ETV Bharat / bharat

જમ્મુ કાશ્મીરના સોપોરમાં આતંકી અને સેના વચ્ચે અથડામણ - જમ્મુ કાશ્મીર

ઉત્તર કાશ્મીરના સોપોરમાં ગુરુવારે સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર શરૂ થયું. સેના અને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (સીઆરપીએફ) ના જવાનોએ આ વિસ્તારમાં આતંકવાદીઓની હાજરી વિશે જમ્મુ-કાશ્મીર પોલીસ પાસેથી ઇનપુટ મેળવ્યા બાદ કોર્ડન અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું.

જમ્મુ કાશ્મીર
જમ્મુ કાશ્મીર
author img

By

Published : Jun 25, 2020, 8:19 PM IST

શ્રીનગર: સોપોરના હાર્દશીવા વિસ્તારમાં ગુરુવારે આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે એન્કાઉન્ટર થયું હોવાનું કાશ્મીર ઝોન પોલીસે જણાવ્યું હતું.

આ પહેલા મંગળવારે પુલવામાના બુંડઝુ વિસ્તારમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચેની એન્કાઉન્ટરમાં બે આતંકવાદીઓ માર્યા ગયા હતા, જ્યારે સીઆરપીએફનો એક જવાન શહીદ થયો હતો.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.