ETV Bharat / bharat

'હિટલરની નાજી જર્મનીની લાઇન પર આગળ વધી રહ્યું છે'

author img

By

Published : Dec 23, 2019, 2:59 AM IST

ગુવાહાટીઃ આસામના પૂર્વ મુખ્યપ્રધાન અને આસામ ગણ પરિષદના વરિષ્ઠ નેતા પ્રફુલ કુમાર મહંતે નાગરિક્તા સંશોધન બિલ (CAA) પર પોતાનો વિરોધ દર્શાવતા કહ્યું હતું કે, 'હિટલરની નાજી જર્મની'ની લાઇન પર ભારત આગળ વધી રહ્યું છે.

Etv Bharat, Gujarati News, CAA, CAB, NCR
હિટલરની નાજી જર્મનીની લાઇન પર આગળ વધી રહ્યું છે

આસામ ગણ પરિષદના નેતા અને પ્રદેશના બે વખત મુખ્યપ્રધાન રહી ચૂકેલા મહંતે પાર્ટી નેતૃત્વની આલોચના કરી હતી અને આરોપ લગાવ્યો હતો કે, સત્તાની લાલચમાં હાલના નેતૃત્વએ આસામના લોકોને અંધારામાં રાખ્યા છે.

મહંતે કહ્યું કે, 'ભારત બરાબર તે જ લાઇન પર આગળ વધી રહ્યું છે, જે લાઇન પર હિટલર નાજી જર્મનીમાં આગળ વધી રહ્યો હતો. આપણે સાવધાન નહીં રહીએ તો તે આપણા માટે ખતરનાક સાબિત થશે.'

તેમણે આરોપ લગાવ્યો કે, રાજ્યના મુખ્યપ્રધાન અને એક બાગી નેતાની વચ્ચે રચાયેલા ષડયંત્રના કારણે રાષ્ટ્રીય સુરક્ષા ગાર્ડની સુરક્ષા કવર પરત લેવામાં આવી છે.

પૂર્વ મુખ્યપ્રધાને કહ્યું કે, તેમની પાર્ટીએ અત્યાર સુધી ભાજપના નેતૃત્વવાળા રાજગમાં રહેવા અને રાજ્યસભામાં આ બિલનું સમર્થન કરવા છતાં તે સતત નાગરિક્તા બિલનો દરેક પ્લેટફોર્મ પર વિરોધ કરતા રહેશે.

તેમણે કહ્યું કે, સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપની સુરક્ષા કવર પરત લેવાની સૂચના તેમને શનિવારે આપવામાં આવી હતી.

Intro:Body:

'हिटलर की नाजी जर्मनी की तर्ज पर आगे बढ़ रहा है भारत'

गुवाहाटी : असम के पूर्व मुख्यमंत्री और असम गण परिषद के वरिष्ठ नेता प्रफुल्ल कुमार महंत ने संशोधित नागरिकता कानून (सीएए) पर अपना कड़ा विरोध जताते हुए कहा कि 'हिटलर की नाजी जर्मनी' की तर्ज पर भारत आगे बढ़ रहा है.

असम गण परिषद के नेता एवं प्रदेश के दो बार मुख्यमंत्री रह चुके महंत ने पार्टी नेतृत्व की आलोचना की और आरोप लगाया कि सत्ता के लालच में मौजूदा नेतृत्व ने असम के लोगों के साथ धोखा किया है.

महंत ने कहा, 'भारत ठीक उसी तर्ज पर आगे जा रहा है जैसे हिटलर का नाजी जर्मनी आगे बढ़ रहा था. हम सावधान नहीं होंगे तो यह हमारे लिए खतरनाक होगा.'

उन्होंने आरोप लगाया कि राज्य के मुख्यमंत्री और एक बागी नेता के बीच हुई साजिश के कारण राष्ट्रीय सुरक्षा गार्ड की उनकी सुरक्षा कवर वापस ले ली गई है.

पूर्व मुख्यमंत्री ने कहा कि उनकी पार्टी के अबतक भाजपा के नेतृत्व वाले राजग में बने रहने और राज्य सभा में इस विधेयक का समर्थन किये जाने के बावजूद वह लगातार संशोधित नागरिकता कानून का हर प्लेटफार्म पर विरोध करते रहेंगे.

उन्होंने कहा कि स्पेशल प्रोटेक्शन ग्रुप की सुरक्षा कवर वापस लिए जाने की सूचना उन्हें शनिवार को दी गई.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.