ટેક્નો સ્માર્ટ ફોનના બધા જ ગ્રાહકો માટે 13મા મહિનાની વોરંટી 20 માર્ચથી 31મી મે 2020 સુધી લંબાવવામાં આવી છે આમ, હવે વોંરટી 12 મહિનાને બદલે 14 મહિના સુધી મળશે. ટેક્નો ઇન્ડિયાએ ટ્વીટ કરીને આ માહિતી આપી હતી.
-
Dear consumers, we have extended the warranty by 2 months on all Tecno Smartphones whose warranty expires between 20th March- 31st March, 2020. Stay safe!#extendedwarranty #TecnoFightsCOVID19 #TecnoCares pic.twitter.com/b7Ea6qWt1W
— TecnoMobileInd (@TecnoMobileInd) March 30, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Dear consumers, we have extended the warranty by 2 months on all Tecno Smartphones whose warranty expires between 20th March- 31st March, 2020. Stay safe!#extendedwarranty #TecnoFightsCOVID19 #TecnoCares pic.twitter.com/b7Ea6qWt1W
— TecnoMobileInd (@TecnoMobileInd) March 30, 2020Dear consumers, we have extended the warranty by 2 months on all Tecno Smartphones whose warranty expires between 20th March- 31st March, 2020. Stay safe!#extendedwarranty #TecnoFightsCOVID19 #TecnoCares pic.twitter.com/b7Ea6qWt1W
— TecnoMobileInd (@TecnoMobileInd) March 30, 2020
ટેક્નો ઇન્ડિયાના અધિકારીઓના જણાવ્યા મુજબ કાર્લકેર એપ્લીકેશન ગ્રાહકોને કોઇપણ સમયે વોંરટીની સ્થિતિની જાણકારી મેળવવા માટે મદદ કરશે. ગ્રાહકોની જરૂરિયાતોને સારી રીતે ઝડપથી પુરી પાડવા માટે તમામ જરૂરી પગલા એકસાથે ભરવામાં આવ્યા છે.
-
The best way of expressing gratitude to all those on the frontlines in tough times of #COVID19 is by adopting social-distancing and staying back at home. Do your bit. Be safe!#TecnoFightsCOVID19 #LetsFightBack #COVID19 pic.twitter.com/BFYUp061C9
— TecnoMobileInd (@TecnoMobileInd) March 31, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">The best way of expressing gratitude to all those on the frontlines in tough times of #COVID19 is by adopting social-distancing and staying back at home. Do your bit. Be safe!#TecnoFightsCOVID19 #LetsFightBack #COVID19 pic.twitter.com/BFYUp061C9
— TecnoMobileInd (@TecnoMobileInd) March 31, 2020The best way of expressing gratitude to all those on the frontlines in tough times of #COVID19 is by adopting social-distancing and staying back at home. Do your bit. Be safe!#TecnoFightsCOVID19 #LetsFightBack #COVID19 pic.twitter.com/BFYUp061C9
— TecnoMobileInd (@TecnoMobileInd) March 31, 2020
ટેક્નો ઇન્ડિયાએ કોવિડ-19 બિમારી સામેની લડતમાં જાગૃતિ લાવવા માટે ટ્વીટર પર વિડિયો પણ મુક્યો છે. કોવિડ-19 સામે લડત આપવા માટે અને કઠિન સમયે સામે રહેલા લોકોને આદર આપવાની સૌથી સારી અને શ્રેષ્ઠ રીત છે કે સામાજીક અંતર જાળવવીને ઘરે પરત ફરવુ. . તમે સલામત રહો.
ટેક્નો ઇન્ડિયા ટ્રાઝિયન હોલ્ડિંગ તેની મોબાઇની વિવિધ બ્રાંડ જેમ કે સ્પાઇસ, ઇટેલ વગેરે માટે જાણીતી છે.