ETV Bharat / bharat

ટ્રૂડો 2.0: ભારત-કેનેડા સંબંધોમાં ખેંચતાણ યથાવત્ રહેવાના સંકેત - કેનેડામાં ભારતીય સમુદાય

ન્યુઝ ડેસ્કઃ કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રૂડોના નેતૃત્વમાં લિબરલ પક્ષને વિજય મળ્યો છે. જસ્ટિન ટ્રૂડો ફરીથી સત્તામાં આવ્યા પછી કેનેડાના ભારત સાથેના સંબંધ કેવા રહેશે? આ રહી સંપૂર્ણ વિગતો...

india-canada-relationship
author img

By

Published : Nov 2, 2019, 9:39 PM IST

વડાપ્રધાન જસ્ટિન ટ્રૂડોના નેતૃત્વમાં કેનેડાની લિબલર પાર્ટીને 21 ઑક્ટોબરે યોજાનાર સામાન્ય ચૂંટણીમાં સંસદીય બહુમત ગુમાવવાની આશંકા હતી. પરિણામોએ જનમત સર્વેક્ષમોની પુષ્ટિ કરી સત્તારૂઢ પક્ષને પહેલા કરતા 20 બેઠકો ઘટી કુલ 338માંથી 157 બેઠકો મળી, જે બહુમત કરતા 1 ઓછી છે. બીજી તરફ કંજરવેટિવ પક્ષ (મુખ્ય વિપક્ષ)ને લિબરલ પક્ષની સરખામણીએ વધારે વોટ મળ્યા છે. અહીં પણ ભારતની જેમ જ ફર્સ્ટ-પાસ્ટ-ધ-પોસ્ટની રીતે વધારે મત હોવા છતાં 121 બેઠક જ મેળવી શકી.

જસ્ટિન ટ્રૂડો સાથે વડાપ્રધાન મોદી
જસ્ટિન ટ્રૂડો સાથે વડાપ્રધાન મોદી

આમ, છતાં પણ કેટલાક લોકો અનુમાન લગાવી શકે છે કે આ પ્રક્રિયાના અંતમાં દેશમાં 24 સાંસદોની સાથે વામપંથી એનડીપી(નેશનલ ડેમોક્રેટિક પાર્ટી)નું નેતૃત્વ કરનાપ ઈંડો-કેનેડાઈ કિંગમેકર જગમીત સિંહનો ઉદય થશે. આ સ્થિતિમાં નવી દિલ્હીને ખુશી થવી જોઈતી હતી. પરંતુ, જમગીત સિંહને ખાલિસ્તાની હમદર્દ અને મોટાભાગે ભારતનો વિરોધ કરનાર તરીકે ઓળખાય છે. બહુમતથી થોડે દૂર રહેલી ટ્રૂડો સરકારને હવે એનડીપી અથવા બ્લૉક ક્યૂબેક (ત્રીજો સૌથી મોટો પક્ષ) પર આધાર રાખવો પડશે. આ બંને પક્ષ બહારથી કેટલાક મુદ્દા પર સમર્થન આપશે. જે ભારત-કેનેડા સંબંધ માટે સારા સમાચાર નથી.

જો કોઈ બે દેશોને સ્વાભાવિક અને નજીકના સાથી ગણાતા હતા, તો તે ચોક્કસપણે ભારત અને કેનેડા હતાં. બંને વચ્ચે અદ્ભુત મેળાપ અને સમાનતાઓ છે. બહુ-જાતિય, બહુ સાંસ્કૃતિક, મજબૂત લોકતંત્ર, અંગ્રેજી બોલવું, કાનૂનના શાસનનું પાલન કરવુ, પ્રવાસી સંબંધ, સરખી અર્થવ્યવસ્થા અને શૈક્ષણિક સંબંધ. જો કે, નસીબને બીજુ કંઈક જ મંજૂર છે. થોડા સમય સિવાય આપણા આંતરિક સંબંધ સારા નથી રહ્યાં.

અવિશ્વસનીય લાગતુ હોવા છતાં એ વાત સત્ય છે કે નરેન્દ્ર મોદી 42 વર્ષ બાદ એપ્રિલ 2015માં કેનેડાની યાત્રા કરનારા પહેલા વડાપ્રધાન છે. 2010માં દ્વિપક્ષીય નાગરિક પરમાણુ સહયોગ કરારના પરિણામ સ્વરૂપે કેટલીક વાર્તાઓ પછી પરમાણુ વાદળોને પાર કરી આ ઐતિહાસિક યાત્રાને સફળ બનાવાઈ. જે દરેક રીતે સફળ રહી. પહેલી વખત કંજર્વેટિવ પક્ષના વડાપ્રધાન સ્ટીફન હાર્ફનના નેતૃત્વવાળી કેનેડાની સરકારે સાર્વજનિક રૂપે ભારતની એકતા અને અખંડતાને જાળવી રાખવાનો સંકલ્પ લીધો. એમ લાગી રહ્યું હતુ કે બંને પક્ષો વચ્ચેના સંબંધોમાં એક નવો અધ્યાય ઉમેરાયો છે.

જો કે, ઑક્ટોબર 2015ની સામાન્ય ચૂંટણીમાં યુવા નેતા જસ્ટિન ટ્રૂડોને પ્રચંડ બહુમતી સાથે જીત મળી. વડાપ્રધાન મોદી શુભેચ્છા પાઠવનારા સૌથી પહેલા નેતાઓમાંથી એક હતા અને તેમને ભારત આવવા માટે ઉત્સાહભેર આમંત્રણ આપી દીધું. પરંતુ, લોકપ્રિય રાજનેતા, જેમણે પોતાની સરકાર અને પક્ષની અંદર ખાલિસ્તાની તત્વોને જગ્યા આપી હતી, તેમનો વિચાર કંઈક જુદો જ હતો.

ટ્રૂડોને કેનેડામાં સિખ સમુદાય દ્વારા નાણાકીય અને રાજકીય એમ બંને રીતે સમર્થન મળે છે. જે માટે તે આભારી હતાં. આ સમુદાય તેમને સિખ જસ્ટિન સિંહની રીતે સંદર્ભિત કરે છે. અંતઃ તેમને હરજીતસિંહ સજ્જનને રક્ષાપ્રધાન સહિતના મોટા વિભાગ સોંપ્યા. તેઓ ચૂંટણી અભિયાન દરમિયાન પોતાના સિખ વોટ બેન્કને મજબૂત કરવામાં લાગ્યા હતા. જે ખાલિસ્તાની તત્વોના નિયંત્રણવાળા હતા, જેઓ અનુકુળતાવાળા રાજકારણીઓને ઉદાર ભાવે ડોનેશન આપે છે. તેઓ કેટલાક સુખી કેનેડાઈ ગુરૂદ્વારોના વહીવટી અને નાણાંકીય નિયંત્રણ મેળવવામાં સફળ રહ્યાં છે. પોતાના અલગાવાદી એજન્ડાને આગળ વધારવામાં આ સંસાધનોનો ઉપયોગ કરવામાં પીછેહઠ કરતાં નથી. કેનેડાનું તંત્ર સરળતાથી આ બધુ નજર અંદાજ કરે છે.

ઐતિહાસિક રૂપે કેનેડામાં સિખોએ મોટા પ્રમાણમાં લિબરલ પક્ષને મત આપ્યા છે. 1970થી 1980ના દશકમાં પંજાબની મુશ્કેલી દરમિયાન જસ્ટિન ટ્રૂડોના પિતા અને તત્કાલિન વડાપ્રધાન પિયરે ટ્રૂડોએ વિદેશી નાગરિકો માટે કેનેડાના દરવાજા ખોલ્યા હતા, ખાસ કરીને પંજાબના પ્રવાસી નાગરિકો માટે આ દરમિયાન મોટી સંખ્યામાં સિખ કેનેડા ચાલ્યા ગયા, જે હંમેશા ભારત દ્વારા રાજનીતિક ઉત્પીડ઼ન કર્યાનો દાવો કરે છે.

કેનેડાના પશ્ચિમિ તટ પર પંજાબીઓ (સિખ વધારે)નો પ્રવાસ 20મી સદીની શરૂઆતમાં થયો. બીજો જથ્થો, જેમ ઉપર ઉલ્લેખ કરાયો છે તેમ, 1970થી 1980ના દશકમાં કેનેડા તરફ ગયો. વર્તમાનમાં ઈન્ડો કેનેડિયન સહિત પૂર્વ આફ્રિકાથી પલાયન કરનારાઓમાંથી આશરે 15 લાખ (કેનેડાની કુલ વસ્તીના 4 ટકા) સામેલ છે. હિન્દુઓમાં આશરે 10 લાખ અને 5,00,000 સિખ સમુદાયના સદસ્ય છે. હિન્દુ સમગ્ર દેશમાં ફેલાયેલા છે અને યોગ્યતાના આધારે મતદાન કરવાનું પસંદ કરે છે. સિખ ટોરંટોના ઉપનગરો જેવા મિસિસૉગા અને બ્રૈમ્પટન, સરે અને કૈલગરી જેવા વૈંકૂવર ઉપનગરોમાં કેન્દ્રિત છે.

આ તેમને 8 થી 10 બેઠકોના પરિણામને નક્કી કરતા અને જરૂરી બેઠકો મેળવી પરિણામને પ્રભાવિત કરવા માટે સક્ષમ બનાવે છે. વર્તમાન સંસદમાં 18 સિખ (ભારતમાં 13) સાંસદ છે. ઉપરાંત પંજાબી ભાષા કેનેડામાં ચોથી સૌથી વધારે બોલાનાર ભાષા બની ગઈ છે. તેના પરથી જ કેનેડામાં સિખોનું વર્ચસ્વ સમજી શકાય છે.

પ્રથમવાર, કેનેડામાં આતંકવાદના સંકટ પર સાર્વજનિક રિપોર્ટ, 2018ના અંતમાં રજૂ કરાઈ હતી. તેના આધાર પ્રમાણે 'કેનેડામાં કેટલાક લોકો સિખ(ખાલિસ્તાન) ચરમપંથી વિચારધારાઓ અને આંદોલનને સમર્થન કરે છે.' ખાલિસ્તાનિ તત્વોએ હોબાળો કરતાં સરકારે એપ્રિલ 2019માં સિખ ઉગ્રવાદના તમામ સંદર્ભોને દૂર કર્યા હતાં. પંજાબના મુખ્યપ્રધાન કેપ્ટન અમરિંદર સિહે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, કેનેડાની સરકારે આ નિર્ણય દબાણ હેઠળ લીધો છે. ટ્રૂડો આગ સાથે રમી રહ્યા છે, કારણ કે આ નિર્ણયથી ભારત-કેનેડાના સંબંધ પ્રભાવિત થશે. સિખ ઉગ્રવાદ હટાવવાથી ભારતની રાષ્ટ્રીય સુરક્ષાને પણ સંકટ છે.

નવા કેબિનેટની જાહેરાતમાં પણ સામાન્યથી વધારે સમય લેવાઈ રહ્યો છે. એનડીપી અને બ્લૉક ક્યૂબેકયૂબારે વચ્ચે વાતચીત બાદ મુદ્દા આધારિત સમર્થન અને બહારથી સમર્થનની વાતો ચાલી રહી છે. સાથે જ ગઈ વખતની જેમ ચાર સિખ કેબિનેટ પ્રધાનોને શપથ લેવડાવાય તેવી શક્યતાઓ છે. તે વાત અલગ છે કે સરકાર લઘુમતીમાં હોવાથી 4 વર્ષનો કાર્યકાળ પૂર્ણ કરે તેવી સંભાવનાઓ ઓછી છે.

આ વર્ષની શરૂઆતમાં કેનેડાની જાસૂસી એજન્સીઓએ 21 ઑક્ટોબરે ચૂંટણીને પ્રભાવિત કરવા માટે કેનેડાના પ્રવાસી સમુદાયો સાથે કામ કરનારી ચીન અને ભારતીય સરકાર અંગે એક ખાનગી રિપોર્ટ ફરતો કર્યો હતો. આ આક્ષેપોનો કોઈ પુરાવો કે ન્યાયિક રીતે જાહેર કરાયું ન હતું. આ ઘટનાક્રમ બે રાજધાનીઓ વચ્ચેની કપરી પરિસ્થિતિને દર્શાવે છે. ટૂંકમાં, કેનેડાની હાલની પરિસ્થિતિ અંતર્ગત, બંને વચ્ચેનું જોડાણ યોગ્ય ન રહે તેવી શક્યતાઓ છે. વળી, આર્થિક અને લોકો વચ્ચે થતા આદાન-પ્રદાનમાં પણ અસર થાય તેવા એંધાણ છે.

Intro:Body:

ट्रूडो 2.0 : भारत-कनाडा संबंधों में तनाव बरकरार रहने के संकेत

ટ્રૂડો 2.0 : ભારત-કેનેડા સંબંધોમાં ખેંચતાણ યથાવત્ રહેવાના સંકેત

कनाडा में पीएम जस्टिन ट्रूडो के नेतृत्व में लिबरल पार्टी को जीत हासिल हुई है. जस्टिन ट्रूडो के दोबारा सत्ता में आने के बाद कनाडा के भारत के साथ संबंध कैसे रहेंगे, पढ़ें विस्तार से

प्रधानमंत्री जस्टिन ट्रूडो के नेतृत्व में कनाडा की लिबरल पार्टी को व्यापक रूप से 21 अक्टूबर को होने वाले आम चुनावों में संसदीय बहुमत खोने की उम्मीद थी. परिणामों ने जनमत सर्वेक्षणों की पुष्टि की. सत्तारूढ़ दल की बहुमत 20 सीट गिरकर 157 (338 में से) एक साधारण बहुमत से कम हो गई. यद्यपि कंजरवेटिव पार्टी- प्रमुख विपक्षी दल - ने लिबरल पार्टी की तुलना में अधिक वोट हासिल किए, वे भारत की तरह फर्स्ट-पास्ट-द-पोस्ट प्रणाली या सर्वाधिक मत पाने वाले की जीत की प्रणाली के तहत सिर्फ 121 सीटें हासिल कर सके.

फिर भी कुछ लोग ही अनुमान लगा सकते थे कि इस प्रक्रिया के अंत में देश में 24 सांसदों के साथ वामपंथी एनडीपी (नेशनल डेमोक्रेटिक पार्टी) का नेतृत्व करने वाले इंडो-कनाडाई किंगमेकर जगमीत सिंह का उदय होगा. इस स्थिति में नई दिल्ली को आनन्दित होना चाहिए था, लेकिन जगमीत सिंह को एक मुखर खालिस्तानी हमदर्द और आदतन भारत का विरोध करने के लिए जाना जाता है. आगामी अल्पसंख्यक ट्रूडो सरकार, एनडीपी और / या ब्लॉक क्यूबेक (तीसरी सबसे बड़ी पार्टी) पर निर्भर है, जो कुछ मुद्दों पर बाहर से समर्थन देगी, इस प्रकार भारत कनाडा संबंधों के लिए ये अच्छी खबर नहीं है.

यदि किसी भी दो देशों को स्वाभाविक और करीबी सहयोगी माना जाता था, तो यकीनन वे भारत और कनाडा थे. दोनों के बीच अदभुत तालमेल और समानताएं हैं - बहु-जातीय, बहुसांस्कृतिक, मजबूत लोकतंत्र, अंग्रेजी बोलना, कानून के शासन का पालन करना, प्रवासी संबंध, पूरक अर्थव्यवस्थाएं और शैक्षिक संबंध. हालांकि, किस्मत को कुछ और मंजूर है. कुछ समय के अलावा हमारे आपसी सम्बन्ध बहुत अच्छे नहीं रहे.

यह अविश्वसनीय लगता है, फिर भी सच यह है कि नरेंद्र मोदी, 42 साल के अंतराल के बाद अप्रैल 2015 में कनाडा की यात्रा करने वाले पहले भारतीय प्रधानमंत्री थे. 2010 में द्विपक्षीय नागरिक परमाणु सहयोग समझौते के परिणामस्वरूप, कई वार्ताओं के बाद परमाणु बादल को भेदते हुए, इस ऐतिहासिक यात्रा को मुमकिन बनाया गया जो हर लिहाज से बेहद सफल रही. पहली बार कंजर्वेटिव पार्टी के प्रधानमंत्री स्टीफन हार्पर के नेतृत्व वाली कनाडाई सरकार ने सार्वजनिक रूप से भारत की एकता और अखंडता को बनाए रखने का संकल्प लिया. ऐसा लग रहा था कि दोनों पक्षों के संबंधों में एक नया अध्याय जुड़ गया है.

हालांकि, अक्टूबर 2015 में आम चुनाव ने युवा नेता जस्टिन ट्रूडो को प्रचंड बहुमत के साथ जीत मिली. पीएम मोदी बधाई देने वाले सबसे पहले नेताओं में से एक थे और उन्हें भारत आने का गर्मजोशी भरा निमंत्रण भी दिया. लेकिन, लोकप्रिय नए राजनेता, जिन्होंने अपनी सरकार और पार्टी के भीतर खालिस्तानी तत्वों को तरजीह दे रखी थी, के ख्याल कुछ और ही थे.

ट्रूडो को कनाडा में सिख समुदाय द्वारा पूरे समर्थन, वित्तीय, राजनीतिक और मौखिक प्राप्त है, जिसके लिए वे आभारी थे. यह समुदाय उन्हें सिख जस्टिन सिंह के रूप में संदर्भित करता हैं, अतः उन्होंने हरजीत सिंह सज्जन को रक्षा मंत्री सहित भारी वजन विभागों को सौंप दिया. वह चुनावी अभियानों के दौरान अपने सिख वोट बैंक को मजबूत करने में लग गए, जो ज्यादातर खालिस्तानी तत्वों द्वारा नियंत्रित थे, जो कि अनुकूल राजनीतिज्ञों को कार्यकर्ता और उदार रूप से चन्दा देते हैं. वे कई नकदी-संपन्न कनाडाई गुरुद्वारों के प्रशासनिक और वित्तीय नियंत्रण का प्रबंधन हासिल करने में कामयाब रहे हैं और अपने अलगाववादी एजेंडे को आगे बढ़ाने के लिए इन संसाधनों का उपयोग करने से कतराते नहीं हैं. कनाडाई प्रशासन बड़ी सरलता से यह सब नज़रअंदाज़ कर रहा है.

ऐतिहासिक रूप से कनाडा में सिखों ने भारी तादाद में लिबरल पार्टी को वोट दिया है. 1970 और 1980 के दशक में पंजाब की समस्या के दौरान, जस्टिन ट्रूडो के पिता तात्कालिक प्रधानमंत्री पियरे ट्रूडो ने विदेशी नागरिकों के लिए कनाडाई दरवाजे खोल दिए थे, खासकर पंजाब के अप्रवासी नागरिकों के लिए. इस दौरान बड़ी संख्या में सिख कनाडा चले गए, जो अक्सर भारत द्वारा राजनीतिक उत्पीड़न किये जाने का दावा करते हैं.

कनाडा के पश्चिमी तट पर पंजाबियों (ज्यादातर सिखों) का प्रवास 20वीं सदी की शुरुआत में हुआ. दूसरा जत्था, जैसा कि ऊपर उल्लेख किया गया है, 1970 और 1980 के दशक में कनाडा की ओर गया था. वर्तमान में इंडो कैनेडियन सहित पूर्वी अफ्रीका से पलायन करने वालों में लगभग 15 लाख (कनाडाई जनसंख्या का 4%) शामिल है. हिंदुओं में लगभग 10 लाख और 500,000 सिख समुदाय के सदस्य हैं. हिंदू पूरे देश में फैले हुए हैं और योग्यता के आधार पर मतदान करना पसंद करते हैं. सिख टोरंटो के उपनगरों जैसे मिसिसॉगा और ब्रैम्पटन, सरे और कैलगरी जैसे वैंकूवर उपनगरों में केंद्रित हैं.

यह उन्हें 8 से 10 निर्वाचन क्षेत्रों (सवारी) में परिणाम को स्वरुप देने और अतिरिक्त नंबरों से संख्या को बराबर करके परिणाम को प्रभावित करने में सक्षम बनाता है. वर्तमान संसद में 18 सिख सांसद हैं (भारत में 13) और पंजाबी कनाडा में चौथी सबसे अधिक बोली जाने वाली भाषा बन गई है. निम्नलिखित प्रकरण से समुदाय के दबदबे का अंदाजा लगाया जा सकता है.

इस साल की शुरुआत में कनाडा की खुफिया एजेंसियों ने 21 अक्टूबर के चुनावों को प्रभावित करने के लिए कनाडा में प्रवासी समुदायों के साथ काम करने वाली चीनी और भारतीय सरकारों के बारे में एक गुप्त रिपोर्ट लीक की थी. इस आरोप का कोई सबूत या औचित्य सार्वजनिक नहीं किया गया था. यह घटनाक्रम दो राजधानियों के बीच जटिल स्थिति को दर्शाता है. संक्षेप में, कनाडा में मौजूदा हालात के तहत, आधिकारिक जुड़ाव बेरंग रहने की संभावना है, जबकि आर्थिक और लोगों के बीच होने वाला आदान-प्रदान भी लड़खड़ाता नजर आने की उम्मीद है.

पहली बार, कनाडा में आतंकवाद के खतरे पर सार्वजनिक रिपोर्ट, 2018 के अंत में जारी की गई थी, उसके अनुसार, 'कनाडा में कुछ लोग सिख (खालिस्तानी) चरमपंथी विचारधाराओं और आंदोलनों का समर्थन करते हैं.' खालिस्तानी तत्वों के शोर मचाने पर सरकार ने अप्रैल 2019 में सिख उग्रवाद के सभी संदर्भों को हटा दिया. पंजाब के मुख्यमंत्री कैप्टन अमरिंदर सिंह ने साफ़ सब्दों में कहा की -कनाडा की सरकार ने यह फैसला राजनीतिक दबाव में लिया है….. ट्रूडो आग से खेल रहे हैं क्योंकि इस फैसले से भारत-कनाडा के संबंध प्रभावित होंगे. सिख अतिवाद को हटाने से भारत की राष्ट्रीय सुरक्षा को भी खतरा होगा.'

नए कैबिनेट की घोषणा सामान्य से अधिक समय ले रही है, एनडीपी और ब्लाक क्यूबेकयूबारे के बीच बातचीत मुद्दे-आधारित समर्थन और बाहरी गठबंधन के रूप में चल रही है. साथ ही, पिछली बार की तरह ही, चार सिख कैबिनेट मंत्रियों के शपथ ग्रहण की संभावना है. यह अलग बात है कि अल्पसंख्यक सरकार होने के नाते इसका 4 साल का कार्यकाल पूरा होने की संभावना नहीं है.

ન્યુઝ ડેસ્કઃ કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રૂડોના નેતૃત્વમાં લિબરલ પક્ષને વિજય મળ્યો છે. જસ્ટિન ટ્રૂડોને ફરીથી સત્તામાં આવ્યા પછી કેનેડાના ભારત સાથેના સંબંધ કેવા રહેશે? આ રહી સંપૂર્ણ વિગતો...

વડાપ્રધાન જસ્ટિન ટ્રૂડોના નેતૃત્વમાં કેનેડાની લિબલર પાર્ટીને 21 ઑક્ટોબરે યોજાનાર સામાન્ય ચૂંટણીમાં સંસદીય બહુમત ગુમાવવાની આશંકા હતી. પરિણામોએ જનમત સર્વેક્ષમોની પુષ્ટિ કરી. સત્તારૂઢ પક્ષને અગાઉ કરતા 20 બેઠકો ઘટી કુલ 338માંથી 157 બેઠકો મળી, જે બહુમત કરતા 1 ઓછી છે. બીજીતરફ કંજરવેટિવ પક્ષ (મુખ્ય વિપક્ષ)ને લિબરલ પક્ષની સરખામણીએ વધારે વોટ મળ્યા. અહીં પણ ભારતની જેમ જ ફર્સ્ટ-પાસ્ટ-ધ-પોસ્ટની રીતે વધારે મત હોવા છતાં 121 બેઠક જ મેળવી શકી. 

આમ છતાં પમ કેટલાક લોકો અનુમાન લગાવી શકે છે કે આ પ્રક્રિયાના અંતમાં દેશમાં 24 સાંસદોની સાથે વામપંથી એનડીપી(નેશનલ ડેમોક્રેટિક પાર્ટી)નું નેતૃત્વ કરનાપ ઈંડો-કેનેડાઈ કિંગમેકર જગમીત સિંહનો ઉદય થશે. આ સ્થિતિમાં નવી દિલ્હીને ખુશી થવી જોઈતી હતી, પરંતુ જમગીત સિંહને ખાલિસ્તાની હમદર્દ અને મોટાભાગે ભારતનો વિરોધ કરનાર તરીકે ઓળખાય છે. બહુમતથી થોડે દૂર રહેલી ટ્રૂડો સરકારને હવે એનડીપી અથવા બ્લૉક ક્યૂબેક (ત્રીજો સૌથી મોટો પક્ષ) પર આધાર રાખવો પડશે. આ બંને પક્ષ બહારથી કેટલાક મુદ્દા પર સમર્થન આપશે. જે ભારત-કેનેડા સંબંધ માટે સારા સમાચાર નથી.

જો કોઈ બે દેશોને સ્વાભાવિક અને નજીકના સાથી ગણાતા હતા, તો તે ચોક્કસપણે ભારત અને કેનેડા હતા. બંને વચ્ચે અદ્ભુત મેળાપ અને સમાનતાઓ છે. બહુ-જાતિય, બહુસાંસ્કૃતિક, મજબૂત લોકતંત્ર, અંગ્રેજી બોલવું, કાનૂનના શાસનનું પાલન કરવુ, પ્રવાસી સંબંધ, સરખી અર્થવ્યવસ્થા અને શૈક્ષણિક સંબંધ. જો કે, નસીબને બીજુ કંઈ મંજૂર છે. થોડા સમય સિવાય આપણા આંતરિક સંબંધ સારા નથી રહ્યાં.

અવિશ્વસનીય લાગતુ હોવા છતાં એ વાત સત્ય છે કે નરેન્દ્ર મોદી 42 વર્ષ બાદ એપ્રિલ 2015માં કેનેડાની યાત્રા કરનારા પહેલા વડાપ્રધાન છે. 2010માં દ્વિપક્ષીય નાગરિક પરમાણુ સહયોગ કરારના પરિણામ સ્વરૂપ કેટલીય વાર્તાઓ પછી પરમાણુ વાદળોને પાર કરી આ ઐતિહાસિક યાત્રાને સફળ બનાવાઈ. જે દરેક રીતે સફલ રહી. પહેલી વખત કંજર્વેટિવ પક્ષના વડાપ્રધાન સ્ટીફન હાર્ફનના નેતૃત્વવાળી કેનેડાની સરકારે સાર્વજનિક રૂપે ભારતની એકતા અને અખંડતાને જાળવી રાખવાનો સંકલ્પ લીધો. એમ લાગી રહ્યું હતુ કે બંને પક્ષો વચ્ચેના સંબંધોમાં એક નવો અધ્યાય ઉમેરાયો છે.

જો કે, ઑક્ટોબર 2015ની સામાન્ય ચૂંટણીમાં યુવા નેતા જસ્ટિન ટ્રૂડોને પ્રચંડ બહુમતી સાથે જીત મળી. વડાપ્રધાન મોદી શુભેચ્છા પાઠવનારા સૌથી પહેલા નેતાઓમાંથી એક હતા અને તેમને ભારત આવવા માટે ઉત્સાહભેર આમંત્રણ આપી દીધું. પરંતુ લોકપ્રિય રાજનેતા, જેમણે પોતાની સરકાર અને પક્ષની અંદર ખાલિસ્તાની તત્વોને જગ્યા આપી હતી, તેમનો વિચાર કંઈક જુદો જ હતો.

ટ્રૂડોને કેનેડામાં સિખ સમુદાય દ્વારા નાણાકીય અને રાજકીય એમ બંને રીતે સમર્થન મળે છે. જે માટે તે આભારી હતા. આ સમુદાય તેમને સિખ જસ્ટિન સિંહની રીતે સંદર્ભિત કરે છે. અતઃ તેમને હરજીતસિંહ સજ્જનને રક્ષાપ્રધાન સહિતના મોટા વિભાગ સોંપ્યા. તેઓ ચૂંટણી અભિયાન દરમિયાન પોતાના સિખ વોટ બેન્કને મજબૂત કરવામાં લાગ્યા હતા. જે ખાલિસ્તાની તત્વોના નિયંત્રણવાળા હતા, જેઓ અનુકુળતાવાળા રાજકારણીઓને ઉદાર ભાવે ડોનેશન આપે છે. તેઓ કેટલાય સુખી કેનેડાઈ ગુરૂદ્વારોના વહીવટી અને નાણાંકીય નિયંત્રણ મેળવવામાં સફળ રહ્યાં છે. પોતાના અલગાવાદી એજન્ડાને આગળ વધારવામાં આ સંસાધનોનો ઉપયોગ કરવામાં પીછેહઠ કરતાં નથી. કેનેડાનું તંત્ર સરલતાથી આ બધુ નજરઅંદાજ કરે છે.

ઐતિહાસિક રૂપે કેનેડામાં સિખોએ મોટા પ્રમાણમાં લિબરલ પક્ષને મત આપ્યા છે. 1970થી 1980ના દશકમાં પંજાબની મુશ્કેલી દરમિયાન જસ્ટિન ટ્રૂડોના પિતા અન તત્કાલિન વડાપ્રધાન પિયરે ટ્રૂડોએ વિદેશી નાગરિકો માટે કેનેડાના દરવાજા ખોલ્યા હતા, ખાસ કરીને પંજાબના અપ્રવાસી નાગરિકો માટે. આ દરમિયાન મોટી સંખ્યામાં સિખ કેનેડા ચાલ્યા ગયા, જે હંમેશા ભારત દ્વારા રાજનીતિક ઉત્પીડ઼ન કર્યાનો દાવો કરે છે.

કેનેડાના પશ્ચિમિ તટ પર પંજાબીઓ (સિખ વધારે)નો પ્રવાસ 20મી સદીની શરૂઆતમાં થયો. બીજો જથ્થો, જેમ ઉપર ઉલ્લેખ કરાયો છે તેમ, 1970થી 1980ના દશકમાં કેનેડા તરફ ગયો. વર્તમાનમાં ઈન્ડો કેનેડિયન સહિત પૂર્વ આફ્રિકાથી પલાયન કરનારાઓમાંથી આશરે 15 લાખ (કેનેડાની કુલ વસ્તીના 4 ટકા) સામેલ છે. હિન્દુઓમાં આશરે 10 લાખ અને 500,000 સિખ સમુદાયના સદસ્ય છે. હિન્દુ સમગ્ર દેશમાં ફેલાયેલા છે અને યોગ્યતાના આધારે મતદાન કરવાનું પસંદ કરે છે. સિખ ટોરંટોના ઉપનગરો જેવા મિસિસૉગા અને બ્રૈમ્પટન, સરે અને કૈલગરી જેવા વૈંકૂવર ઉપનગરોમાં કેન્દ્રિત છે.

આ તેમને 8થી 10 બેઠકોના પરિણામને નક્કી કરતા અને જરૂરી બેઠકો મેળવી પરિણામને પ્રભાવિત કરવા માટે સક્ષમ બનાવે છે. વર્તમાન સંસદમાં 18 સિખ (ભારતમાં 13) સાંસદ છે. ઉપરાંત પંજાબી ભાષા કેનેડામાં ચોથી સૌથી વધારે બોલાનાર ભાષા બની ગઈ છે. તેના પરથી જ કેનેડામાં સિખોનું વર્ચસ્વ સમજી શકાય છે.

પ્રથમવાર, કેનેડામાં આતંકવાદના સંકટ પર સાર્વજનિક રિપોર્ટ, 2018ના અંતમાં રજૂ કરાઈ હતી. તેના આધાર પ્રમાણે 'કેનેડામાં કેટલાક લોકો સિખ(ખાલિસ્તાન) ચરમપંથી વિચારધારાઓ અને આંદોલનને સમર્થન કરે છે.' ખાલિસ્તાનિ તત્વોએ હોબાળો કરતાં સરકારે એપ્રિલ 2019માં સિખ ઉગ્રવાદના તમામ સંદર્ભોને દૂર કર્યા. પંજાબના મુખ્યપ્રધાન કેપ્ટન અમરિંદર સિહે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, કેનેડાની સરકારે આ નિર્ણય દબાણ હેઠળ લીધો છે. ટ્રૂડો આગ સાથે રમી રહ્યા છે, કારણ કે આ નિર્ણયથી ભારત-કેનેડાના સંબંધ પ્રભાવિત થશે. સિખ ઉગ્રવાદ હટાવવાથી ભારતની રાષ્ટ્રીય સુરક્ષાને પણ સંકટ છે.

નવા કેબિનેટની જાહેરાતમાં પણ સામાન્યથી વધારે સમય લેવાઈ રહ્યો છે. એનડીપી અને બ્લૉક ક્યૂબેકયૂબારે વચ્ચે વાતચીત બાદ મુદ્દા આધારિત સમર્થન અને બહારથી સમર્થનની વાતો ચાલી રહી છે. સાથે જ ગઈ વખતની જેમ ચાર સિખ કેબિનેટ પ્રધઆનોને શપથ લેવડાવાય તેવી શક્યતાઓ છે. એ વાત અલગ છે કે સરકાર લઘુમતીમાં હોવાથી 4 વર્ષનો કાર્યકાળ પૂર્ણ કરે તેવી સંભાવનાઓ ઓછી છે.

આ વર્ષની શરૂઆતમાં કેનેડાની જાસૂસી એજન્સીઓએ 21 ઑક્ટોબરે ચૂંટણીને પ્રભાવિત કરવા માટે કેનેડાના પ્રવાસી સમુદાયો સાથે કામ કરનારી ચીન અને ભારતીય સરકાર અંગે એક ખાનગી રિપોર્ટ ફરતો કર્યો હતો. આ આક્ષેપોનો કોઈ પુરાવો કે ન્યાયિક રીતે જાહેર કરાયું નહોતુ. આ ઘટનાક્રમ બે રાજધાનીઓ વચ્ચેની કપરી પરિસ્થિતિને દર્શાવે છે. ટૂંકમાં, કેનેડાની હાલની પરિસ્થિતિ અંતર્ગત, બંને વચ્ચેનું જોડાણ યોગ્ય ન રહે તેવી શક્યતાઓ છે. વળી, આર્થિક અને લોકો વચ્ચે થતા આદાન-પ્રદાનમાં પણ અસર થાય તેવા એંધાણ છે.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.