મોરક્કોમાં ભારે વરસાદે ક્હેર મચાવ્યો છે, ત્યારે એક ગંભીર અક્સમાત સર્જાયો હતો. આ અકસ્માતમાં બસે પલટી મારતા 17 લોકોના મોત થયા હતાં, જ્યારે 29 લોકો ઘાયલ થયા હતાં. જે ઘાયલ લોકોને વધુ સારવાર અર્થે હરાચિડીયા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં.
મોરક્કોમાં આવેલા પૂરમાં બસ ખાબકતા 17ના મોત - અકસ્માત
મોરક્કો: ભારે વરસાદથી પુરની સ્થિતિ સર્જાઇ હતી. જેના સ્થિતિને પગલે બસે પલટી મારતા ગંભીર અક્સ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 17 લોકોના મોત થયા હતાં.
મોરક્કોમાં ભારે વરસાદે ક્હેર મચાવ્યો છે, ત્યારે એક ગંભીર અક્સમાત સર્જાયો હતો. આ અકસ્માતમાં બસે પલટી મારતા 17 લોકોના મોત થયા હતાં, જ્યારે 29 લોકો ઘાયલ થયા હતાં. જે ઘાયલ લોકોને વધુ સારવાર અર્થે હરાચિડીયા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં.
મોરક્કોમાં પૂરમાં બસ ખાબકતા 17ના મોત
मोरक्को में बाढ़ की चपेट में आने से एक बस पलट गई. बस पलटने की इस घटना में कम से कम 17 लोगों की मौत हो गई
મોરકો : ભારે વરસાદથી પુરની સ્થિતિ સર્જાય હતી. બસે પલટી મારતા ગંભીર અક્સમાત સર્જાયો હતો. આ અક્સમાતમાં 17 લોકોના મોત થયા હતા.
उक्त जानकारी अधिकारियों ने सोमवार को दी. अधिकारियों ने बताया कि बचावकर्मी रविवार को दुर्घटना होने के बाद से ही शवों की तलाश कर रहे हैं. यह बस इराचिडिया शहर में पुल से नीचे गिर गई.उन्होंने बताया कि अन्य 29 यात्री घायल हुए हैं लेकिन उनकी हालत स्थिर बनी हुई है.हालांकि सभी को इराचिडिया के एक अस्पताल में भर्ती कराया गया है.
મોરક્કોમાં ભારે વરસાદે કહેર મચાવ્યો છે. ત્યારે એક ગંભીર અક્સમાત સર્જાયો હતો. આ અક્સમાતમાં બસે પલટી મારતા 17 લોકોના મોત તો 29 લોકો ઘાયલ થયા હતા. ઘાયલ લોકોને સારવાર અર્થે હરાચિડીયા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
Conclusion: