આ અકસ્માતમાં 10 લોકો ઇજાગ્રસ્ત થયા છે. સુવિધાઓ વ્યક્તિને સરળ જીવન પુરૂં પાડે છે, પરંતુ એ જ સુવિધાઓમાં અચાનક દુર્ઘટના સર્જાતા આફતને આમંત્રણ આપી શકે છે. શહેરમાં દરરોજ MMTSમાં હજારો લોકો મુસાફરી કરે છે, ત્યારે રેલવેની બેદરકારી સામે આવતા આ હજારો લોકોના જીવ જોખમમાં મુકાયા હતા.
હૈદરાબાદઃ MMTS ટ્રેન અને કર્નૂલ ઇન્ટરસીટી એક્સપ્રેસ વચ્ચે અકસ્માત - Indian Railway
હૈદરાબાદઃ શહેરમાં ચાલતી MMTS ટ્રેન અને કર્નૂલ ઇન્ટરસીટી એક્સપ્રેસ વચ્ચે અકસ્માત સર્જાતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. દક્ષિણ મધ્ય રેલવેની બેદરકારીથી MMTS લોકલ ટ્રેન કાચીગુડા રેલવે સ્ટેશન નજીક કર્નૂલ ઇન્ટરસિટી એક્સપ્રેસ ટ્રેન સાથે ટકરાતા મોટી દુર્ઘટના ટળી હતી.
આ અકસ્માતમાં 10 લોકો ઇજાગ્રસ્ત થયા છે. સુવિધાઓ વ્યક્તિને સરળ જીવન પુરૂં પાડે છે, પરંતુ એ જ સુવિધાઓમાં અચાનક દુર્ઘટના સર્જાતા આફતને આમંત્રણ આપી શકે છે. શહેરમાં દરરોજ MMTSમાં હજારો લોકો મુસાફરી કરે છે, ત્યારે રેલવેની બેદરકારી સામે આવતા આ હજારો લોકોના જીવ જોખમમાં મુકાયા હતા.
હૈદરાબાદઃ MMTS ટ્રેન અને કર્નૂલ ઇન્ટરસીટી એક્સપ્રેસ વચ્ચે અકસ્માત

Conclusion: