક્રમમાં કારગિલ, કોરોના અને આત્મનિર્ભરતા વિશે વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, કેટલાંક વિદ્યાર્થી સાથે વાત થઈ જેમણે ધોરણ 10 અને 12ની પરીક્ષા પાસ કરી છે. કોરોના પર વાત કરતાં તેમણે કહ્યું કે, હવે કોરોનાનું જોખમ નથી. પરંતુ દરેક નાગરિકને સાવધાની રાખવાની જરૂર છે.

PM Modi
PM Modi
author img

By

Published : Jul 26, 2020, 1:11 PM IST

નવી દિલ્હીઃ વડાપ્રધાન મોદીએ 'મન કી બાત' નામના કાર્યક્રમમાં કારગિલ વિજય દિવસ પર વીર સૈનિકોની શહાદતને યાદ કરી હતી. તેમણે કહ્યું હતું કે, પાકિસ્તાનને ભારતને હરાવવા માટે ઘણા ષડયંત્રો રચ્યા હતા. પરંતુ યુદ્ધમાં આપણા જવાનોએ તેમની તમામ નાપાક હરકતોનો જડબાતોડ જવાબ આપી તેમના ષડયંત્રને નિષ્ફળ કર્યુ હતું. આગળ વાત કરતાં તેમણે કોરોના અને આત્મનિર્ભરતા વિશે વાત કરી હતી.

વડાપ્રધાન મોદીના સંબોધનના મહત્વના અંશ....

  • હવે કોરોનાનું જોખમ ટળ્યુ છે. છતાં પણ સૌ લોકોએ સાવધાની રાખવાની જરૂર છે.
  • એક નાગરિક તરીકે સૌએ પોતાની જવાબદારી સમજીને તમામ નિયમોના પાલન કરવા જોઈએ.
  • ગ્રામીએ ક્ષેત્રોએ તમામ દેશને એક નવી દિશા ચિંધી છે.
  • જમ્મુથી બલવીર તરફથી આ જ પ્રયાસ કરાયો હતો. પંચાયતમાં જ સેનીટાઈઝેશનનું કામ થઈ રહ્યું છે.
  • તેગાંદરબલના જૈતુના બેગમે પણ આવો જ એક નવતર પ્રયાસ કર્યો હતો. તેમણે સ્થાનિકોને ફ્રી રાશન વહેચ્યું હતું. સાથે માસ્ક અને છોડનું પણ વિતરણ કર્યુ હતું.
  • અનંતનાગથી મોહમ્મદ ઈકબાલે સ્પ્રે મશીન બનાવી
  • આત્મનિર્ભર ભારત માટે સમગ્ર દેશે પ્રાયસમાં થઈ રહ્યો છે. જેઆ અનેક ઉદાહર તમારી સામે છે.
  • બિહારમાં મધુબની પેન્ટિગ્સનો ઉપયોગ કરીને માસ્ક બનાવવામાં આવી રહ્યાં છે.
  • મણીપુરમાં વાસની બોટલ બનાવાઈ રહી છે. જે ઈકો ફ્રેન્ડલી છે.
  • લેમનગ્રાસની ખેતી ઝારખંડમાં થઈ રહી છે. જેનું તેલ બજારમાં વેચાઈ રહ્યું છે.
  • લેહ અને લદ્દાખના પણ આવા જ સમાચાર છે. જરદાળુ એક ફળ છે. તેની સુરક્ષા માટે એક વિશેષ મશીન બનાવવામાં આવ્યું છે. જેમાંથી ખેડુતોને સારા પૈસા મળે છે.
  • કચ્છમાં ડ્રેગન ફળની ખેતી કરવામાં આવી રહી છે. ઓછી જમીનમાં વધુ ઉત્પાદન હોય છે. તેમનો પ્રયાસ ડ્રેગનની આયાતને દૂર કરીને ભારતને આત્મનિર્ભર બનાવવાનો છે.
  • બિહારમાં મોતીની ખેતી શરૂ થઈ છે. મુઝફ્ફરપુર અને બેગુસરાઇમાં પ્રયાસો કરવામાં આવ્યા છે.
  • રક્ષાબંધનમાં વોકલ ફોર વોકલે પણ જોર પકડ્યું છે,
  • ભારતના લોકો સુરીનામમાં વર્ષો પહેલા ત્યાં ગયા હતા. આજે, એક ક્વાર્ટર વસ્તી મૂળ ભારતીય છે. તેની ભાષા મુખ્યત્વે ભોજપુરી છે. ત્યાંના રાષ્ટ્રપતિ આ સમુદાયના છે. અમે તેમને શુભેચ્છા પાઠવીએ છીએ.
  • આ પહેલા PM મોદીએ 11 મી જુલાઈએ મન કી બાત કાર્યક્રમ સંદર્ભે ટ્વિટ કર્યું હતું. તેમણે લખ્યું, 'મને ખાતરી છે કે આપ સૌ દ્વારા થયેલા સામૂહિક પ્રયત્નોથી સકારાત્મક પરિવર્તન આવશે. જેની પ્રેરણાદાયી વાતોથી તમે વાકેફ થશો.
  • વડાપ્રધાન મોદીએ લખ્યું હતું કે, 'તમારે એવા પ્રયત્નોથી વાકેફ હોવું જોઈએ કે જેનાથી ઘણા લોકોના જીવન બદલાયા છે. તેમણે 26 મીએ યોજાનારી મન કી બાત લોકોને વહેંચવાની અપીલ કરી હતી.
    • On Kargil Vijay Diwas, we remember the courage and determination of our armed forces, who steadfastly protected our nation in 1999. Their valour continues to inspire generations.

      Will speak more about this during today’s #MannKiBaat, which begins shortly. #CourageInKargil

      — Narendra Modi (@narendramodi) July 26, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

આ પહેલા 28 જૂને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ માસિક રેડિયો કાર્યક્રમ 'મન કી બાત'ની 66 મી આવૃત્તિમાં રાષ્ટ્રને સંબોધન કર્યું હતું. જેમાં તેમણે કોરોના વાઈરસ (કોવિડ -19) ના રોગચાળાને રોકવા માટે સાવચેત રહેવાની જરૂર પર ભાર મૂક્યો. મોદીએ કહ્યું હતું, 'અનલોકના આ સમયગાળા દરમિયાન, પ્રત્યેક વ્યક્તિએ બે મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે - કોરોનાને હરાવવા અને દેશના અર્થતંત્રને મજબૂત અને ટેકો આપવા માટે.'

વડા પ્રધાને કહ્યું હતું, 'અનલોકના સમયગાળા દરમિયાન અમારે લોકડાઉન અવધિ કરતાં વધુ જાગૃત રહેવું પડશે અને માત્ર તકેદારી તમને કોરોનાથી સુરક્ષિત કરી શકે છે. જો તમે અન્ય સાવચેતી ન રાખો તો પછી તમે તમારા સિવાય અન્ય લોકોને અને ખાસ કરીને વૃદ્ધો અને ઘરમાં રહેતા બાળકોને જોખમમાં મૂકશો. ''

તેમણે કહ્યું, 'કેટલાક લોકો કહે છે કે, 2020 શુભ નથી. લોકો ઇચ્છે છે કે આ વર્ષ કોઈ પણ રીતે પૂરુ થાય. પરંતુ ભારત હંમેશા વિવિધ દુર્ઘટનાઓ અને પડકારોમાં વિજય મેળવીને ઐતિહાસિક રીતે હંમેશાં ચમક્યું છે અને મજબુત બન્યું છે"

પીએમ મોદીએ કહ્યું કે અનલોકના સમયગાળામાં આવી ઘણી વસ્તુઓ અનલlક કરવામાં આવી રહી છે, જેમાં ભારત દાયકાઓથી બંધાયેલું હતું.વર્ષોથી અમારું માઇનિંગ સેક્ટર લોકડાઉનમાં હતું. વ્યાપારી હરાજીને મંજૂરી આપવાના નિર્ણયથી પરિસ્થિતિ સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે. કેન્દ્ર સરકારે તાજેતરમાં જ કોલસા બ્લોકની હરાજીની પ્રક્રિયા શરૂ કરી હતી.

મોદીએ સ્પેસ સેક્ટરને ખાનગી ક્ષેત્રમાં ખોલવાના સરકારે લીધેલા નિર્ણયનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, 'થોડા દિવસો પહેલા અવકાશ ક્ષેત્રે ઐતિહાસિક સુધારા કરવામાં આવ્યા હતા. તે સુધારાઓ દ્વારા વર્ષોથી લોકડાઉનમાં બંધ રહેલા આ ક્ષેત્રને આઝાદી મળી. આનાથી માત્ર આત્મનિર્ભર ભારતના અભિયાનને વેગ મળશે, સાથે જ દેશની તકનીકીમાં પણ આગોતરી પ્રગતિ થશે.''

કૃષિમાં સુધારો લાવવા માટે કોરોના સમયગાળામાં લાવવામાં આવેલા વટહુકમો અંગે મોદીએ કહ્યું હતું કે, 'તમારા કૃષિ ક્ષેત્રને જુઓ, પછી આ સેક્ટરમાં ઘણી વસ્તુઓ દાયકાઓથી લોકડાઉનમાં અટવાઇ હતી. આ ક્ષેત્ર પણ હવે અનલોક થઈ ગયું છે,

કૃષિ બજારમાં સુધારા લાવનારા નવા કાયદાના સંબંધમાં વડા પ્રધાને કહ્યું હતું કે, નવા કાયદાની સાથે, એક તરફ ખેડૂત પોતાનો પાક કોઈપણ જગ્યાએ, કોઈપણને વેચી શકે છે, સ્વતંત્રતા પ્રાપ્ત થાય છે, બીજી તરફ, તેમને વધુ લોન આપવાની ખાતરી પણ આપવામાં આવે છે. મોદીએ કહ્યું હતું કે, "એવા ઘણા ક્ષેત્રો છે જ્યાં આપણો દેશ આ તમામ કટોકટીની વચ્ચે,ઐતિહાસિક નિર્ણયો લઈને વિકાસના નવા રસ્તાઓ ખોલી રહ્યો છે."

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.