ETV Bharat / bharat

53મી વખત બદલી પર IAS ખેમકાએ વ્યકત કર્યું દુ:ખ, કહ્યું-મળ્યું પ્રામાણિકતાનું ઇનામ

ચંદીગઢ: હરિયાણામાં એક વખત ફરી મોટી પ્રશાસનિક ફેરબદલી થઈ છે. હરિયાણા સરકાર વરિષ્ઠ IAS અધિકારી અશોક ખેમકા સહિત 14 IAS અધિકારીઓની બદલી કરવામાં આવી છે. હરિયાણાની વરિષ્ઠ ભારતીય વહીવટી સેવા અધિકારી (IAS) અશોક ખેમકાની 53મી વખત બદલી કરવામાં આવી છે. ખેમકાની આ બદલી લગભગ આઠ મહિના પછી થઈ છે. તેમની આર્કાઇવ્સ, પુરાતત્વ અને સંગ્રહાલય વિભાગમાં બદલી કરવામાં આવી છે.

ashok khemka
ashok khemka
author img

By

Published : Nov 29, 2019, 2:49 PM IST

બદલી બાદ તેમણે ટ્વિટ કરીને કહ્યું કે, ફરી બદલી. ફરીથી ત્યા આવ્યા. કાલે બંધારણ દિવસની ઉજવણી કરાઈ. આજે સુપ્રીમ કોર્ટના આદેશ તેમજ નિયમોને વધુ એક વખત તોડવામાં આવ્યા. કેટલાક ખુશ થશે. અંતિમ મુકામે જો લાગ્યો. ઈમાનદારીનું ઈનામ.

ashok khemka
સૌજન્ય: ટ્વિટર

ખેમકાએ મહારાષ્ટ્રની રાજનીતિક ઘટનાક્રમ પર કર્યું હતુ ટ્વિટ
બદલી પહેલા IAS ખેમકાએ મહારાષ્ટ્રની રાજનીતિક ઘટનાક્રમ પર ટ્વિટ કર્યું હતુ. અશોક ખેમકાએ કટાક્ષ કરતા કહ્યું હતુ કે, ધારાસભ્યોની ખરીદી કરવામાં આવે, તેમને બંધક બનાવવા બધું જ જાહેર સેવા માટે કરવામાં આવે છે, જનસેવા જેવો સુઅવસર ને છોડી ન દેવો, વંચિત રહેવાથી દુ:ખ થાય છે. થવા દો, ઘણાં સંઘર્ષ થવા દો, ભાગીદારીમાં ભાગ પાડીને સેવા કરવામાં આવશે.

ashok khemka
સૌજન્ય: ટ્વિટર

કોણ છે અશોક ખેમકા

1991માં સમયમાં અશોક ખેમકાની ગણતરી ખુબ જ પ્રતિષ્ઠિત અધિકારીઓમાં થાય છે. તે જે વિભાગમાં છે ત્યા અનિયમિતતાનો ખુબ વિરોધ થાય છ. સામાજિક ન્યાય તેમજ અઘિકારીતા વિભાગમાં પણ ખેમકાએ ભ્રષ્ટાચાર વિરૂદ્ધ મોરચો માંડ્યો હતો. તેમણે હરિયાણાના નેતા કૃષ્ણકુમાર બેદી વિરુદ્ધ મોરચો માંડ્યો હતો. જીપના દુરૂપયોગને લઈને ખેમકાને તેના જ વિભાગના પ્રધાન રહી ચૂક્યા કૃષ્ણકુમાર બેદી વચ્ચે ખેંચતાણ થઈ હતી.

ashok khemka
53મી વખત અશોક ખેમકાની બદલી થઈ
ashok khemka
53મી વખત અશોક ખેમકાની બદલી થઈ
ashok khemka
53મી વખત અશોક ખેમકાની બદલી થઈ

અશોક ખેમકાને એક વખત ફરી સંગ્રહાલય તેમજ પુરાતત્વ વિભાગમાં મોકલવામાં આવ્યા છે. ખેમકાની બદલીની ગણતરીનો આંકડો સતત વધતો જાય છે. ચૌટાલાથી લઈને હુડ્ડા સરકારમાં પણ ખેમકા ચર્ચાઓમાં રહ્યા હતા. ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્રસિંહ હૂડ્ડા સરકારમાં રોબર્ટ વાડ્રા ડીએલએફ લેન્ડ ડીલને ઉજાગર કરનાર અશોક ખેમકાની ભૂતકાળમાં બદલીઓ થઈ હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.