ETV Bharat / bharat

મહારાષ્ટ્રના ધૂલેમાં ગેસ ટેન્કરમાં આગ લાગતા અનેક લોકોના મોતની આશંકા - ઈન્ડિયન ઓઇલ ગેસ

મહારાષ્ટ્રના ધૂલેમાં ગેસ ટેન્કરમાં આગ લાગતા 6થી 7 લોકોના મોતની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Anjangaw
મહારાષ્ટ્ર
author img

By

Published : May 18, 2020, 7:43 PM IST

મુંબઈ: મહારાષ્ટ્રના ધૂલે જિલ્લાના અજાંગ ગામ નજીક ઈન્ડિયન ઓઇલના ગેસ ટેન્કરમાં અચાનક આગ લાગતા 6 થી 7 લોકોના મોત થયાં છે. તેમજ ઘણા વ્યકિત ઘાયલ થયા છે.

મુંબઈ: મહારાષ્ટ્રના ધૂલે જિલ્લાના અજાંગ ગામ નજીક ઈન્ડિયન ઓઇલના ગેસ ટેન્કરમાં અચાનક આગ લાગતા 6 થી 7 લોકોના મોત થયાં છે. તેમજ ઘણા વ્યકિત ઘાયલ થયા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.