ETV Bharat / bharat

જમ્મુ-કાશ્મીરના ડોડા જિલ્લામાં સુરક્ષાદળ અને આતંકીઓ વચ્ચે અથડામણ - સુરક્ષાબળો અને આતંકીઓ વચ્ચે અથડામણ

રવિવારે સવારથી જ જમ્મુ-કાશ્મીરના ડોડા જિલ્લામાં સુરક્ષાદળ અને આતંકીઓ વચ્ચે અથડામણ શરુ છે.

Etv Bharat, Gujarati News, Jammu Kashmir  Encounter
Jammu Kashmir
author img

By

Published : May 17, 2020, 10:53 AM IST

શ્રીનગરઃ રવિવારે સવારથી જ જમ્મુ-કાશ્મીરના ડોડા જિલ્લામાં સુરક્ષાબળો અને આતંકીઓ વચ્ચે અથડામણ શરુ છે. જમ્મુ-કાશ્મીર પોલીસે ટ્વીટ કર્યું હતું કે, ચોક્કસ પોલીસ ઇનપુટ પર, ડોડા જિલ્લામાં મોડી રાત્રે એક ઓપરેશન શરૂ કરાયું હતું. હાલ એક એન્કાઉન્ટર શરૂ થઈ ગયું છે.

  • On a Specific Police input an operation launched late last night in #Doda District. Encounter started just now.

    — J&K Police (@JmuKmrPolice) May 17, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

5 મેના રોજ કાશ્મીરમાં સુરક્ષાદળો દ્વારા હિઝબુલ આતંકવાદી રિયાઝ નાયકુનું એન્કાઉન્ટર કરાયા બાદ આ વાત સામે આવી છે. આ સંદર્ભે વધુ વિગતોની રાહ જોવાઇ રહી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.