ETV Bharat / bharat

જે પાર્ટી અમારું સન્માન કરશે તેને સમર્થન કરીશું: દુષ્યંત ચૌટાલા - હરિયાણા વિધાનસભા ચૂંટણી

ચંદીગઢ: દુષ્યંત ચૌટાલાને જનનાયક જનતા પાર્ટીના વિધાયક દળના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા છે. હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં JJPને 10 બેઠકો મળ્યા બાદ દુષ્યંત ચૌટાલાએ કહ્યું કે, પાર્ટી માટે બધા વિકલ્પો ખુલ્લા છે. તેમણે કહ્યું કે, JJPએ ભાજપ અને કોંગ્રેસ બંનેની સામે ચૂંટણી લડી હતી.

dushant
author img

By

Published : Oct 25, 2019, 5:33 PM IST

દુષ્યંત ચૌટાલાએ કહ્યું કે, દળના સમર્થનનો નિર્ણય કોમન મિનિમમ પ્રોગ્રામના હેઠળ કરવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે, કોંગ્રેસ અને ભાજપની સાથે સરકાર બનાવવા માટે ચર્ચા થઈ છે. નેતાઓની મુલાકાતના સવાલ પર દુષ્યંત ચૌટાલાએ કહ્યું કે, કોઈ પણ નેતા સાથે મુલાકાત નથી કરી. જે પાર્ટી અમારું સન્માન કરશે તેનો સાથ આપીશું.

ઉલ્લેખનીય છે કે, હરિયાણા વિધાનસભાની ચૂંટણીમાં કોઈ પક્ષને બહુમત મળી નથી. ભાજપને 40, કોંગ્રેસને 31, JJPને 10 બેઠકો મળી છે.

Intro:Body:

हरियाणा : दुष्यंत चौटाला ने नहीं खोले पत्ते, कहा  हमारे लिए कोई भी अछूत नहीं

જે પાર્ટી અમારું સન્માન કરશે તેને સમર્થન કરીશું: દુષ્યંત ચૌટાલા

चंडीगढ़ : दुष्यंत चौटाला को जननायक जनता पार्टी के विधायक दल का नेता चुना गया है. उन्होंने कहा कि पार्टी के लिए सभी विकल्प खुले हैं. उन्होंने कहा कि जेजेपी ने बीजेपी कांग्रेस दोनों के खिलाफ चुनाव लड़ा है.

ચંદીગઠ: દુષ્યંત ચૌટાલાને જનનાયક જનતા પાર્ટીના વિધાયક દળના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા છે. હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં JJPને 10 બેઠકો મળ્યા બાદ દુષ્યંત ચૌટાલાએ કહ્યું કે, પાર્ટી માટે બધા વિકલ્પો ખુલ્લા છે. તેમણે કહ્યું કે, JJPએ ભાજપ અને કોંગ્રેસ બંનેની સામે ચૂંટણી લડી હતી.

दुष्यंत ने कहा कि किसी भी दल को समर्थन देने का फैसला कॉमन मिनिमम प्रोग्राम के तहत किया जाएगा. उन्होंने कहा कि कांग्रेस और बीजेपी के साथ सरकार बनाने पर चर्चा हुई है. नेताओं से भेंट के सवाल पर दुष्यंत ने कहा कि मेरी किसी भी नेता के साथ मुलाकात नहीं हुई है. जो हमें सम्मान देगा उसके साथ आगे बढ़ेंगे.

દુષ્યંત ચૌટાલાએ કહ્યું કે, દળના સમર્થનનો નિર્ણય કોમન મિનિમમ પ્રોગ્રામના હેઠળ કરવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે, કોંગ્રેસ અને ભાજપની સાથે સરકાર બનાવવા માટે ચર્ચા થઈ છે. નેતાઓની મુલાકાતના સવાલ પર દુષ્યંત ચૌટાલાએ કહ્યું કે, કોઈ પણ નેતા સાથે મુલાકાત નથી કરી. જે પાર્ટી અમારું સન્માન કરશે તેનો સાથ આપીશું.

ઉલ્લેખનીય છે કે, હરિયાણા વિધાનસભાની ચૂંટણીમાં કોઈ પક્ષને બહુમત મળી નથી. ભાજપને 40, કોંગ્રેસને 31, JJPને 10 બેઠકો મળી છે.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.