ETV Bharat / bharat

BIRTHDAY SPECIAL: ભારતીય સંગીતકાર અને ગાયક શંકર મહાદેવનનો આજે 52મો જન્મદિવસ... - Speacial Story

ન્યૂઝ ડેસ્ક: શંકર મહાદેવનનો જન્મ તમિલ અય્યકર પરિવારમાં 3 માર્ચ 1967માં ચેંબુરના થયો હતો. શંકર મહાદેવન એક ભારતીય ગાયક છે, અને શંકર-અહેસાન-લૉય તિહરીનો હિસ્સો છે. શંકર મહાદેવનને ચાર વખત રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર આપવામાં આવ્યો છે. જેમાં ત્રણ વખત સર્વશ્રેષ્ઠ પુરુષ પાર્શ્વગાયક માટે સર્વશ્રેષ્ઠ સંગીત નિર્દેશક માટે પુરસ્કાર આપવામાં આવ્યો છે. મહાદેવને શંકર મહાદેવન અકાદમીની સ્થાપના કરી હતી, જે દુનિયાભરના સંગીત વિદ્યાર્થીઓને ઓનલાઇન ભારતીય સંગીત શીખવાડે છે.

ડિઝાઇન ફોટો
author img

By

Published : Mar 3, 2019, 1:55 PM IST

વ્યકિતગત જીવનઃ
શંકર મહાદેવનનો જન્મ ચેંબુરમાં કેરલના પલક્કડથી આવેલા એક તમિલ પરિવારમાં થયો હતો. તેણે બાળપણથી જ હિન્દુસ્તાની અને કર્નાટક સંગીત શીખવાનું શરુ કરી દીધું હતું. પાંચ વર્ષની ઉંમરમાં જ વીણા વગાડવાનું શરુ કરી દીધું હતું. મહાદેવને પ્રસિધ્ધ મરાઠી સંગીતકાર પંડિત શ્રીનિવાસ ખલે પાસેથી સંગીતનું શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું. મહાદેવને 1988માં કોમ્પ્યુટર વિજ્ઞાન અને સોફ્ટવેર એન્જિનિયરીંગમાં સ્નાતક કર્યું અને સંગીતના ક્ષેત્રમાં આવ્યા પહેલા લિંડિગ એજ નામની કંપનીમાં એક સોફ્ટવેર એન્જિનિયરના રુપમાં કાર્યરત હતી.

અભ્યાસઃ
2015માં તેમણે મરાઠી ફિલ્મ કટયાર કલજાત ધુસલીમાં એક અભિનેતાના રુપમાં પહેલીવાર અભિનય કર્યો હતો. જો 1960ના દશકનું નાટક રુપાંતર હતું. તેમણે તમિલ, મરાઠી, હિન્દી, કન્નડ અને અંગ્રેજી ભાષામાં ગીતો ગાયા છે. તેનો પહેલો આલ્બમ "બ્રીથલેસ" હતું, જેમાં તેમણે એક પણ શ્વાસ લીધા વગર ગીત ગાયું હતું.

ડિઝાઇન ફોટો

કારકિર્દીઃ
તેમની પત્નિનું નામ સંગીતા મહાદેવન છે, અને તેમને બે દિકરાઓ છે. જ્યેષ્ઠ મહાદેવન ગાયક છે, જેણે 2013માં ફિલ્મ 'ભાગ મિલ્ખા ભાગ'નું ગીત "જિંદા" થી ગીત ગાવાની શરુઆત કરી. તેનો નાનો દિકરો પણ ગાયક છે, તેણે 2013માં 'ધૂમ 3'નું ગીત "બંદે હૈ હમ"માં ગીત ગાયું છે. મહાદેવને તમિલ, મરાઠી, હિન્દી અને અંગ્રજી ભાષામાં પણ ગીતો ગાયા છે.

undefined

દૂરદર્શન પર 'સ્કુલ ચલે હમ'નું નિર્દેશન કર્યું હતું. તે ZEE ટીવીમાં સારે-ગા-મા-પા ચેલેન્જ 2009માં જજ તરીકે પણ આવી ગયા છે. તે સિવાય તે સ્ટાર પ્લસનો શૉ મ્યૂઝીકલમાંથી તે આજે જજ સુધી પહોંચી ગયા છે. તે સાથે આ શૉમાં તેમની ટીમ પણ વિજ્યી થઇ છે.

વર્ષ 2011માં શંકર મહાદેવને ઓનલાઇન અકાદમીની શરુઆત કરી હતી. આ ઓનલાઇન અકાદમી તરફથી શંકર દુનિયાભરના વિદ્યાથીને સંગીત શીખવાડે છે.

Intro:Body:

BIRTHDAY SPECIAL:  ભારતીય સંગીતકાર અને ગાયક શંકર મહાદેવનનો આજે 52મો જન્મદિવસ...  

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.