ETV Bharat / bharat

બિહારમાં પ્રથમ તબક્કાની ચૂંટણીના પ્રચાર પડધમ સાંજે 5 વાગ્યા પછી બંધ

બિહારમાં આજે પ્રથમ તબક્કાના ચૂંટણી પ્રચારનો છેલ્લો દિવસ છે. સાંજે 5 વાગ્યાથી ચૂંટણી પ્રચારના પડધમ બંધ થશે. 28 ઓક્ટોબરે 71 વિધાનસભા સીટો પર મતદાન થશે. બિહાર વિધાનસભાની કેટલીક સીટ નક્સલ પ્રભાવિત વિસ્તારમાં આવે છે. જ્યાં ચૂંટણી પંચે જલ્દી મતદાન કરાવવાનો નિર્ણય લીધો છે. જ્યારે 35 વિધાનસભા સીટો પર રાત્રે 6 વાગ્યા સુધી મતદાન થશે.

FIRST PHASE MATDAN TIME
FIRST PHASE MATDAN TIME
author img

By

Published : Oct 26, 2020, 9:23 AM IST

પટના: બિહાર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના ચૂંટણી પ્રચારનો આજે અંતિમ દિવસ છે. બધા ઉમેદવારો આજે સાંજ 5 કલાક સુધી જ પ્રચાર કરી શકશે. 71 વિધાનસભા સીટો માટે 28 ઓક્ટોબરના મતદાન થશે. મતદાનને લઈ પ્રશાસનની તૈયારીનો અંતિમ તબક્કામાં છે.

28 ઓકટોબરના યોજાનાર મતદાન માટે કુલ 1,066 ઉમેદવાર ચૂંટણી મેદાનમાં છે. 28 નવેમ્બરના સવારે 1 કલાકથી મતદાન શરુ થશે, પરંતુ અલગ-અલગ વિસ્તારોમાં મતદાન પૂર્ણ થવાનો સમય ચૂંટણી પંચે અલગ-અલગ નક્કી કર્યો છે.

36 વિધાનસભા સીટો પર જલ્દી પૂર્ણ થશે મતદાન

ચૂંટણી પંચની સૂચના મુજબ પ્રથમ તબક્કાની 4 સીટો પર સવારે 7 થી 3 વાગ્યા સુધી મતદાન થશે. તો 27 સીટો પર સવારે 7 કલાકથી 4 કલાક સુધી મતદારો મતદાન કરી શકશે. પ્રથમ તબક્કાની 5 સીટો પર રાત્રિના 5 વાગ્યા સુધી મતદાન થશે. અન્ય 35 સીટો પર સવારના 7 કલાકથી રાત્રિના 6 વાગ્યા સુધી મતદાન કરી શકાશે. પ્રથમ તબક્કામાં કેટલીક વિધાનસભા સીટ નક્સલ પ્રભાવિત વિસ્તારમાં આવે છે. ચૈનપુર, નવીનગર,કુટંબાની સાથે જમુઈ જિલ્લાની કેટલીક સીટ નક્સલ પ્રભાવિત છે.

મતદાનનો સમયવિધાનસભા સીટો પર ચૂંટણી
સવારના 7 થી બપોરના 34
સવારના 7 થી બપોરના 427
સવારના 7 થી સાંજના 5 5
સવારના 7 થી સાંજના 636

સવારના 7 કલાકથી બપોરના 3 વાગ્યા સુધી ચૈનપુર, નવીનગર, કુટુંબા,રફીગંજા મતદાન યોજાશે.

સવારની 7 કલાકથી બપોરના 4 વાગ્યા સુધી મતદાન

  • કટોરિયા
  • બેલહર
  • તારાપુર
  • મુંગેર
  • જમાલપુર
  • સૂર્યગઢા
  • મસૌઢી
  • પાલીગંજા
  • ચિનારી
  • સાસારામ
  • કારાકાટ
  • ગોહ
  • ઓબરા
  • ઔરંગાબાદ
  • ગરુઆ
  • શેરધાટી
  • ઈમામગંજા
  • બારાચટ્ટી
  • બોધગયા
  • ટિકારી
  • રજૌલી
  • ગૌવિંદપુર
  • સિકંદરા
  • જમુઈ
  • ઝાઝા
  • ચકાઈ

સવારના 7 કલાકથી સાંજના 5 વાગ્યા સુધી મતદાન

  • અરવલ
  • કુર્થા
  • જહાનાબાદ
  • ધોસી
  • મખદુમપુર

સવારના 7 કલાકથી સાંજના 6 કલાક સુધી આ વિસ્તારમાં થશે મતદાન

કહલગામસુલ્તાનગંજાઅમરપુર ધૌરૈયાબાંકાલખીસરાય
શેખપુરાબરબીધામોતામાબાઢબિક્રમ
સંદેશબડહરાઆરાઅગિયાંવતરારી
જગદીશપુરશાહપુરબ્રહ્મપુરાબક્સરડુમરાંવ
રાજપુરરામગઢમોહનિયાભભુઆકરગહર
દિનારાનોખાડેહરીગયા ટાઉનબેલાગંજ
ઉતરીબજીરગંજહિસુઆનવાદાવારસલીગંજા

નક્સલ પ્રભાવિત વિસ્તારોમાં હેલિકૉપ્ટરની મદદથી બાજ નજર રાખવામાં આવશે.

સુરક્ષાને લઈ પ્રશાસને બધા નક્સલ પ્રભાવિત વિધાનસભા વિસ્તારોમાં ચાંપતો બંધોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.પ્રશાસનના અધિકારીઓ દ્વારા મળેલી માહિતી મુજબ નક્સલ પ્રભાવિત વિસ્તારોમાં મૉનિટરિંગ માટે 2 હેલિકૉપ્ટરની મદદ લેવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.