ETV Bharat / bharat

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી: આજથી ઉમેદવારી પત્ર દાખલ કરવાનું શરુ, નવરાત્રી પહેલા આવશે ભાજપની યાદી

મુંબઈ: જ્યારથી મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીની તારીખ જાહેર થઈ છે, ત્યારથી રાજ્યના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. તમામ પાર્ટીઓ હાલ એક્શન મોડમાં આવી ગઈ છે. પ્રદેશમાં ચૂંટણી માટે આજથી નામાંકન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. અહીં 21 ઓક્ટોબરે મતદાન થવાનું છે. જેનું પરિણામ 24 ઓક્ટોબરના રોજ આવૌશે.

maharashtra election
author img

By

Published : Sep 27, 2019, 3:04 PM IST

મહારાષ્ટ્રમાં બે મુખ્ય સાથી દળ ભાજપ અને શિવસેનામાં હજી પણ ગઠબંધનને લઈ કોઈ ઠોંસ નિર્ણય આવ્યો નથી. કારણ કે, અહીં સીટોની વહેંચણીમાં ખેંચાખેચ થઈ રહી છે. પ્રદેશમાં હાલ ભાજપ અને શિવસેનાના ગઠબંધન વાળી સરકાર શાસનમાં છે.પ્રાપ્ત વિગતો મુજબ જોઈએ તો પ્રદેશમાં સીટોની વહેંચણીને લઈ બંધબારણે સમુસૂતરુ પાડવાની કોશિશ ચાલુ છે, જો કે, હજી સુધી કોઈ ઔપચારિક જાહેરાત થઈ નથી.

આ બંને પાર્ટી હાલ એવું વિચારી રહી છે કે, ટૂંક સમયમાં જ ઉમેદવારોની યાદી જાહેર થાય. જેથી ઉમેદવારો પોતાના વિસ્તારમાં સારી રીતે પ્રચાર કરી શકે. જ્યાં સુધી યાદી જાહેર ન થાય ત્યાં સુધી આ નેતાઓ અને ઉમેદવારો કોના નામે સાથે પ્રચાર કરે એ પણ એક મોટો પ્રશ્ન છે.

પ્રાપ્ત વિગતો પ્રમાણે આપને જણાવીએ કે, લગભગ તમામ પ્રધાનોને ટિકિટ આપવાની પાર્ટી વિચારી રહી છે. અમુક પરંપરાગત સીટોને પણ સાચવવાની ચિંતા પાર્ટીમાં છે.

Intro:Body:

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી: આજથી ઉમેદવારી પત્ર દાખલ કરવાનું શરુ, નવરાત્રી પહેલા આવશે ભાજપની યાદી

મુંબઈ: જ્યારથી મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીની તારીખ જાહેર થઈ છે, ત્યારથી રાજ્યના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. તમામ પાર્ટીઓ હાલ એક્શન મોડમાં આવી ગઈ છે. પ્રદેશમાં ચૂંટણી માટે આજથી નામાંકન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. અહીં 21 ઓક્ટોબરે મતદાન થવાનું છે. જેનું પરિણામ 24 ઓક્ટોબરના રોજ આવશે. 

મહારાષ્ટ્રમાં બે મુખ્ય સાથી દળ ભાજપ અને શિવસેનામાં હજી પણ ગઠબંધનને લઈ કોઈ ઠોંસ નિર્ણય આવ્યો નથી. કારણ કે, અહીં સીટોની વહેંચણીમાં ખેંચાખેચ થઈ રહી છે. પ્રદેશમાં હાલ ભાજપ અને શિવસેનાના ગઠબંધન વાળી સરકાર શાસનમાં છે.પ્રાપ્ત વિગતો મુજબ જોઈએ તો પ્રદેશમાં સીટોની વહેંચણીને લઈ બંધબારણે સમુસૂતરુ પાડવાની કોશિશ ચાલુ છે, જો કે, હજી સુધી કોઈ ઔપચારિક જાહેરાત થઈ નથી. 

આ બંને પાર્ટી હાલ એવું વિચારી રહી છે કે, ટૂંક સમયમાં જ ઉમેદવારોની યાદી જાહેર થાય. જેથી ઉમેદવારો પોતાના વિસ્તારમાં સારી રીતે પ્રચાર કરી શકે. જ્યાં સુધી યાદી જાહેર ન થાય ત્યાં સુધી આ નેતાઓ અને ઉમેદવારો કોના નામે સાથે પ્રચાર કરે એ પણ એક મોટો પ્રશ્ન છે.

પ્રાપ્ત વિગતો પ્રમાણે આપને જણાવીએ કે, લગભગ તમામ પ્રધાનોને ટિકિટ આપવાની પાર્ટી વિચારી રહી છે. અમુક પરંપરાગત સીટોને પણ સાચવવાની ચિંતા પાર્ટીમાં છે.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.