નવી દિલ્હી: ભારત સરકારે શનિવારે સાંજે એવોર્ડ 2020નું લિસ્ટ જાહેર કર્યુ હતું. જેમાં 118ને પદ્મ શ્રી એવોર્ડ એનાયત કરશે. આ લિસ્ટમાં 7 પદ્મ વિભૂષણ, 16 પદ્મ ભૂષણ અને 118 પદ્મશ્રી એવોર્ડ આપવામાં આવશે.
ભારત સરકારે જાહેર કરેલા લિસ્ટ મુજબ સામાજિક કાર્યકર્તા, કલા, ચિકિત્સા, સાહિત્ય અને શિક્ષા જેવી અનેક કેટેગરીમાં એવોર્ડ એનાયત કરાયા છે. આ એવોર્ડ એનાયતમાં ભોપાલ ગેસકાંડ મામલે સામાજિક કાર્યકર્તા અબ્દુલ જબ્બારને મરણોપરાંત પદ્મ શ્રીથી નવાજશે. જેનું નવેમ્બર-2019માં અવસાન થયું હતું. આ ઉપરાંત ગુજરાતમાંથી બાલકૃષ્ણ દેશીને ખેતીમાં સારૂ કામ કરવા બદલ પદ્મ ભૂષણથી સન્માનિત કરાશે. શાહબુદીન રાઠોડ, સરિતા જોષી, યઝદી કરંજિયા, સુધીર જૈન, એચ.એમ.દેસાઇને પદ્મ શ્રીથી નવાજવામાં આવશે. આ ઉપરાંત મોબમ્મદ શરીફ, તુલસી ગૌડા, મુન્ના માસ્ટર, જગદીશ લાલ આહુજાને પણ પદ્મ શ્રી એનાયત કરાશે.
પદ્મ વિભૂષણ
નામ | ક્ષેત્ર | રાજ્ય |
જ્યોર્જ ફર્નાન્ડિસ (મરણોપરાંત) | લોકસેવા | બિહાર |
અરુણ જેટલી (મરણોપરાંત) | લોકસેવા | દિલ્હી |
અનિરુદ્ધ જગન્નાથ | લોકસેવા | મોરિશસ(દેશ) |
એમ સી મેરીકોમ | રમત-ગમત | મણિપુર |
છન્નુ લાલ મિશ્રા | કલા | ઉત્તર પ્રદેશ |
સુષમા સ્વરાજ (મરણોપરાંત) | લોકસેવા | દિલ્હી |
સ્વામી વિશ્વેસતીર્થ(મરણોપરાંત) | આધ્યાત્મ | કર્ણાટક |
પદ્મ ભૂષણ
નામ | ક્ષેત્ર |
પી.વી.સિંધુ | રમત-ગમત |
મનોહર પર્રિકર (મરણોપરાંત) | લોકસેવા |
આનંદ મહિન્દ્રા | ઉદ્યોગ અને વ્યાપાર |
મોહમ્મદ મુમતાજ અલી | આધ્યાત્મ |
સૈયદ મુજ્જિમ અલી(મરણોપરાંત) | લોકસેવા |
મુજફ્ફર હુસૈન બેગ | લોકસેવા |
અજય ચક્રવર્તી | કલા |
મનોજ દાસ | સાહિત્ય અને શિક્ષા |
બાલકૃષ્ણ દોશી | ખેતી |
કે. જગન્નાથ | સમાજસેવા |
એમ.સી.જમીર | લોકસેવા |
અનિલ પ્રકાશ જોશી | સમાજસેવા |
ટી.લૈડોલ | ચિકિત્સા |
નીલકાંત રામકૃષ્ણ મેનન(મરણોપરાંત) | લોકસેવા |
પ્રોફેસર જગદીશ શેઠ | સાહિત્ય અને શિક્ષા |
વેણુ શ્રીનિવાસન | ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રી |
પદ્મ શ્રી
નામ | ક્ષેત્ર | રાજ્ય/દેશ |
યઝદી નોશીરવાન કરંજિયા | કલા | ગુજરાત |
ગુરુ શશધર આચાર્ય | કલા | ઝારખંડ |
ઇન્દિરા પી.પી. બોરા | કલા | આસામ |
મદન સિંહ ચૌહાણ | કલા | છત્તીસગઢ |
વજિરા ચિત્રસેના | કલા | શ્રીલંકા |
પુરુષોત્તમ દધીચ | કલા | મધ્ય પ્રદેશ |
ઉત્સવ ચરણ દાસ | કલા | ઓડિશા |
યદલા ગોપાલરાવ | કલા | આંધ્ર પ્રદેશ |
મિત્રભાનુ ગૌંટિયા | કલા | ઓડિશા |
મધુ મંસૂરી હસમુખ | કલા | ઝારખંડ |
મનમોહન મહાપાત્રા(મરણોપરાંત) | કલા | ઓડિશા |
ઉસ્તાદ અનવર ખાન માંગણિયાર | કલા | રાજસ્થાન |
અદનાન સામી | કલા | મહારાષ્ટ્ર |
મૂઝિક્કલ પંકજાક્ષી | કલા | કેરળ |
દયા પ્રકાશ સિન્હા | કલા | ઉત્તર પ્રદેશ |
એકતા કપૂર | કલા | મહારાષ્ટ્ર |
વી.કે. મુન્નુસ્વામી | કલા | પોંડિચેરી |
કાલી શબી મહેબૂબ અને શેખ મહેબૂબ સુબાની | કલા | તમિલનાડુ |
મુન્ના માસ્ટર | કલા | રાજસ્થાન |
કંગના રનૌત | કલા | મહારાષ્ટ્ર |
સરિતા જોશી | કલા | મહારાષ્ટ્ર |
કરન જોહર | કલા | મહારાષ્ટ્ર |
શાંતિ જૈન | કલા | બિહાર |
મણિલાલ નાગ | કલા | પશ્ચિમ બંગાળ |
શ્યામ સુંદર શર્મા | કલા | બિહાર |
દલાવઈ ચલપતિ રાવ | કલા | આંધ્ર પ્રદેશ |
સુરેશ વાડકર | કલા | મહારાષ્ટ્ર |
લલિતા અને સરોજા ચિદમ્બરમ (સંયુક્ત) | કલા | તમિલનાડુ |
ડો. યોગી એરોન | ચિકિત્સા | ઉત્તરાખંડ |
પદ્માવતી બંદોપાધ્યાય | ચિકિત્સા | ઉત્તર પ્રદેશ |
સુશોવન બેનર્જી | ચિકિત્સા | પશ્ચિમ બંગાળ |
રવિ કન્નન આર. | ચિકિત્સા | આસામ |
દિગંબર બહેરા | ચિકિત્સા | ચંદીગઢ |
બેંગલોર ગંગાધર | ચિકિત્સા | કર્ણાટક |
અરુણોદય મોન્ડલ | ચિકિત્સા | પશ્ચિમ બંગાળ |
નરિન્દરનાથ ખન્ના | ચિકિત્સા | ઉત્તર પ્રદેશ |
શાંતિ રાય | ચિકિત્સા | બિહાર |
કુશન કોંવર સરમા | ચિકિત્સા | આસામ |
સાંદ્રા ડેસા સૌઝા | ચિકિત્સા | મહારાષ્ટ્ર |
લીલા જોશી | ચિકિત્સા | મધ્ય પ્રદેશ |
શાહબુદ્દીન રાઠોડ | સાહિત્ય અને શિક્ષા | ગુજરાત |
એચ.એમ. દેસાઈ | સાહિત્ય અને શિક્ષા | ગુજરાત |
નારાયણ જોશી કરાયલ | સાહિત્ય અને શિક્ષા | ગુજરાત |
દમયંતી બેશરા | સાહિત્ય અને શિક્ષા | ઓડિશા |
કાઝી માસૂમ અખ્તર | સાહિત્ય અને શિક્ષા | પશ્ચિમ બંગાળ |
ગ્લોરિયા અરીરા | સાહિત્ય અને શિક્ષા | બ્રાઝિલ |
લિલ બહાદુર છેત્રી | સાહિત્ય અને શિક્ષા | આસામ |
બેનિચન્દ્ર જમાતિયા | સાહિત્ય અને શિક્ષા | ત્રિપુરા |
સી. કામલોવા | સાહિત્ય અને શિક્ષા | મિઝોરમ |
એસ.પી. કોઠારી | સાહિત્ય અને શિક્ષા | યુએસએ |
અભિરાજ રાજેન્દ્ર મિશ્રા | સાહિત્ય અને શિક્ષા | હિમાચલ પ્રદેશ |
વીણાપાણી મોહંતી | સાહિત્ય અને શિક્ષા | ઓડિશા |
પૃથ્વિન્દ્ર મુખર્જી | સાહિત્ય અને શિક્ષા | ફ્રાન્સ |
ચંદ્રશેખરન નાયર | સાહિત્ય અને શિક્ષા | કેરળ |
શિવદત્ત નિર્મોહી | સાહિત્ય અને શિક્ષા | જમ્મુ અને કાશ્મીર |
પૂ લાલબિયાત્કંગ પચાઉ | સાહિત્ય અને શિક્ષા | મિઝોરમ |
પ્રશાંત કુમાર પટનાયક | સાહિત્ય અને શિક્ષા | યુએસએ |
જોગેન્દ્રનાથ ફુકાન | સાહિત્ય અને શિક્ષા | આસામ |
યોગેશ પ્રવીણ | સાહિત્ય અને શિક્ષા | ઉત્તર પ્રદેશ |
વિજયસારથી શ્રીભાષ્યમ | સાહિત્ય અને શિક્ષા | તેલંગાણા |
યેશે દોરજી થોંગચી | સાહિત્ય અને શિક્ષા | અરુણાચલ પ્રદેશ |
રોબર્ટ થુરમન | સાહિત્ય અને શિક્ષા | યુએસએ |
મિનાક્ષી જૈન | સાહિત્ય અને શિક્ષા | દિલ્હી |
પ્રો. ઇન્દ્ર દાસનાયકે(મરણોપરાંત) | સાહિત્ય અને શિક્ષા | શ્રીલંકા |
સંપત કુમાર અને વિદુષી જયાલક્ષ્મી (સંયુક્ત) | સાહિત્ય, શિક્ષા અને પત્રકારત્વ | કર્ણાટક |
જગદીશ લાલ આહુજા | સમાજ સેવા | પંજાબ |
પવાર પોપટરાવ ભાગુજી | સમાજસેવા | મહારાષ્ટ્ર |
ગુરદીપ સિંહ | સમાજ સેવા | ગુજરાત |
એમ.કે. કુંજોલ | સમાજ સેવા | કેરળ |
સત્યનારાયણ મૂંડચૂર | સમાજ સેવા | અરુણાચલ પ્રદેશ |
તેત્સૂ નાકામુરા | સમાજ સેવા | અફઘાનિસ્તાન |
એસ. રામક્રિશનન | સમાજ સેવા | તમિલનાડુ |
કલ્યાણ સિંબ રાવત | સમાજ સેવા | ઉત્તરાખંડ |
જાવેદ અહમદ ટાક | સમાજ સેવા | જમ્મુ અને કાશ્મીર |
રામજી સિંહ | સમાજ સેવા | બિહાર |
સૈયદ મહેબૂબ શાહ કાદરી ઇલિયાસ સૈયદભાઈ | સમાજ સેવા | મહારાષ્ટ્ર |
મોહમ્મદ શરીફ | સમાજ સેવા | ઉત્તર પ્રદેશ |
અગુસ ઇન્દ્રા ઉદયન | સમાજ સેવા | ઇન્ડોનેશિયા |
સુંદરમ વર્મા | સમાજ સેવા | રાજસ્થાન |
બોબ બ્લેકમેન | સમાજ સેવા | યુનાઇટેડ કિંગડમ |
હિમ્મત રામ ભંભુ | સમાજસેવા | રાજસ્થાન |
મનોહર દેવદૉસ | સમાજ સેવા | ગોવા |
લિલા દિસ્કીન | સમાજ સેવા | બ્રાઝિલ |
તુલસી ગૌડા | સમાજ સેવા | કર્ણાટક |
બૈરી ગાર્ડનર | સમાજ સેવા | યુનાઇટેડ કિંગડમ |
ઉષા ચૌમર | સમાજ સેવા | રાજસ્થાન |
અબ્દુલ જબ્બાર(મરણોપરાંત) | સમાજ સેવા | મધ્ય પ્રદેશ |
હરેકલા હજબ્બા | સમાજ સેવા | કર્ણાટક |
જય પ્રકાશ અગ્રવાલ | ઉદ્યોગ અને વેપાર | દિલ્હી |
સંજીવ ભીખચંદાની | ઉદ્યોગ અને વેપાર | ઉત્તર પ્રદેશ |
ગફુરભાઈ બિલાખિયા | ઉદ્યોગ અને વેપાર | ગુજરાત |
ચેવાંગ મોટુપ ગોવા | ઉદ્યોગ અને વેપાર | લદ્દાખ |
ભરત ગોયનકા | ઉદ્યોગ અને વેપાર | કર્ણાટક |
વિજય શંકેશ્વર | ઉદ્યોગ અને વેપાર | કર્ણાટક |
રોમેશ ટેકચંદ વાધવાણી | ઉદ્યોગ અને વેપાર | યુએસએ |
પ્રેમ વત્સ | ઉદ્યોગ અને વેપાર | કેનેડા |
નેમનાથ જૈન | ઉદ્યોગ અને વેપાર | મધ્ય પ્રદેશ |
ખાન ઝાકીરખાન બખ્તિયારખાન | રમત-ગમત | મહારાષ્ટ્ર |
ઓઇનમ બેમબેમ દેવી | રમત-ગમત | મણિપુર |
એમ.પી. ગણેશ | રમત-ગમત | કર્ણાટક |
જીતૂ રાય | રમત-ગમત | ઉત્તર પ્રદેશ |
તરુણદીપ રાય | રમત-ગમત | સિક્કીમ |
રાની રામપાલ | રમત-ગમત | હરિયાણા |
રમણ ગંગાખેડકર | સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ | મહારાષ્ટ્ર |
સુજોય ગુહા | સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ | બિહાર |
સુધીર જૈન | સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ | ગુજરાત |
નવીન ખન્ના | સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ | દિલ્હી |
કટુંગલ સુબ્રમણ્યમ મણિલાલ | સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ | કેરળ |
વશિષ્ઠ નારાયણ સિંહ(મરણોપરાંત) | સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ | બિહાર |
પ્રદીપ થાલપ્પિલ | સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ | તમિલનાડુ |
હરિશ ચંદ્ર વર્મા | સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ | ઉત્તર પ્રદેશ |
ઇનામુલ હક | પુરાતત્વ | બાંગ્લાદેશ |
રાહીબાઈ સોમા પોપરે | એગ્રીકલ્ચર | આસામ |
ચિંતાલા વેંકટ રેડ્ડી | અન્ય-એગ્રીકલ્ચર | તેલંગાણા |
રાધામોહન અને સાબરમતી | અન્ય-એગ્રીકલ્ચર | ઓડિશા |
ટ્રિનિટી સાઇઉ | અન્ય-એગ્રીકલ્ચર | મેઘાલય |
બતકૃષ્ણ સાહૂ | અન્ય | ઓડિશા |