ETV Bharat / bharat

9 વર્ષના બાળકે તેના માતા-પિતાને ગાડામાં બેસાડી 900 કિમીનો પ્રવાસ ખેડ્યો - Tabarak a Nine year old boy traveled 900 km

એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો, એક બાળક ગાડામાં તેના માતા પિતાને લઈને જઇ રહ્યો છે. જ્યારે, ઈટીવી ભારતની ટીમ તે બાળકની શોધમાં તેના ઘરે પહોંચી ત્યારે તેણે આ પ્રવાસની આખી કહાની જણાવી હતી.

9 વર્ષના બાળકે માતાપિતાને ગાડામાં બેસાડી 900 કિમીનો પ્રવાસ ખેડ્યો

author img

By

Published : May 29, 2020, 11:32 AM IST

પટણા: દેશભરમાં ચાલી રહેલા લોકડાઉનને કારણે એક તરફ કામદારો પગપાળા, સાયકલ, મોટર સાયકલ અને અન્ય વાહનો દ્વારા તેમના ઘરે જવા માટે મજબૂર બન્યા છે, બીજી તરફ આ યાત્રામાં આવા કેટલાક હિંમતવાન અને મજબૂત બાળકો પણ છે. લોકો આ બાળકના સાહસને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા છે.

9 વર્ષના બાળકે માતાપિતાને ગાડામાં બેસાડી 900 કિમીનો પ્રવાસ ખેડ્યો

સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા આ વીડિયોમાં, એક નવ વર્ષનો માસૂમ બાળક તેના માતા-પિતાને રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ગાડા પર લઈ જઈ રહ્યો છે. આ બાળકનું નામ મોહમ્મદ તબારક છે.

વારાણસીથી અરરિયા 900 કિલોમીટરના આ પ્રવાસમાં આ બાળકએ તેના માતા-પિતાને ગાડામાં બેસાડી તેમના ઘરે પહોંચ્યો હતો.

બાળકના ઘરે જ્યારે ઇટીવી ભારતની ટીમ પહોંચી, ત્યારે તેને જોવા માટે લોકોની ભીડ ઉમટી હતી અને દરેક તેની હિંમતને વખાણી રહ્યા હતા.

તમને જણાવી દઈએ કે, તબારકના પિતા વારાણસીમાં આરસની દુકાનમાં ગાડુ ચલાવતા હતા. છે. એકવાર ગાડુ ચલાવતા સમયે આરસ તેના પગ પર પડ્યો, તેના એક પગને કાયમ માટે કામ કરતો બંધ થઇ ગયો.

ઇજાગ્રસ્ત પિતાને જોવા તબારક તેની માતા સાથે વારાણસી પહોંચ્યો હતો, ત્યારે જ લોકડાઉનને કારણે તે ત્યાં ફસાઈ ગયા હતા. સમય જતા ઘરનું રાશન પણ પૂરૂ થઈ ગયું હતું. અને લોકડાઉન દરમિયાન તેના પિતા પાસે વારાણસીમાં રહેવા માટે પૂરતા પૈસા પણ ન હતા.

તે પછી તબારકે તેના માતાપિતાને ગાડા પર બેસાડીને ઘરે પહોંચડાવાનું નક્કી કર્યુ અને નવ દિવસમાં 900 કિ.મી.ની મુસાફરી કરી તબારકે તેના પરિવાર સાથે ઘર પહોંચ્યો હતો.

તબારકે ઇટીવી ભારત સાથેની વાતચીતમાં તેમણે પ્રવાસ દરમિયાન તેમને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. જો કે, આ સમય દરમિયાન ઘણા લોકોએ તેમને મદદ પણ કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.