ETV Bharat / bharat

ક્રિકેટર ગૌતમ ગંભીર ભાજપની પીચ પર, દિલ્હીથી લડશે જંગ - election 2019

ન્યૂઝ ડેસ્ક: ભારતીય ટીમના શાનદાર બેટ્સમેન ગૌતમ ગંભીર ભાજપમાં જોડાયા છે. ગૌતમ ગંભીર દિલ્હીથી લોકસભા ચૂંટણી લડશે. ગત રોજ ભાજપના મોવડી મંડળે દેશમાં આગામી લોકસભા માટે 184 ઉમેદવારોના નામ પણ જાહેર કરી દીધા છે.

author img

By

Published : Mar 22, 2019, 12:09 PM IST

Updated : Mar 22, 2019, 2:36 PM IST

અહીં મહત્વનું છે કે, દેશના રાજકારણમાં દરેક પાર્ટીઓમાં નેતાઓ પાર્ટી બદલી એકબીજામાં જઈ રહ્યા છે, ત્યારે ભાજપમાં પણ હવે નવા નેતા તરીકે ભારતીય ટીમના સ્ટાર બેટ્સમેન ગૌતમ ગંભીર ભાજપમાં જોડાય તેવી શક્યતાઓ હતી જે હવે નિશ્ચિત થઈ ગયું છે.

આપને જણાવી દઈએ કે, ગૌતમ ગંભીર દિલ્હીમાંથી ભાજપમાં જોડાઇલોકસભા ચૂંટણી લડી શકે છે. અગાઉ વિરેન્દ્ર સહેવાગને પણ ભાજપમાં ઓફર મળી હતી પણ સહેવાગે વ્યક્તિગત કારણો આપી તેનીના પાડી દીધી હતી.

Intro:Body:

ક્રિકેટર ગૌતમ ગંભીર ભાજપની પીચ પર, દિલ્હીથી લડશે જંગ

ન્યૂઝ ડેસ્ક: ભારતીય ટીમના શાનદાર બેટ્સમેન ગૌતમ ગંભીર ભાજપમાં જોડાયા છે. ગૌતમ ગંભીર દિલ્હીમાં લોકસભા ચૂંટણી લડશે. ગત રોજ ભાજપના મોવડી મંડળે દેશમાં આગામી લોકસભા માટે 184 ઉમેદવારોના નામ પણ જાહેર કરી દીધા છે.

અહીં મહત્વનું છે કે, દેશના રાજકારણમાં દરેક પાર્ટીઓમાં નેતાઓ પાર્ટી બદલી એકબીજામાં જઈ રહ્યા છે, ત્યારે ભાજપમાં પણ હવે નવા નેતા તરીકે ભારતીય ટીમના સ્ટાર બેટ્સમેન ગૌતમ ગંભીર ભાજપમાં જોડાય તેવી શક્યતાઓ હતી જે હવે નિશ્ચિત થઈ ગયું છે.

આપને જણાવી દઈએ કે, ગૌતમ ગંભીર દિલ્હીમાંથી ભાજપમાં જોડાય લોકસભા ચૂંટણી લડી શકે છે. અગાઉ વિરેન્દ્ર સહેવાગને પણ ભાજપમાં ઓફર મળી હતી પણ સહેવાગે વ્યક્તિગત કારણો આપી ના પાડી દીધી હતી. 

Conclusion:
Last Updated : Mar 22, 2019, 2:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.