ETV Bharat / bharat

કોવિડ-19 ગેરવહીવટ અંગે સરકાર વિરુદ્ધ અરજી, 14 ઓગસ્ટના રોજ સુનાવણી - કોવિડ-19 ગેરવહીવટ

ભારતમાં કોવિડ-19 કેસ 23 લાખને પાર કરી ગયા છે. પ્રશાંત ભૂષણે કોરોના સંકટ અંગે સરકાર દ્વારા ગેરવહીવટનો આરોપ લગાવતા 6 વરિષ્ઠ પૂર્વ બ્યુરોક્રેટ્સ વતી સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે.

former-bureaucrats-move-sc-for-inquiry-into-covid-19-mismanagement
કોવિડ-19 ગેરવહીવટ અંગે સરકાર વિરુદ્ધ અરજી, 14 ઓગસ્ટના રોજ સુનાવણી
author img

By

Published : Aug 12, 2020, 3:39 PM IST

નવી દિલ્હી: ભારતમાં કોવિડ-19 કેસ 23 લાખને પાર કરી ગયા છે. પ્રશાંત ભૂષણે કોરોના સંકટ અંગે સરકાર દ્વારા ગેરવહીવટનો આરોપ લગાવતા 6 વરિષ્ઠ પૂર્વ બ્યુરોક્રેટ્સ વતી સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે.

કમિશન ઓફ ઇન્કવાયરી એક્ટ 1952 હેઠળ આ મામલે સ્વતંત્ર તપાસની માંગ કરવામાં આવી છે. એડવોકેટ પ્રશાંત ભૂષણે બ્યૂરોક્રેટ્સ વતી અરજી કરી છે. પ્રશાંત ભૂષણ અગાઉ પણ કોવિડ-19ને લગતા મુદ્દાઓ અંગે સરકાર વિરુદ્ધ વિવિધ દલીલોનો ભાગ રહ્યાં છે.

અરજીમાં દલીલ કરવામાં આવી છે કે, સરકારની પરિસ્થિતિ અંગેની જાહેર પ્રતિક્રિયા નબળી છે. આ કારણોસર ઘણા લોકોના જીવન અને આજીવિકાને અસર પડી છે.સુ પ્રીમ કોર્ટ આ મામલે આગામી સુનાવણી 14 ઓગસ્ટે કરશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.